ETV Bharat / bharat

અલવર દુષ્કર્મ મામલે મોદીના કોંગ્રેસ પ્રહાર, પૂછ્યું- કેમ ચુપ છે એવોર્ડ વાપસી ગેંગ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝીપુરની રેલીમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. PM મોદીએ રાજસ્થાનના અલવરમાં થયેલા સામુહીક બળાત્કારને લઇને કોંગ્રેસને વખોળ્યું હતું.

અલવર સામુહીક દુષ્કર્મ મામલે મોદીએ કોંગ્રેસને વખોળ્યુ
author img

By

Published : May 11, 2019, 9:44 PM IST

PM મોદીએ જણાવ્યું કે, " છેલ્લા ત્રણ દિવસથી અલવરના એક સમાચાર સામે આવ્યા છે. જ્યાં બે અઠવાડીયા પહેલા એક દલિત યુવતી સાથે કેટલાક નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો, પરંતુ આ નરાધમોની ધરપકડ કરવાને બદલે પોલીસ અને કોંગ્રેસ સરકાર કેસને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

અલવર દુષ્કર્મ મામલે મોદીના કોંગ્રેસ પ્રહાર, પૂછ્યું- કેમ ચુપ છે એવોર્ડ વાપસી ગેંગ

તેઓએ જણાવ્યું કે, "કોંગ્રેસ નથી ઇચ્છતી કે, ચૂંટણી પહેલા આ સમાચાર બહાર આવે અને તેથી જ આ ઘટનાને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેને ન્યાય મળવો જોઇએ, તેને ન્યાય અપાવવાને બદલે કોંગ્રેસ ચૂંટણીમાં પોતાની શાખ બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

વધુમાં PM મોદીએ જણાવ્યું કે, તેઓએ આ ઘટનાને દબાવવાનો પ્રયત્ન કર્યો છે. હું એવાર્ડ વાપસી ગેંગને પૂછવા માગું છું કે, અલવરની પુત્રી સાથે બળાત્કાર થયો તો પણ તમે કેમ ચૂપ છો?

Intro:Body:

अलवर गैंगरेप पर मोदी ने कांग्रेस को घेरा, पूछा- क्यों चुप है अवार्ड वापसी गैंग

गाजीपुर/नई दिल्ली : प्रधानमंत्री नरेन्द्र मोदी ने गाजीपुर रैली में कांग्रेस पर निशाना साधा. उन्होंने राजस्थान के अलवर में हुए गैंगरेप के लेकर कांग्रेस की कड़ी आलोचना की.

पीएम मोदी ने कहा कि 'बीते तीन दिनों से अलवर की एक खबर बाहर आने लगी है. वहां दो हफ्ते पहले एक दलित लड़की के साथ कुछ दरिंदों ने बलात्कार किया. लेकिन इन दरिंदों को पकड़ने के बजाय वहां की पुलिस और कांग्रेस सरकार केस दबाने में जुट गई.'

उन्होंने कहा कि 'कांग्रेस नहीं चाहती थी कि चुनाव से पहले यह खबर बाहर आए और इसीलिए यह खबर दबाना चाहते थे. जिस बेटी को न्याय मिलना चाहिए था, उसे न्याय दिलाने के बजाय कांग्रेस चुनाव में साख बचाती रही. यही कांग्रेस के न्याय की सच्चाई है.'

पीएम ने कहा कि इन्होंने इस जघन्य अपराध को दबाने की कोशिश की और मोमबत्तियां लेकर निकलने वाले लोगों की मोमबत्तियों से धुआं निकल रहा है. मैं अवार्ड वापसी गैंग से पूछना चाहता हूं कि अलवर की बेटी के साथ बलात्कार होने पर भी आप चुप क्यों बैठे हैं.

અલવર સામુહીક દુષ્કર્મ મામલે મોદીએ કોંગ્રેસને વખોળ્યુ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાજીપુરમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. PM મોદીએ રાજસ્થાનના અલવરમાં થયેલા સામુહીક બળાત્કારને લઇને કોંગ્રેસને વખોળ્યું હતું.

PM મોદીએ જણાવ્યું કે, " છેલ્લા ત્રણ દિવસથી અલવરના એક સમાચાર સામે આવ્યા છે. જ્યાં બે અઠવાડીયા પહેલા એક દલિત યુવતી સાથે કેટલાક નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો. પરંતુ આ નરાધમોની ધરપકડ કરવાને બદલે પોલિસ અને કોંગ્રેસ સરકાર કેસને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. 

તેઓએ જણાવ્યું કે," કોંગ્રેસ નથી ઇચ્છતી કે ચૂંટણી પહેલા આ સમાચાર બહાર આવે અને તેથી જ આ ધટનાને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેને ન્યાય મળવો જોઇએ, તેને ન્યાય અપાવવાને બદલે કોંગ્રેસ ચૂંટણીમાં પોતાની શાખ બચાવવાનો પ્રયાસ કરી રહી છે.  

વધુમાં PM મોદીએ જણાવ્યું કે તેઓએ આ ઘટનાને દબાવવાની કોશીષ કરી છે અને મીણબતીઓ લઇને નિકળનાર લોકોની મીણબતીમાંથી ધુવાડાઓ નીકળી રહ્યા છે. હું અવાર્ડ વાપસી ગેંગને પૂછવા માગુ છુ કે અલવરની પુત્રી સાથે બળાત્કાર થયો તો પણ તમે કેમ ચૂપ છો?

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.