રાજકુમાર શુક્લએ લખનઉમાં ગાંધીજી સાથે ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરવા માટે ચંપારણ આવવા માટે આગ્રહ કર્યો હતો. મોહનદાસ કરમચંદ ગાંધીએ રાજકુમાર શુક્લની વાતોને સાંભળી અને ચંપારણ જવાનો વિશ્વાસ આપ્યો હતો.
બિહારના મોતિહારીથી 'મહાત્મા' બન્યા, મોહનદાસ કરમચંદ ગાંધી, વાંચો આ રસપ્રદ માહિતી... - રાજકુમાર શુક્લ
મોતિહારીઃ તે અંગ્રેજોના અત્યાચારના અંતનું દશક હતું, જ્યારે બિહારના ખેડૂતો ધોળા અંગ્રેજોના અત્યાચારથી દુઃખી હતા. અંગ્રેજ જમીનદાર કઠિયા, અસામીવાર, જિરાતી પ્રથા જેવા ખોટા વેરા વસુલી રહ્યાં હતા. તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે ખેડૂત રાજકુમાર શુક્લ 1916માં કોંગ્રેસના લખનઉ અધિવેશનમાં પહોંચ્યા.
રાજકુમાર શુક્લએ લખનઉમાં ગાંધીજી સાથે ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરવા માટે ચંપારણ આવવા માટે આગ્રહ કર્યો હતો. મોહનદાસ કરમચંદ ગાંધીએ રાજકુમાર શુક્લની વાતોને સાંભળી અને ચંપારણ જવાનો વિશ્વાસ આપ્યો હતો.
બિહારના મોતિહારીથી 'મહાત્મા' બન્યા હતા મોહનદાસ કરમચંદ ગાંધી, વાંચો આ રસપ્રદ માહિતી...
મોતિહારીઃ આ અંગ્રેજોના અત્યાચારના અંતનું દશક હતુ, જ્યારે બિહારના ખેડૂતો ધોળા અંગ્રેજોના અત્યાચારથી દુઃખી હતા. અંગ્રેજ જમીનદાર કઠિયા, અસામીવાર, જિરાતી પ્રથા જેવા ખોટા વેરા વસુલી રહ્યાં હતા. તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે ખેડૂત રાજકુમાર શુક્લ 1916માં કોંગ્રેસના લખનઉ અધિવેશનમાં પહોંચ્યા.
રાજકુમાર શુક્લએ લખનઉમાં ગાંધીજી સાથે ખેડૂતોના આંદોલનનું નેતૉત્વ કરવા માટે ચંપારણ આવવા માટે આગ્રહ કર્યો. મોહનદાસ કરમચંદ ગાંધીએ રાજકુમાર શુક્લની વાતોને સાંભળી અને ચંપારણ જવાનો વિશ્વાસ આપ્યો.
ગાંધીજીએ રાજકુમાર શુક્લ સાથે 15 એપ્રિલ, 1917માં મોતિહારીની ધરતી પર પહેલીવાર પગ મૂક્યો. બીજા દિવસે જસોલ પટ્ટી જવાનો નિર્ણ કર્યો. હાથી પર સવાર થઈને જસોલી પટ્ટી માટે નિકળ્યા, પરંતુ મોતિહારીથી 10 કિલોમીટર દૂર ચંદ્રહિયા પાસે એક અંગ્રેજ અધિકારી આવ્યો અને ગાંધીજીને તત્કાલિકન અંગ્રેજ કલેક્ટર ડબલ્યૂ બી હેકૉકની નોટીસ આપી દીધી. જેમાં ગાંધીજીને જલ્દીથી ચંપારણ છોડવાનો ઉલ્લેખ કરાયો હતો.
મોહનદાસ અંતે તો ગાંધી હતા. તેઓ મોતિહારી તો આવી ગયા, પરંતુ ચંપારણમાં જ રહેલાની જીદ પર અડગ રહ્યાં. બાદમાં એસડીઓ કૉર્ટમાં તેમની પર કેસ ચાલ્યો, જેમાં તેમણે પોતાની વાત મૂકી અને જામીન લેવાની ના પાડી.
ગાંધીનું મોતિહારી આવું અને કૉર્ટમાં હાજર થવાની વાત પર ખેડૂતોના મોટા ટોળાએ એસડીઓ કૉર્ટને ઘેરી લીધી. જેનાખી ખેડૂતોના આક્રોશ અને વરિષ્ઠ અધિકારીઓના આદેશ પર એસડીઓએ ગાંધીજીને કોઈ પણ શરત વિના છોડી મૂક્યા.
