ETV Bharat / bharat

કશ્મીર સમસ્યાના સમાધાન માટે PAKને પણ સામેલ કરોઃ મહેબૂબા મુફતી - JK

શ્રીનગરઃ પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને પણ એક પક્ષ ગણાવ્યો છે. મુફ્તીએ આ મુદ્દાને ઉકેલવા માટે પડોશી દેશને પણ સામેલ કરવાની વકાલત કરી છે.

jk
author img

By

Published : Jun 4, 2019, 8:10 AM IST

Updated : Jun 4, 2019, 2:29 PM IST

તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર સમસ્યાના ઝડપી ઉકેલ માટે વંશવાદનો સહારો લેવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, આ તેમની સ્પષ્ટતા નથી.

jk
સૌજન્ય ANI

તેમણે કહ્યું કે, ‘1947થી તમામ સરકાર કાશ્મીરને સુરક્ષાના દષ્ટિકોણથી જોતી રહી છે. આ એક રાજનૈતિક સમસ્યા છે અને પાકિસ્તાન સહિત બધા પક્ષોને સામેલ કરતા કહ્યું કે, આ મામલે રાજનૈતિક હલની જરૂર છે.

આ પહેલા શાહે નવી દિલ્હીમાં દેશની આંતરિક સુરક્ષા સ્થિતિની સમિક્ષા કરી જ્યા તેમને જમ્મુ-કાશ્મિરની સ્થિતિથી પણ અવગત કરવામાં આવ્યા હતા.

Intro:Body:

કાશ્મીર સમસ્યાના સમાધાન માટે PAKને પણ સામેલ કરોઃ મહબૂબા મુફ્તી

શ્રીનગરઃ પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને પણ એક પક્ષ ગણાવ્યો છે. મુફ્તીએ આ મુદ્દાને ઉકેલવા માટે પડોશી દેશને પણ સામેલ કરવાની વકાલત કરી છે.

તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર સમસ્યાના ઝડપી ઉકેલ માટે વંશવાદનો સહારો લેવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, આ તેમની સ્પષ્ટતા નથી.

તેમણે કહ્યું કે, ‘1947થી તમામ સરકાર કાશ્મિરને સુરક્ષાના દષ્ટિકોણથી જોતી રહી છે. આ એક રાજનૈતિક સમસ્યા છે અને પાકિસ્તાન સહિત બધા પક્ષોને સામેલ કરતા કહ્યું કે, આ મામલે રાજનૈતિક હલની જરૂર છે.

આ પહેલા શાહે નવી દિલ્હીમાં દેશની આંતરિક સુરક્ષા સ્થિતિની સમિક્ષા કરી જ્યા તેમને જમ્મુ-કાશ્મિરની સ્થિતિથી પણ અવગત કરવામાં આવ્યા હતા.

Conclusion:
Last Updated : Jun 4, 2019, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.