વિજ્યાદશમી પર નાગપુરમાં RSSના સ્થાપના દિવસ પર રેશ્મી મેદાનમાં 'શસ્ત્ર પૂજા' બાદ સ્વયંસેવકોને સંબોધિત કરતા ભાગવતે કહ્યું કે, લિંચિંગ શબ્દનો ઉદભવ ભારતીય લોકબોલીમાં નથી, આવા શબ્દો ભારત પર ના થોપો.
RSS પ્રમુખે જમ્મુ કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો આપનાર કલમ 370 નાબૂદ કર્યા બાદ વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે,જ્યારે 370ના પ્રભાવ ના થાય અને ન્યાયનું કામ થાય. જેથી અન્યાય સમાપ્ત થશે.
મોહન ભાગવતે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના વિચારોમાં પરિવર્તન આવ્યું છે. જેને ન ઈચ્છનાર લોકો દુનિયા અને ભારતમાં પણ છે. સ્વાર્થ માટે આ શક્તિઓ ભારતને દઢ અને સંપન્ન નથી થવા દેવા માંગતી.
દેશની સુરક્ષા પર સંધ પ્રમુખે કહ્યું કે, નસીબ છે કે, આપણા દેશની સુરક્ષા સામર્થ્યની સ્થિતિ, આપણી સેનાની તૈયારી, અમારા શાસનની સુરક્ષા નીત અને આપણા આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કુશળતાની સ્થિતિ આ પ્રકારની બની છે. આ મામલે અમે લોકો સજાગ અને આશ્વસ્ત છે.
ભાગવતે કહ્યું કે, આપણી સરહદ અને જળ સીમાઓ પર સુરક્ષા સતર્કતા પહેલાથી સારી છે. ફક્ત સરહદ પર સૈનિક અને ચોકીઓની સંખ્યા અને જળ સીમા પર સુરક્ષા વધારવી જોઈએ. દેશની અંદર પણ ઉગ્રવાદી હિંસામાં ઘટાડો થયો છે. ઉગ્રવાદીઓના આત્મ સમર્પણની સંખ્યા પણ વધી છે.
RSS ચીફે કહ્યું કે, સમાજના વિભિન્ન વર્ગોને અરસપરસ સદ્વભાવ, સંવાદ અને સહયોગથી વધારવાના પ્રયત્નો કરવા જોઈએ. સમાજના બધા વર્ગોમાં સદ્દભાવ, સમરસતા અને સહયોગ અને કાયદા બંધારણની મર્યાદામાં પોતાના મતોની અભિવ્યક્તિ આજની સ્થિતિમાં જરુરી છે.
દશેરાનો તહેવાર RSS માટે ઘણો મહત્વપૂર્વ માનવામાં આવે છે, કારણે કે આ દિવસે 1925માં સંગઠનની સ્થાપના થઈ હતી. આ વાર્ષિક સમારોહમાં HCLના સંસ્થાપક શિવ નાદર મુખ્ય અતિથિ હતાં. કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી, જનરલ (નિવૃત્ત) વી.કે સિંહ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ કાર્યક્રમમાં સામેલ થયા હતાં.

Intro:Body:
RSS पथ संचलन मार्च: बोले भागवत भारत को बदनाम करने के लिये 'लिंचिंग' का इस्तेमाल न करें
ભારતને બદનામ કરવા માટે લિંચિંગનો ઉપયોગ ના કરો: ભાગવત
नागपुर: राष्ट्रीय स्वयंसेवक संघ के प्रमुख मोहन भागवत ने मंगलवार को यहां कहा कि भीड़ हत्या यानी लिंचिंग पश्चिमी तरीका है. देश को बदनाम करने के लिये भारत के संदर्भ में इसका इस्तेमाल नहीं किया जाना चाहिए.
નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે કહ્યું કે, ટાળા દ્વારા હત્યા લિંચિંગ પશ્વિમનો પ્રકાર છે. દેશને બદનામ કરવા માટે ભારતના સંદર્ભમાં તેનો ઉપયોગના કરવો જોઈએ.
विजयदशमी के मौके पर वे नागपुर के रेशमीबाग मैदान में 'शस्त्र पूजा' के बाद स्वयंसेवकों को संबोधित करते हुए भागवत ने कहा, 'लिंचिग शब्द की उत्पत्ति भारतीय लोकाचार से नहीं हुई, ऐसे शब्द को भारतीयों पर न थोपे'
વિજ્યાદશમી પર નાગપુરમાં RSSના સ્થાપના દિવસ પર રેશ્મી મેદાનમાં 'શસ્ત્ર પૂજા' બાદ સ્વયંસેવકોને સંબોધિત કરતા ભાગવતે કહ્યું કે, લિંચિંગ શબ્દનો ઉદભવ ભારતીય લોકબોલીમાં નથી, આવા શબ્દો ભારત પર ના થોપો.
संघचालक ने जम्मू कश्मीर को विशेष दर्जा देने वाले अनुच्छेद 370 के अधिकतर प्रावधान हटाने के लिए प्रधानमंत्री मोदी और गृह मंत्री शाह की सराहना भी की.
RSS પ્રમુખે જમ્મુ કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો આપનાર કલમ 370 નાબૂદ કર્યા બાદ વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની પ્રશંસા કરી છે.
