ETV Bharat / bharat

'ગદ્દારો' ની ઓળખાણ માટે સંસદમાં કલમ 370 અને 35A  પર થવુ જોઇએ મતદાન: MS બિટ્ટા

જમ્મુ: ઓલ ઇન્ડિયા એન્ટી ટેેેેરેરિસ્ટ ફ્રંટના અધ્યક્ષ એમ એસ બિટ્ટાએ સંવિધાનની કલમ 370 અને 35A રદ કરવા માટે સંસદમાં મતદાન કરવાની માગ કરતા કહ્યું કે તેનાથી રાષ્ટ્રને 'ગદ્દારો' ની ઓળખાણ કરવામાં મદદ મળશે.

'ગદારો' ની ઓળખાણ માટે સંસદમાં કલમ 370 અને 35A  પર મતદાન થવુ જોઇએ: MS બિટ્ટા
author img

By

Published : Jun 29, 2019, 12:37 PM IST

બિટ્ટાએ જણાવ્યું કે કશ્મીર પાસેથી આ બંને કલમ રદ કર્યા બાદ દેશના લોકોની ઘાટીને ફરી જન્નત બનાવવા માટે ત્યાં જમીન ખરીદવી જોઇએ.

પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, " સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને સરકારને એ જાણવા માટે મતદાન કરાવવું જોઇએ કે કલમ 370 અને કલમ 35A ને કોણ-કોણ રદ કરાવવા માગે છે. તેનાથી રાષ્ટ્રને રાષ્ટ્રવાદિયો અને ગદારો બાબતે માહિતી મળશે.

પંજાબમાં ખાલિસ્તાનના નામ પર આતંકવાદને ફરીથી ભડકાવવાના પ્રશ્વનો પર બિટ્ટાએ જણાવ્યું કે થોડા લોકો વિદેશમાં બેસીને સાજીશ કરી રહ્યા છે. પરંતુુ પંજાબમાં લોકો તેને ક્યારેય પણ સફળ થવા દેશે નહીં

તેઓએ વધુમાં જણાવ્યું કે," અમે આ બાબતને પાકિસ્તાન અને ISIની કોઇ પણ કોશિશને નાકામ કરવાનો નિર્ણય કર્યો છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/m-s-bitta-calls-for-vote-in-parliament-on-article-370-35a-to-identify-traitors/na20190629091652402

'गद्दारों' की पहचान के लिए संसद में अनुच्छेद 370 व 35ए पर मतदान हो : MS बिट्टा

जम्मू: ऑल इंडिया एंटी टेररिस्ट फ्रंट (AIATF) के अध्यक्ष एम एस बिट्टा ने संविधान के अनुच्छेद 370 और 35ए को रद्द करने के लिए संसद में मतदान कराने की मांग करते हुए कहा कि इससे राष्ट्र को 'गद्दारों' की पहचान करने में मदद मिलेगी.

बिट्टा ने कहा कि कश्मीर से ये दोनों अनुच्छेद रद्द होने के बाद समूचे देश के लोगों को घाटी को फिर से जन्नत बनाने के लिए वहां जमीन खरीदनी चाहिए.

पढ़ें: राकांपा के जयंत पाटील ने महाराष्ट्र में 20 हजार करोड़ रुपये के जमीन घोटाले का आरोप लगाया

उन्होंने पत्रकारों से कहा, 'संसद का सत्र चल रहा है और सरकार को यह जानने के लिए मतदान कराना चाहिए कि संविधान के अनुच्छेद 370 और अनुच्छेद 35ए को कौन-कौन रद्द कराना चाहते हैं. इससे राष्ट्र को राष्ट्रवादियों और गद्दारों के बारे में जानकारी मिलेगी.'

पंजाब में खालिस्तान के नाम पर आतंकवाद को फिर से भड़काने के सवाल पर बिट्टा ने कहा कि मुट्ठी भर लोग विदेश में बैठकर साजिश रच रहे हैं लेकिन पंजाब के लोग उन्हें कभी भी सफल नहीं होने देंगे.

उन्होंने कहा, 'हम इस बाबत पाकिस्तान और आईएसआई की किसी भी कोशिश को नाकाम करने के लिए दृढ़संकल्प हैं.'

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.