ETV Bharat / bharat

ભારત-ચીન સંઘર્ષ: PM મોદીની આશ્ચર્યજનક મુલાકાત અને અસરકારક ભાષણ - beat back Chinese aggression

ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની અંચબા પમાડીને દે તેવી એક કાર્યશેલીને કારણે જાણીતા છે. ત્યારે 3જી જુલાઇએ આપણા ટેલીવિઝન સ્ક્રીન પર લેહમાં ઉતરતા, ઘાયલ સૈનિકોની મળીને સાત્વના આપતા, સ્થિતિનો તાગ મેળવતા અને જવાનોમાં ઉત્સાહ પુરો પાડતી સ્પીચ આપતા વડાપ્રધાન મોદી છવાયેલા રહ્યા. પૂર્વ લદાખમાં ભારત અને ચીન સૈન્ય વચ્ચે ચાલી રહેલી તનાવની સ્થિતિ સમયે લીધેલી મુલાકાત નોંધપાત્ર છે.

Modi's Ladakh
ભારત ચીન સંઘર્ષ
author img

By

Published : Jul 6, 2020, 10:46 AM IST

વડાપ્રધાન મોદીની મુલાકાત જ એ વાતને દર્શાવે છે કે ત્યાંની હાલની કટોકટી સ્થિતિને લઇને સરકાર કેટલી ગંભીર છે. એવા મંતવ્ય વ્યક્ત કરાયા હતા કે સરકાર દ્વારા પહેલા આ બાબતને અવગણવામાં આવી હતી અને કદાચ આશા હતી કે સૈન્ય સ્તરની વાતચીતથી આ મામલે ઉકેલ આવી શકે તેમ હતુ, પણ 15 જુનના રોજ ગલવાન ઘાટીમા થયેલા લોહીયાળ ઘર્ષણ બાદ આ આશા ઠગારી નીવડી હતી.

મને હવે સ્પષ્ટ સમજાય રહ્યુ છે કે હાલની ચીનની સેનાની કામગીરી અગાઉના ઘર્ષણ કરતા અલગ જ છે જે ઘર્ષણો પહેલા પરસ્પર શાંતિપૂર્વક બંને પક્ષો દ્વારા ઉકેલાયા હતા તે પ્રકારનું ઘર્ષણ નથી. છેલ્લાં બે મહિનાથી ચીનનું વિદેશ મંત્રાલય શક્ય હોય તેટલા ઝડપથી તણાવને ઘટાડવા શાંતિ અને સુલેહની વાતો કરે છે.. જો કે ગલવાન ઘાટી પર કોઇપણ આધાર પુરાવા વિના પોતાનો દાવો કરતા તે અચકાતુ નથી અને ભારતની હદમાં પોતાનો વિસ્તાર ગણી પોતાના સૈન્યને ખડકી રહ્યુ છે.

વડાપ્રધાનની લદાખની મુલાકાત એ વાતનો સંકેત છે કે હાલ ચાલી રહેલા વાટાઘાટોમાં કોઇ પ્રગતિનો અભાવ હવે ભારતને સ્વીકાર્ય નથી. વડાપ્રધાન જ એ વાતથી વાકેફ હતા કે લદાખની તેમની મુલાકાત બાદ ચીન સરકાર ચોક્કસથી પ્રતિક્રિયા આપશે જ. ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ કે “કોઇપણ પક્ષે એવી કાર્યવાહી કે કામગીરીમાં ભાગ ન લેવો જોઇએ જ્યારે સૈન્ય પરત લેવાની કામગીરી ચાલી રહી છે.” આમ વડાપ્રધાનની મુલાકાત સાથે જ ચીને સંકેત આપ્યા કે એલએસી પર સૈન્યને પરત લેવાની કામગીરી વધુ સારી છે.

વડાપ્રધાનનું ભાષણ સીધુ અને સખત અસરકારક હતુ. ચીનના વિસ્તારવાદને પડકારતા તેમણે આકરા શબ્દોમાં કહ્યુ કે “ઇતિહાસ સાક્ષી છે કે વિસ્તારવાદી દળોએ સતા ગુમાવી છે અથવા પીછેહટ કરવાની ફરજ પડી છે. ” તો “ જેઓ નબળા છે તે શાંતિની પહેલ કરી શકતા નથી. ” એમ કહીને સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે ભારત નબળાઇની સ્થિતિમાં ચીન સાથે વાત કરશે નહી.

