ETV Bharat / bharat

મોહિત સૂરીની 'મલંગ'નું શૂટિંગ શરુ - starts shooting

ન્યૂઝ ડેસ્ક: મોહિત સૂરીની આગામી ફિલ્મ મલંગનું શૂટિંગ શરુ થઈ ગયું છે. તેણે ટ્વીટર હેન્ડલ પર કરવામાં આવેલા ટ્વીટમાં કહ્યું કે, "આજથી મલંગ.."

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 17, 2019, 10:49 AM IST

નિર્દશક મોહિત સૂરીની આગામી રોમેન્ટિક, એક્શથી ભરપૂર ફિલ્મ મલંગનું શૂટિંગ શરુ થઈ ગયું છે. ફિલ્મના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર કરવામા આવેલા ટ્વીટમાં કહ્યુ કે, આજથી મલંગ.....શરૂ થઈ ગયું છે.

આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2020માં રિલીઝ થશે અને આ ફિલ્મમાં આભિનેતા અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર, દિશા પટની અને કુણાલ ખેમૂ જોવા મળશે.

સૂત્રો મુજબ ફિલ્મની વધુ શૂટિંગ મોરીશસ અને ગોવામાં થશે. આ ફિલ્મનું નિર્માણ ટી-સીરિઝના ભૂષણ કુમાર, લવ રંજન ફિલ્મ્સ અને નોર્દર્ન લાઈટ્સ એન્ટરટેઈનમેન્ટના જય શેવકરામતના દ્વારા કરવામાં આવશે.

Intro:Body:

મોહિત સૂરીની 'મલંગ'નું શૂટિંગ શરુ

ન્યૂઝ ડેસ્ક: મોહિત સૂરીની આગામી ફિલ્મ મલંગનું શૂટિંગ શરુ થઈ ગયું છે.  તેણે ટ્વીટર હેન્ડલ પર કરવામાં આવેલા ટ્વીટમાં કહ્યું કે, "આજથી મલંગ.."

નિર્દશક મોહિત સૂરીની આગામી રોમેન્ટિક, એક્શથી ભરપૂર ફિલ્મ મલંગનું શૂટિંગ શરુ થઈ ગયું છે. ફિલ્મના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર કરવામા આવેલા ટ્વીટમાં કહ્યુ કે, આજથી મલંગ.....શરૂ થઈ ગયું છે.

આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2020માં રિલીઝ થશે અને આ ફિલ્મમાં આભિનેતા અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર, દિશા પટની અને કુણાલ ખેમૂ જોવા મળશે.

સૂત્રો મુજબ ફિલ્મની વધુ શૂટિંગ મોરીશસ અને ગોવામાં થશે. આ ફિલ્મનું નિર્માણ ટી-સીરિઝના ભૂષણ કુમાર, લવ રંજન ફિલ્મ્સ અને નોર્દર્ન લાઈટ્સ એન્ટરટેઈનમેન્ટના જય શેવકરામતના દ્વારા કરવામાં આવશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.