નૈના દેવી મંદિર નૈનીતાલ જિલ્લામાં સ્થિત નૈની તળાવની ઉત્તરી કાંઠે આવેલ છે. આ મંદિર 1880માં ભૂસ્ખલન દ્વારા નાશ પામ્યું હતું. તે પછીથી ફરીથી બનાવવામાં આવ્યું હતું. અહીં સતી દેવીના શક્તિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મંદિરમાં બે નેત્ર છે, જે નૈના દેવીનું પ્રતીક માનવામાં આવે છે. નૈની તળાવ વિશે એવું માનવામાં આવે છે કે શિવજી જ્યારે સતીના મૃતદેહની સાથે આકાશના માર્ગે કૈલાસ પર્વત પર જઈ રહ્યા હતાં. તે સમયે, દેવી સતીના નયન પૃથ્વી પર પડ્યા હતાં, ત્યારથી આ સ્થાનને નૈના દેવી મંદિર કહેવામાં આવે છે.
રાજ્યના જ નહીં પરંતુ, વિશ્વભરના લોકો દર વર્ષે નૈના દેવી મંદિર દર્શન કરવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે નૈના દેવીએ મંદિરમાં હૃદયથી કરેલી પ્રાર્થનાને જરૂર પૂર્ણ કરે છે. તેમ જ આ સ્થળ પર્યટક સ્થળ તરીકે પણ ઓળખાય છે.
પૌરાણિક કથા
આપણે બધા જાણીએ છીએ કે હિમાલયના રાજા દક્ષ પ્રજાપતિની પુત્રી સતીના લગ્ન શિવ સાથે થયા હતાં. જોકે, શિવને દક્ષ પ્રજાપતિ પસંદ નહોતા કરતા પરંતુ, તે દેવતાઓની વિનંતીને ટાળી શક્યા નહીં. તેથી તેની પુત્રી સતીના લગ્ન શિવ સાથે કરાવ્યા હતાં.
એકવાર દક્ષા પ્રજાપતિએ હિમાલયમાં એક પવિત્ર સ્થળ (આજે તેને હરિદ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે) મહાયજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં બધા દેવતાઓને બોલાવવામાં આવ્યા હતાં. પરંતુ, શિવ અને સતીને આમંત્રણ અપાયું ન હતું. જો કે, પિતાની પ્રિય સતીને લાગ્યું કે પિતા તેને બોલાવવાનું ભૂલી ગયા છે. જીદ કરી સતી પિતા દક્ષના ભવ્ય યજ્ઞમાં પહોંચ્યા.
જ્યારે સતી યજ્ઞ સ્થળ પર પહોંચી, ત્યારે તેને સમજાયું કે તેમના પતિ શિવ અને તેના માટે કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી, ત્યારે તેમને સમજાયું કે પિતાજી તેમની અને શિવની યજ્ઞમાં હાજરી માંગતા નથી. જ્યારે દક્ષા પ્રજાપતિની નજર સતી પર પડી ત્યારે તેણે સતીનો તિરસ્કાર કર્યો હતો. ગુસ્સે થઈને સતીએ યજ્ઞમાં પોતાને જ હોમી અને ભસ્મ કરવાનો નિર્ણય કર્યો અને બલિના સ્થળે અગ્નિમાં સમાધી લીધી અને પોતાનો જીવ બલિદાન આપ્યો હતો.
સતીના મૃત્યુથી યજ્ઞ સ્થળ પર ભય ફેલાયો હતો. જ્યારે શિવને સતીના મૃત્યુની ખબર પડી, તે ખૂબ ગુસ્સે થયા અને તેણે દક્ષ પ્રજાપતિને મારી નાખવા તેમના ગણને આદેશ આપ્યો. શિવગણોએ યજ્ઞના સ્થળે દક્ષ પ્રજાપતિની સેનાનો નાશ કર્યો. દેવી-દેવતાઓની પ્રાર્થનાઓ પર મહાદેવે દક્ષને જીવન દાન આપ્યું હતું.