વડાપ્રધાન ભારતમાં સ્થાનિક લોકોની પ્રતિભાવ અંગે પણ સજાગ હતા. ચીનને સૈનિક ભારતની સેનામાં નથી આવ્યાના નિવેદન પર ટીકા થતા તેમણે ખાતરી આપી હતી કે ભારતની સીમામાં ઘુષણ ખોરી કરવાના ચીનના કોઇપણ પ્રયત્નને સફળ થવા નહી દેવામાં આવે. જે તાજેતરમા સરકારે ચીનની આઇટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર પ્રોજેક્ટને લઇને લીધેલા નિર્ણયોમાં સ્પષ્ટ જોવા મળતુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતથી ભારતનો આશય સ્પષ્ટ થયો છે. જો કે હજુ પણ રસ્તા આસાન નથી. પરંતુ, કમનસીબે ભારતીય ટેલીવિઝન મિડીયા પોતાની હરિફાઇમાં સનસનાટીભરી હેડલાઇન્સ બનાવવામાં એવા સક્રિય છે કે જાણે આપણી ચીન પર મોટો વિજય મેળવી દીધો છે. જે આપણા સંતોષની ભાવનાને નુકશાન પહોંચાડી શકે તેમ છે.

પણ એક આકરુ સત્ય એ છે કે આપણે વિચારીએ છીએ તેના કરતા ચીનની સેના અલગ રીતે વર્તી રહી છે. અને વડાપ્રધાને હવે જણાવ્યુ છે કે અમે ચોકક્સ પણ આ બાબતનો જવાબ આપીશુ. સૈન્યની પીછેહટની વાત એક સીડીનું પ્રથમ પગલુ છ અને દરેક પગલા જોખમ ધરાલે છે. ઘર્ષણ એક તરફથી હરિફાઇ નથી. વિરોધીઓ પણ તેમની પ્રતિક્રિયા આપી શકે તેમ છે. તેથી જે આપણે સાવધાન રહેવુ જોઇએ કે એસએલી પર પ્રતિબંધ હોવા છંતાય,ચીન મર્યાદિત સૈન્ય સાથે બદલો લેવા માટે ઘર્ષણ કરી શકે તેમ છે.

આપણા ભારત ચીન સરહદ મુદ્દે એક લાંબા અંતરની તૈયારીઓ કરી રહ્યા છીએ. જેમાં શક્તિશાળી સૈન્ય ધરાવતા પાડોશી સાથે લશ્કરી તૈયારીઓ અને સરકારના દઢ અભિગમની જરૂર પડશે. જેથી આપણે આપણા નીતિગત નિર્ણયો અને ભવિષ્યની સંભવિત અસરને ધ્યાન રાખીને મુલ્યાંકન કરવુ જોઇએ.

જ્યારે ભારત તેની આકસ્મિક સ્થિતિની તૈયારી કરે છે, ત્યારે ચીની નેતૃત્વએ તેમની વર્તણૂકના પરિણામો પર પણ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. વ્યૂહાત્મક વિચારસરણીની સૌથી મોટી ભૂલો એ છે કે યુદ્ધમાં જીતવા સાથે લડાઇઓને જીતવા માટેનું સમાન. કેથલ જે. નોલાન, તેમના પુસ્તક ધ ઓલ્યુર ઓફ બેટલમાં લખે છે:

જયારે ભારત તેની આકસ્મિક સ્થિતિની તૈયારીઓ કરે છે. ચીનના નેતાઓએ પણ આત્મનિરીક્ષણ કરવુ જોઇએ. તો વ્યુહાત્મક વિચારણસણીની સૌથી મોટી વાત એ છે કે લડાઇ જીતવા માટે લડાઇ જીતવી પડે છે. સેથલ નોલનને ની બુકમાં જાણીતી વાત લખે છે કે ..

યુધ્ધ જીતવુ માત્ર પુરતુ નથી... તમારે અભિયાન પણ શરુ કરવુ પડશે. જીત બાદના સમયમાં રાજકીય સ્થિરતા પણ લાવવી જોઇએ. આમ, ન કર્યા પછીની સ્થિતિ મુજબ સ્થિરતાને પુનઃપ્રાપ્ત કરવા માટે ફરીથી વિરામ પછી યુધ્ધ ચાલુ થશે.,

ચીનની સેનાને લાગે છે કે તેમણે પંગોંગત્સના ઉત્તર કાંઠે લડાઇ જીતી લીધી છે પરંતુ, તેમણે ભારત-ચીન વચ્ચે દુશ્મનાવટની શરુઆત કરી છે. જેનો સૌથી વધારે પ્રભાવ ભુગોળીય રાજકારણ પ્રભાવ પડી શકે તેમ છે.પણ ભવિષ્યમાં તે કેવી રીતે પ્રદર્શન કરી શકશે, તે બાબત.અનિશ્ચિત છે ત્યારે વિજયની આશા રાખવી તે ભારત અને ચીન એમ બંને તરફની મૂર્ખામી સમાન હશે.

(રીટા. લેઝ. ડી.એસ. હૂડા)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.