આ અગાઉ મલિકને દિલ્હીની વિશેષ કોર્ટે NIAમાં હાજર કર્યો હતો.
હાલ યાસિન મલિક તિહાડ જેલમાં બંધ છે. યાસિક મલિક વિરૂદ્ધ આરોપપત્ર દાખલ કરાયું છે, શબીર શાહ, અસિયા અંદ્રાબી,મસરત આલમ તથા અન્ય અલગાવવાદી નેતાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તમામને 2017માં જમ્મી કાશ્મીરમાં ટેરર ફન્ડિંગ કેસમાં આરોપી ગણવામાં આવ્યા હતા.