સતીના સળગી ગયેલા શરીરને જોઈને વૈરાગ્ય વધ્યો અને તેમણે સતીના દાઝેલા શરીરને ખભા પર મૂકી આકાશની પરીક્રમાં કરવાનું શરુ કર્યું. એવું કહેવામાં આવે છે કે શિવની આ સ્થિતિ જોઈને ભગવાન વિષ્ણુએ સતિના શરીરને તેના સુદર્શન ચક્રથી કાપી નાખ્યું હતું. આવી પરીસ્થિતિમાં સતીના અંગ પૃથ્વી પર જ્યાં-જ્યાં પડ્યા ત્યાં તેમને શક્તિપીઠ કહેવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે સતીનો નયન નૈનીતાલમાં પડ્યા હતાં. નયનના આંશુએ એક તળાવનું રૂપ લીધું, ત્યારથી શિવ પત્ની સતી અહીં નૈનાદેવી તરીકે પૂજાય છે.
Intro:Body:
https://www.etvbharat.com/hindi/uttarakhand/state/nainital/nainital-naina-devi-temple-history/uttarakhand20190929073511579
नवरात्र विशेष: यहां अश्रुधार से बनी थी झील, शिव-सती के वियोग का साक्षी है ये मंदिर
નવરાત્રી વિશેષઃ દેવીના 52 શક્તિપીઠમ માથી એક નૈના દેવી વિશે જાણો...
शारदीय नवरात्र के पहले दिन जानिए, नैनीताल के नैना देवी मंदिर के बारे में. इस मंदिर के पीछे जुड़ी है शिव-सती के प्रेम और वियोग की कहानी.
શાર્દીય નવરાત્રીના પહેલા દિવસે જાણો નૈનીતાલના નૈના દેવી મંદિર વિશે. આ મંદિરની પાછળની શિવ- સતીના પ્રેમ અને વિયોગની કહાની
देहरादूनः आज से शारदीय नवरात्र शुरू हो गए हैं. हिंदू धर्म में नवरात्र के नौ दिन बेहद पवित्र बताए गए हैं. हम आपको इन नौ दिनों में प्रदेश के नौ खास देवी मंदिरों के स्थापना के पीछे की पौराणिक कथा बताएंगे. आज सबसे पहले बात करते हैं, नैनीताल के नैना देवी मंदिर की.
દહેરાદૂનઃ આજથી શાર્દીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીના નવ દિવસ ખૂબ જ પવિત્રલ હોવાનું કહેવામાં આવે છે. ત્યારે આજે પહેલા સૌપ્રથમ નૈનિતાલના નૈના દેવી મંદિર વિશે વાત કરીશુ
नैनीताल जिले में स्थित नैनी झील के उत्तरी किनारे पर नैना देवी मंदिर स्थित है. 1880 में भूस्खलन से यह मंदिर नष्ट हो गया था. बाद में इसे दोबारा बनाया गया. यहां देवी सती के शक्ति रूप की पूजा की जाती है. मंदिर में दो नेत्र हैं, जिन्हें नैना देवी का प्रतीक माना जाता है. नैनी झील के बारें में माना जाता है कि जब शिव सती की मृत देह को लेकर आकाश मार्ग से कैलाश पर्वत जा रहे थे. उस वक्त देवी सती के नयन धरती पर गिरे थे, यही स्थान नैना देवी मंदिर कहलाया.