उन्होंने कहा, 'यह कदम अपनी पूर्णता तब प्राप्त कर लेगा, जब 370 के प्रभाव में न हो सके न्याय कार्य सम्पन्न होंगे तथा उसी प्रभाव के कारण चलते आये अन्यायों की समाप्ति होगी.'
તેમણે કહ્યું કે,જ્યારે 370ના પ્રભાવ ના થાય અને ન્યાયનું કામ થાય. જેથી અન્યાય સમાપ્ત થશે.
भागवत ने कहा, 'बीते कुछ वर्षों में भारत की सोच की दिशा में एक परिवर्तन आया है, जिसे न चाहने वाले व्यक्ति दुनिया में भी है और भारत में भी, तथा निहित स्वार्थों के लिये ये शक्तियां भारत को दृढ़ और शक्ति संपन्न नहीं होने देना चाहतीं.'
મોહન ભાગવતે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના વિચારોમાં પરિવર્તન આવ્યું છે. જેને ન ઈચ્છનાર લોકો દુનિયા અને ભારતમાં પણ છે. સ્વાર્થ માટે આ શક્તિઓ ભારતને દઢ અને સંપન્ન નથી થવા દેવા માગતી.
देश की सुरक्षा पर संघ प्रमुख ने कहा, 'सौभाग्य से हमारे देश के सुरक्षा सामर्थ्य की स्थिति, हमारे सेना की तैयारी, हमारे शासन की सुरक्षा नीति तथा हमारे अंतरराष्ट्रीय राजनीति में कुशलता की स्थिति इस प्रकार की बनी है कि इस मामले में हम लोग सजग और आश्वस्त हैं.'
દેશની સુરક્ષા પર સંધ પ્રમુખે કહ્યું કે, નસીભ છે કે, આપણા દેશની સુરક્ષા સામર્થ્યની સ્થિતિ, આપણી સેનાની તૈયારી, અમારા શાસનની સુરક્ષા નીત અને આપણા અંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કુશળતાની સ્થિતિ આ પ્રકારની બની છે. આ માલે અમે લોકો સજાગ અને આશ્વસ્ત છે.
उन्होंने कहा, 'हमारी स्थल सीमा तथा जल सीमाओं पर सुरक्षा सतर्कता पहले से अच्छी है. केवल स्थल सीमापर रक्षक व चौकियों की संख्या व जल सीमापर (द्वीपों वाले टापुओं की) निगरानी अधिक बढ़ानी पड़ेगी. देश के अन्दर भी उग्रवादी हिंसा में कमी आयीहै. उग्रवादियों के आत्मसमर्पण की संख्या भी बढ़ी है.'
ભાગવતે કહ્યું કે, આપણી સરહદ અને જળ સીમાઓ પર સુરક્ષા સતર્કતા પહેલાથી સારી છે. ફક્ત સરહદ પર સૈનિક અને ચોકીઓની સંખ્યા અને જળ સીમા પર સુરક્ષા વધારી જોઈએ. દેશની અંદર પણ ઉગ્રવાદી હિંસામાં ઘટાડો થયો છે. ઉગ્રવાદીઓના અત્મસમર્પણની સંખ્યા પણ વધી છે.
भागवत ने कहा, 'समाज के विभिन्न वर्गों को आपस में सद्भावना, संवाद तथा सहयोग बढ़ाने के प्रयास में प्रयासरत होना चाहिए. समाज के सभी वर्गों का सद्भाव, समरसता व सहयोग तथा कानून संविधान की मर्यादा में ही अपने मतों की अभिव्यक्ति यह आज की स्थिति में नितांत आवश्यक बात है.'
RSS ચીફે કહ્યું કે, સમાજના વિભિન વર્ગોને અરસપરસ સદ્વભાવ, સંવાદ અને સહયોગથી વધારવાના પ્રયત્નો કરવા જોઈએ. સમાજના બધા વર્ગોમાં સદ્દભાવ, સમરસતા અને સહયોગ અને કાયદા બંધારણની મર્યાદામાં પોતાના મતોની અભિવ્યક્તિ આજની સ્થિતિમાં જરુરી છે.
दशहरे का पर्व संघ के लिए काफी मायने रखता है क्योंकि इसी दिन 1925 में संगठन की स्थापना हुई थी. इस वार्षिक समारोह में एचसीएल के संस्थापक शिव नादर मुख्य अतिथि थे. केन्द्रीय मंत्री नितिन गडकरी, जनरल (सेवानिवृत्त) वीके सिंह और महाराष्ट्र के मुख्यमंत्री देवेन्द्र फडणवीस भी इस सामारोह में मौजूद रहे.
દશેરાનો તહેવાર RSS માટે ઘણો મહત્વપૂર્વ માનવામાં આવે છે, કારણે કે આ દિવસે 1925માં સંગઠનની સ્થાપના થઈ હતી. આ વાર્ષિક સમારોહમાં HCLના સંસ્થાપક શિવ નાદર મુખ્ય અતિથિ હતા. કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી, જનરલ (નિવૃત્ત) વી.કે સિંહ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ કાર્યક્રમમાં સામે થયાં હતાં.
Conclusion: