મોદી મંગળવારે પોતાના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના પ્રવાસે હતા, તેમને સવારમાં કેવડીયા જઇને નમામિ દેવી નર્મદે મહોત્સની ઉજવણી કરી હતી અને માતા હીરાબા સાથે ભોજન લીધું હતું.
![નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ ટ્વીટ ગુજરાતી ભાષામાં કરી હતી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4473156_pm.jpg)
![ડાપ્રધાન મોદીએ તેમનો આભાર વ્યક્ત નેપાળી ભાષામાં આપ્યો હતો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4473156_pm2.jpg)
મોદીના જન્મદિવસ પર વિદેશના લોકો અને વિદેશી વડાપ્રધાનોએ પણ શુભકામનાઓ પાઠવી હતી, પણ જ્યારે નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ ગુજરાતી ભાષામાં ટ્વીટ કર્યું હતું અને મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી જે બાદ વડાપ્રધાન મોદીએ તેમનો આભાર વ્યક્ત નેપાળી ભાષામાં આપ્યો હતો.