ETV Bharat / bharat

PMના પ્રવાસે ભારતને વિશ્વમાં નવી ઓળખ અપાવીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી અમેરિકાના સાત દિવસીય પ્રવાસ બાદ સ્વદેશ ફર્યા છે, ત્યારે પાર્ટીના કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતી. પાર્ટીના હજારો કાર્યકર વડાપ્રધાનના સ્વાગત માટે એકત્ર થયા હતાં. ભવ્ય સ્વાગત બાદ ગૃહપ્રધાન અમિત શાહે વડાપ્રધાનના પ્રવાસને ભારતની સિદ્ઘીઓ માટે મહત્વનો ગણાવ્યો હતો.

મોદીએ અમેરીકી પ્રવાસે ભારતને વિશ્વ મંચ પર નવી ઓળખ અપાવીઃ અમિત શાહ
author img

By

Published : Sep 29, 2019, 10:42 AM IST

Updated : Sep 29, 2019, 11:04 AM IST

વડાપ્રધાન મોદી અમેરીકાનો પ્રવાસ કરીને સ્વદેશ આવી ગયા છે. તેમનું સ્વાગત કરતાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહે 28 ડિસેમ્બરે અમેરીકાના પ્રવાસ અંગે વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે," અમેરીકાનો આ પ્રવાસ ઐતિહાસિક રહ્યો. જેને ભારતને વિશ્વ મંચમાં એક વિશેષ ઓળ઼ખ અપાવી છે. વડાપ્રધાનના સફળ નેતૃત્વમાં મને 'ન્યૂ ઈન્ડિયા'ની ઝાંખી દેખાઈ રહી છે. "

મોદીએ અમેરીકી પ્રવાસે ભારતને વિશ્વ મંચ પર નવી ઓળખ અપાવીઃ અમિત શાહ
મોદીએ અમેરીકી પ્રવાસે ભારતને વિશ્વ મંચ પર નવી ઓળખ અપાવીઃ અમિત શાહ

શાહે મોદીના પ્રવાસ અંગે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, "અમેરીકાના ઐતિહાસિક પ્રવાસથી પરત ફરેલાં વડાપ્રધાનનું હદયથી સ્વાગત કરું છું. આ પ્રવાસથી ભારતને વૈશ્વિક મજબૂતી મળી છે. સાથે જ ભારતે એક નવી ઓળખ ઉભી કરી છે. તેમના નેતૃત્વથી 'ન્યૂ ઈન્ડિયા'ની સફળતાની દ્રશ્યમાન થઈ રહી છે. તે એવા નેતા છે, જેેમની રાહ દેશ ઘણાં સમયથી જોઈ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 29 સપ્ટેમ્બરની રાત્રે વડાપ્રધાન મોદી અમેરીકાના પ્રવાસથી પરત ફર્યા છે. તેમણે અમેરીકામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અને 'હાઉડી મોદી' સહિત અનેક કાર્યક્રમોમાં સંબોધન કર્યુ હતું. મોદીએ આ પ્રવાસ દરમિયાન અન્ય દેશના વડાઓ સાથે દ્વીપક્ષીય બેઠકો પણ કરી હતી.

Intro:Body:

मोदी की अमेरिका यात्रा ने भारत को विश्व मंच पर नयी चमक दी है : शाह

पीएम मोदी अपनी सात दिवसीय अमेरिका की यात्रा पूरी कर भारत आ गए हैं. उनके पहुंचने पर पार्टी कार्यकर्ताओं ने पीएम मोदी का जोरदार स्वागत किया और गृहमंत्री अमित शाह ने पीएम इस यात्रा से भारत को दुनिया में अलग पहचान दी है. पढ़ें पूरी खबर...

नई दिल्लीः प्रधानमंत्री नरेंद्र मोदी अमेरिका यात्रा से स्वदेश वापस आ गए हैं. उनके वापसी पर केंद्रीय गृहमंत्री अमित शाह ने 28 सितबंर को पीएम मोदी का स्वदेश किया और कहा कि अमेरिका की उनकी 'ऐतिहासिक यात्रा' ने भारत को विश्व मंच पर एक न चमक दी है.

भाजपा अध्यक्ष ने कहा कि मोदी का नेतृत्व संभावनाओं से भरे 'न्यू इंडिया' के लिए आशा की एक किरण है.

शाह ने ट्वीट किया, 'मैं लाखों लोगों के साथ अमेरिका की ऐतिहासिक यात्रा से लौटे प्रधानमंत्री नरेंद्र मोदी का स्वागत करता हूं जिसने भारत को विश्व मंच पर एक नयी चमक दी है. उनका नेतृत्व 'न्यू इंडिया' के लिए आशा की एक किरण है, जो संभावनाओं से भरा है. वह एक ऐसे नेता हैं जिनका भारत में लंबे समय से इंतजार था.'

बता दें कि प्रधानमंत्री 29 सितबंर रात को अमेरिका की अपनी यात्रा से यहां लौट आए. उन्होंने अमेरिका में संयुक्त राष्ट्र महासभा और 'हाउडी मोदी' सहित कई कार्यक्रमों को संबोधित किया.

मोदी ने इस दौरान विश्व नेताओं के साथ कई द्विपक्षीय बैठकें की जिसमें अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप के साथ बैठक भी शामिल थी.

भाजपा ने पालम टेक्निकल एरिया के बाहर प्रधानमंत्री का भव्य स्वागत किया जहां हजारों पार्टी कार्यकर्ता एकत्र हुए.

Conclusion:
Last Updated : Sep 29, 2019, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.