ETV Bharat / bharat

જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહાસચિવ પદ અને મિલિંદ દેવડાએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

ન્યુ દિલ્હીઃ મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડા અને કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. દેવડાએ મહારાષ્ટ્ર વિધાનસભા માટે યોજાનારી ચૂંટણી માટે ત્રણ સદસ્યવાળી કમિટીનો પ્રસ્તાવ પણ આપ્યો હતો.

f
author img

By

Published : Jul 7, 2019, 5:09 PM IST

Updated : Jul 7, 2019, 6:10 PM IST

મિલિંદ દેવડા પૂર્વ કેન્દ્રીય પ્રધાન પણ રહી ચૂક્યા છે. તેમને લોકસભા ચૂંટણીના એક મહિના પહેલા જ મુંબઈ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા હતા. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી અને લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ માટે ભરપૂર મહેનત કરી હતી. જેમાં મધ્યપ્રદેશમાં સફળતા મળી હતી, જ્યારે લોકસભામાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાનું રાજીનામું
જ્યોતિરાદિત્ય સિંધિયાનું રાજીનામું

મુંબઈમાં આ અગાઉ કોગ્રેસની મુંબઈના પ્રમુખ સંજય નિરૂપમ હતા. જેમને અચાનક પદ પરથી હટાવી દેવડાને મુંબઈ કોંગ્રેસની જવાબદારી સોંપાઈ હતી.

કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ખેંચતાણ બાદ સંજય નિરૂપમને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા હતા.

કોંગ્રેસ નેતા સ્વ. મુરલી દેવડાના પુત્ર મિલિંદ દેવડાન મુંબઈ દક્ષિણ બેઠકથી હારી ગયા, શિવસેનાના અરવિંદ સાવંત સામે 1,00,067 મતે પરાસ્ત થયા હતા. લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ચાર પેજનો સંદેશ લખી રાજીનામું ધરી દીધુ હતુ. બાદમાં અનેક દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પ્રમુખ પદ ખાલી પડ્યું છે. જે માટે કોંગ્રેસના યુવા નેતા તરીકે જ્યોતિરાદિત્ય અને સચિન પાયલટના નામની ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપ્યું છે.

Intro:Body:

मुंबई कांग्रेस अध्यक्ष मिलिंद देवड़ा ने इस्तीफा दिया

मुंबई: मुंबई कांग्रेस के अध्यक्ष मिलिंद देवड़ा ने अपने पद से इस्तीफा दे दिया है. उन्होंने महाराष्ट्र विधानसभा के लिए होने वाले चुनाव के लिए तीन सदस्यीय कमिटी का प्रस्ताव भी दिया है.

मिलिंद देवड़ा पूर्व केंद्रीय मंत्री भी रह चुके हैं. गौरतलब है कि आम चुनाव-2019 से ठीक पहले, विगत 25 मार्च को मिलिंद देवड़ा को मुंबई कांग्रेस अध्यक्ष बनाया गया था.

इससे पहले कांग्रेस की मुंबई इकाई के अध्यक्ष संजय निरुपम थे. निरुपम को अचानक उनके पद से हटा कर देवड़ा को मुंबई में कांग्रेस की कमान सौंपी गई थी.

कांग्रेस पार्टी में अंदरुनी तनाव की अटकलों के बाद संजय निरुपम को मुंबई उत्तर पश्चिम संसदीय सीट से पार्टी का प्रत्याशी बनाया गया था.

एक अन्य कांग्रेस नेता दिवंगत मुरली देवड़ा के पुत्र मिलिंद देवड़ा मुंबई दक्षिण सीट हार गए. उन्हें शिवसेना के अरविंद सावंत ने 100067 वोटों से हराया था.

बता दें कि लोकसभा चुनाव में कांग्रेस की करारी हार के बाद राहुल गांधी ने इस्तीफे की पेशकश की थी. पिछले दिनों उन्होंने चार पन्नों के पत्र में इस्तीफा सार्वजनिक भी कर दिया.

हार के बाद दक्षिण मुंबई के उम्मीदवार मिलिंद देवड़ा ने कहा था कि मुंबई में पार्टी की तरफ से कोई मीडया और संचार रणनीति नहीं थी.

बता दें कि देवड़ा ने पिछले महीने 26 जून को राहुल गांधी से मुलाकात कर अपने पद से इस्तीफा देने की इच्छा जताई थी.

पढ़ें- कांग्रेस को एक आक्रामक और युवा छवि वाला नेता चाहिए : जैनब सिकंदर

गौरतलब है कि देवड़ा को लोकसभा चुनाव से एक महीने पहले मुंबई कांग्रेस अध्यक्ष बनाया गया था.

Conclusion:
Last Updated : Jul 7, 2019, 6:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.