ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરમાં મહેબુબા મુફ્તીની હાર, તો BJPને હાથ 3 સીટ

જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરમાં લોકસભાની 6 સીટો છે. 2014ની ચૂંટણીમાં 3 સીટો પર ભાજપા અને 3 પર જ જમ્મુ કાશ્મીર પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ જીત મેળવી હતી.

author img

By

Published : May 24, 2019, 8:38 PM IST

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપા જમ્મુ અને ઉઘમપુર સીટ પર પોતાના વર્તમાન સાંસદો - કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્દ્રસિંહ અને જુગલ કિશોર શર્માને જ મેદાનમાં હતા.
અનંતનાગ સીટ પરથી પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી ચૂંટણી લડી રહ્યા હતા તેઓ આ ચૂંટણીમાં હારી ગયા છે. તો ફારૂક અબ્દુલ્લાએ જીત હાંસલ કરી છે. એકવાર ફરી પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.

પાર્ટી જીત આગળ કુલ
બીજેપી 3 0 3
જમ્મૂ કાશમીર નેશનલ કોન્ફરન્સ 2 1 3
કુલ 5 1 6

Intro:Body:

જમ્મુ કાશ્મીરમાં મહેબુબા મુફ્તીની હાર, તો BJPને હાથ 3 સીટ

જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરમાં લોકસભાની 6 સીટો છે. 2014ની ચૂંટણીમાં 3 સીટો પર ભાજપા અને 3 પર જ જમ્મુ કાશ્મીર પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ જીત મેળવી હતી.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપા જમ્મુ અને ઉઘમપુર સીટ પર પોતાના વર્તમાન સાંસદો - કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્દ્રસિંહ અને જુગલ કિશોર શર્માને જ મેદાનમાં હતા. 

અનંતનાગ સીટ પરથે પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી ચૂંટણી લડી રહ્યા હતા તેઓ આ ચૂંટણીમાં હારી ગયા છે. તો ફારૂક અબ્દુલ્લાએ જીત હાંસલ કરી છે. એકવાર ફરી પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.