નૈના દેવી મંદિર નૈનીતાલ જિલ્લામાં સ્થિત નૈની તળાવની ઉત્તરી કાંઠે આવેલ છે. આ મંદિર 1880માં ભૂસ્ખલન દ્વારા નાશ પામ્યું હતું. તે પછીથી ફરીથી બનાવવામાં આવ્યું હતું. અહીં સતી દેવીના શક્તિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મંદિરમાં બે નેત્ર છે, જે નૈના દેવીનું પ્રતીક માનવામાં આવે છે. નૈની તળાવ વિશે એવું માનવામાં આવે છે કે શિવજી જ્યારે સતીના મૃતદેહની સાથે આકાશના માર્ગે કૈલાસ પર્વત પર જઈ રહ્યા હતા. તે સમયે, દેવી સતીના નયન પૃથ્વી પર પડ્યા હતા ત્યારથી આ સ્થાનને નૈના દેવી મંદિર કહેવામાં આવે છે.
प्रदेश ही नहीं पूरे विश्वभर में से लोग हर साल नैना देवी मंदिर पहुंचते हैं. माना जाता है कि मंदिर में सच्चे दिल से मांगी गई दुआ को नैना देवी अवश्य पूरा करती है. ये स्थान पर्यटन स्थल के रुप में भी जाना जाता है.
રાજ્યના જ નહીં પરંતુ, વિશ્વભરના લોકો દર વર્ષે નૈના દેવી મંદિર દર્શન કરવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે નૈના દેવીએ મંદિરમાં હૃદયથી કરેલી પ્રાર્થનાને જરૂર પૂર્ણ કરે છે. તેમ જ આ સ્થળ પર્યટક સ્થળ તરીકે પણ ઓળખાય છે.
पौराणिक कथा
ये हम सभी जानते हैं कि हिमालय के राजा दक्ष प्रजापति की पुत्री सती का विवाह शिव से हुआ था. लेकिन, शिव को दक्ष प्रजापति पसन्द नहीं करते थे. परन्तु वह देवताओं के आग्रह को टाल नहीं सके. इसलिए उन्होंने न चाहते हुए भी अपनी पुत्री सती का विवाह शिव से करा दिया.
પૌરાણિક કથા
આપણે બધા જાણીએ છીએ કે હિમાલયના રાજા દક્ષ પ્રજાપતિની પુત્રી સતીના લગ્ન શિવ સાથે થયા હતા. જોકે, શિવને દક્ષ પ્રજાપતિ પસન્દ નહોતા કરતા પરંતુ, તે દેવતાઓની વિનંતીને ટાળી શક્યા નહીં. તેથી તેની પુત્રી સતીના લગ્ન શિવ સાથે કરાવ્યા હતા.
एक बार दक्ष प्रजापति ने हिमालय के पवित्र स्थान(इसे आज हरिद्वार के नाम भी जाना जाता है) महायज्ञ आयोजित किया. इस यज्ञ में सभी देवताओं को बुलावा गया, लेकिन शिव और सती को निमन्त्रण नहीं दिया गया. हालांकि, पिता की लाडली सती को लगा कि पिता उन्हें बुलाना भूल गए. हठ करके सती पिता दक्ष के भव्य यज्ञ में सम्मिलित होने पहुंची.
એકવાર દક્ષ પ્રજાપતિએ હિમાલયના
એકવાર દક્ષા પ્રજાપતિએ હિમાલયમાં એક પવિત્ર સ્થળ (આજે તેને હરિદ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે) મહાયજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં બધા દેવતાઓને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ શિવ અને સતીને આમંત્રણ અપાયું ન હતું. જો કે, પિતાની પ્રિય સતીને લાગ્યું કે પિતા તેને બોલાવવાનું ભૂલી ગયા છે. જીદ કરી સતી પિતા દક્ષના ભવ્ય યજ્ઞમાં પહોંચ્યા.
जब सती यज्ञ स्थल पहुंची तो उसे आभास हुआ कि उसके पति शिव और उसके लिए कोई भी स्थान नहीं है, ऐसे में उन्हें आभास हुआ कि पिता उनकी और शिव की उपस्थिति यज्ञ में नहीं चाहते थे. जब दक्ष प्रजापति की नजर सती पर पड़ी तो उन्होंने सती का तिरस्कार किया. गुस्से से आग बबूला सती ने यज्ञ में ही खुद को भस्म करने का फैसला लिया और यज्ञ स्थल पर ही अग्नि में समाधि ले ली और अपने प्राण त्याग दिए.
