ETV Bharat / bharat

મોદી સરકાર 2.0ની કાયાપલટ થશે, 8 નવી કેબિનેટ કમિટી બનાવી

author img

By

Published : Jun 6, 2019, 9:55 AM IST

ન્યૂઝ ડેસ્ક: ભારત સરકાર તરફથી તમામ કેબિનેટ કમિટીઓનું ફરી નિર્માણ કરવામાં આવ્યું છે.આ નવી કમિટીઓમાં આ વખતે ગૃહપ્રધાન અમિત શાહની પણ એન્ટ્રી હશે. વડાપ્રધાન મોદી બાદ અમિત શાહ પણ મોટા ભાગની કમિટીઓનો ભાગ બનશે.

ians

આ કમિટીમાં સ્કિલ ડેવલપમેંટ જેવી મહત્વની કમિટીઓ પણ સામેલ છે. જેમાં 8 કમિટીઓનો સમાવેશ થશે.

મંત્રી મંડળ નિમણૂંક કરવાવાળી કમિટી, સુરક્ષા બાબતોની કમિટી, આવાસીય બાબતોની કમિટી, આર્થિક બાબતોની કમિટી, સંસદીય બાબતોની કમિટી, રાજકીય બાબતોની કમિટી, ઈન્વેસ્ટમેંટ-ગ્રોથ બાબતોની કમિટી, રોજગાર અને સ્કિલ ડેવલેપમેંટ બાબતોની કમિટી.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.