એસડીઓ કૉર્ટમાંથી છૂટ્યા બાદ ગાંધીજીના નિવેદન લેવાનું શરૂ થયું. કરમચંદ ગાંધીએ 2900 ગામના 13 હજાર ખેડૂતોના નિવેદન લીધા. ગાંધીના નેતૃત્વમાં ચંપારણના ખેડૂત એકત્રિત થવા લાગ્યા અને તેમને ગાંધીના રૂપમાં 'મહાત્મા' દેખાવા લાગ્યા. લોકોએ ગાંધીને મહાત્મા કહેવાનું શરૂ કરી દીધું.
ગાંધીજી ચંપારણના લોકો માટે 'મહાત્મા ગાંધી' બની ગયા. તેમના નેજા હેઠળ શરૂ થયેલો આ સત્યાગ્રહ દેશવ્યાપી બની ગયો, અને અગ્રેજ અધિકારીઓ તેમની સામે ઝુકી ગયા. ખોટી રીતે થોપાયેલા બધા વેરા હટાવી લેવાયા. જેથી સફળ થયેલા ચંપારણ સત્યાગ્રહે દેશને આઝાદીનો માર્ગ બતાવ્યો.
बिहार के मोतिहारी से 'महात्मा' बने थे मोहनदास करमचंद गांधी, जानें पूरी कहानी
मोतिहारी: वो अंग्रेजों का जुल्म ढाने वाला दशक था, जब बिहार के किसान गोरे नीलहे जमींदारों के अत्याचार से तड़प रहे थे. अंग्रेज जमींदार तीन कठिया, असामीवार, जिराती प्रथा जैसे अवैध कर लगा रहे थे. इसके खिलाफ आवाज उठाने वाले किसान राजकुमार शुक्ल 1916 में कांग्रेस के लखनऊ अधिवेशन में पहुंचे.
राजकुमार शुक्ल ने लखनऊ में गांधी जी से किसानों के आंदोलन का नेतृत्व करने के लिए चंपारण चलने का आग्रह किया. मोहनदास करम चंद गांधी ने राजकुमार शुक्ल की बातों को सुना और चंपारण आने का भरोसा दिया.
गांधी जी ने राजकुमार शुक्ल के साथ 15 अप्रैल, 1917 को मोतिहारी की धरती पर पहली बार कदम रखा. अगले दिन यानी 16 अप्रैल 1917 को जसौली पट्टी जाने का निर्णय लिया. हाथी पर सवार होकर जसौली पट्टी के लिए निकले, लेकिन मोतिहारी से 10 किलोमीटर दूर चंद्रहिया के पास एक अंग्रेज दरोगा आया, और गांधी जी को तत्कालीन अंग्रेज कलेक्टर डब्ल्यू बी हेकॉक का नोटिस थमा दिया. इसमें गांधी को चंपारण जल्द-से-जल्द छोड़ने की बात लिखी हुई थी.
मोहनदास तो आखिर, गांधी ठहरे. वो मोतिहारी तो लौट आए, लेकिन चंपारण में ही रहने की जिद पर अड़ गए. उसके बाद एसडीओ कोर्ट में उन पर मुकदमा चला. जहां उन्होंने अपनी बात रखी और जमानत लेने से इंकार कर दिया.
गांधी के मोतिहारी आने और कोर्ट में हाजिर होने की बात पर किसानों की एक बड़ी भीड़ ने एसडीओ कोर्ट को घेर लिया. लिहाजा, किसानों के आक्रोश और वरीय अधिकारियों के निर्देश पर एसडीओ ने करमचंद गांधी को बिना शर्त रिहा कर दिया.
एसडीओ कोर्ट से रिहा होने के बाद गांधी ने किसानों का बयान लेना शुरु किया. करम चंद गांधी ने 2900 गांवों के 13 हजार किसानों का बयान लिया. गांधी के नेतृत्व में चंपारण के किसान एकजुट होने लगे और उन्हे गांधी के रुप में 'महात्मा' दिखाई देने लगा. लोगों ने गांधी को 'महात्मा' कहना शुरु कर दिया.
मोहन दास करमचंद गांधी चंपारण के लोगों के लिए 'महात्मा गांधी' हो गए. महात्मा गांधी के नेतृत्व में गोरे जमींदारों के खिलाफ शुरू हुआ चंपारण के किसानों का सत्याग्रह राष्ट्रव्यापी हो गया. अंग्रेजी शासकों को झुकना पड़ा और किसानों पर जबरन थोपे गए सभी कर हटा लिए गए. चंपारण में सफल हुए सत्याग्रह ने देश की आजादी का मार्ग प्रशस्त किया.
Conclusion: