ETV Bharat / bharat

MPના ગોહદમાં MIG-21 ફાઈટર પ્લેન ક્રેશ, બે પાયલટનો આબાદ બચાવ - mig-21-crash

ભોપાલઃ મધ્યપ્રદેશના ગોહદ જિલ્લામાં ભારતીય વાયુસેનાનું મિગ-21 એરક્રાફ્ટ ક્રેશ થયું છે. આ વિમાન ક્રેશ થતાં 2 પાયલટ વિમાનમાંથી કૂદી જતા બંનેના જીવ બચી ગયાં છે. આ એરક્રાફટે ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી. જેમાં એક ગ્રુપ કૈપ્ટન અને સ્કવાડ્રન લીડર પર હતા.

etv bharat mp
author img

By

Published : Sep 25, 2019, 1:32 PM IST

આ અંગેની જાણકારી મળતા વાયુસેનાની સાથે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ગામલોકોને ઘટના સ્થળથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે. જે વિસ્તારમાં આ વિમાન ક્રેશ થયું છે. તે વિસ્તાર વરસાદના કારણે કીચડથી ભરેલો છે. સુરક્ષા એજન્સીઓને ઘટના સ્થળે પહોંચવામાં મુશ્કેલી થઈ રહી છે. આ અક્સમાત બાદ વાયુસેનાએ વધુ તપાસનો આદેશ આપ્યાં છે.

મધ્યપ્રદેશના ગોહદમાં MIG 21 ફાઈટર પ્લેન ક્રૈશ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.