જ્યારે સતી યજ્ઞ સ્થળ પર પહોંચી, ત્યારે તેને સમજાયું કે તેમના પતિ શિવ અને તેના માટે કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. ત્યારે તેમને સમજાયું કે પિતાજી તેમની અને શિવની યજ્ઞમાં હાજરી માંગતા નથી. જ્યારે દક્ષા પ્રજાપતિની નજર સતી પર પડી ત્યારે તેણે સતીનો તિરસ્કાર કર્યો હતો. ગુસ્સે થઈને સતીએ યજ્ઞમાં પોતાને જ હોમી અને ભસ્મ કરવાનો નિર્ણય કર્યો અને બલિના સ્થળે અગ્નિમાં સમાધી લીધી અને પોતાનો જીવ બલિદાન આપ્યો હતો.
सती की मौत से यज्ञ स्थल पर खलबली मच गई. जब शिव को सती की मौत का पता लगा तो वे बेहद क्रोधित हुए, उन्होंने अपने गणों को दक्ष प्रजापति की हत्या करने का आदेश दिया. शिव गणों ने यज्ञ स्थल में दक्ष प्रजापति और उनकी सेना का सर्वनाश कर दिया. देवी-देवताओं की प्रार्थना पर महादेव ने दक्ष को जीवनदान दे दिया.
સતીના મૃત્યુથી યજ્ઞ સ્થળ પર ભય ફેલાયો હતો. જ્યારે શિવને સતીના મૃત્યુની ખબર પડી, તે ખૂબ ગુસ્સે થયા અને તેણે દક્ષ પ્રજાપતિને મારી નાખવા તેમના ગણને આદેશ આપ્યો. શિવગણોએ યજ્ઞના સ્થળે દક્ષ પ્રજાપતિની સેનાનો નાશ કર્યો. દેવી-દેવતાઓની પ્રાર્થનાઓ પર મહાદેવે દક્ષને જીવન દાન આપ્યું હતું.
सती के जले हुए शरीर को देखकर उनका वैराग्य उमड़ पड़ा. उन्होंने सती के जले हुए शरीर को कन्धे पर डालकर आकाश भ्रमण करना शुरू कर दिया. कहा जाता है कि शिव के इस हाल को देखते हुए भगवान विष्णु ने अपने सुदर्शन चक्र से सती के शरीर के टुकड़े-टुकड़े कर दिए. ऐसी स्थिति में धरती पर सती के अंग जहां-जहां गिरे, वे शक्तिपीठ कहलाए. कहा जाता है कि नैनीताल में सती के नयन गिरे थे. नयनों की अश्रुधार ने यहां पर ताल का रूप ले लिया, तबसे यहां पर शिव पत्नी सती की पूजा नैनादेवी के रूप में की जाती है.
સતીના સળગી ગયેલ શરીરને જોઈને વૈરાગ્ય વધ્યો અને તેમણે સતીના દાઝેલા શરીરને ખભા પર મૂકી આકાશની પરીક્રમાં કરવાનું શરુ કર્યું. એવું કહેવામાં આવે છે કે શિવની આ સ્થિતિ જોઈને ભગવાન વિષ્ણુએ સતિના શરીરને તેના સુદર્શન ચક્રથી કાપી નાખ્યું હતુ. આવી પરીસ્થિતિમાં સતીના અંગ પૃથ્વી પર જ્યા-જ્યા પડ્યા ત્યાં તેમને શક્તિપીઠ કહેવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે સતીનો નયન નૈનીતાલમાં પડ્યા હતા. નયનના આંશુએ એક તળાવનું રૂપ લીધું, ત્યારથી શિવ પત્ની સતી અહીં નૈનાદેવી તરીકે પૂજાય છે.
Conclusion: