પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો તેમની સારવાર કરી રહેલા ડૉ. ત્રેહને મુલાયમ સિંહને સલાહ આપી છે કે, જ્યાં સુધી તેમની તબિયત સારી ન થાય ત્યાં સુધી તેઓ મેદાંતા હૉસ્પીટલમાં દાખલ રહેશે. આ પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મુલાયમસિંહના ઘરે તેમને મળવા આજે જ ગયા હતા. જે દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ યાદવ પણ હાજર રહ્યા હતા.
મુલાયમ સિંહની તબીયત લથડતા ચાર્ટેડ પ્લેનથી દિલ્હી લવાયા, ICUમાં ભરતી કરાયા - AKhilesh Yadav
ન્યૂઝ ડેસ્કઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવને પ્રાઈવેટ ચાર્ટેડ વિમાનથી ગુડગાંવના મેદાંતા હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓ ડાયાબિટિશ અને હ્રદયથી સંબંધિત બિમારીથી પીડાઈ રહ્યા છે. યાદવને અત્યારે ICUમાં રાખવામાં આવ્યા છે.
![મુલાયમ સિંહની તબીયત લથડતા ચાર્ટેડ પ્લેનથી દિલ્હી લવાયા, ICUમાં ભરતી કરાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3525483-thumbnail-3x2-yadav.jpg?imwidth=3840)
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો તેમની સારવાર કરી રહેલા ડૉ. ત્રેહને મુલાયમ સિંહને સલાહ આપી છે કે, જ્યાં સુધી તેમની તબિયત સારી ન થાય ત્યાં સુધી તેઓ મેદાંતા હૉસ્પીટલમાં દાખલ રહેશે. આ પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મુલાયમસિંહના ઘરે તેમને મળવા આજે જ ગયા હતા. જે દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ યાદવ પણ હાજર રહ્યા હતા.
મુલાયમ સિંહની તબીયત લથડતા ચાર્ટેડ પ્લેનથી દિલ્હી લવાયા, ICUમાં ભરતી કરાયા

Conclusion: