ચેન્નઈ: તમિલનાડુના માધવપરા વિસ્તારમાં તેલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે.જેથી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 26 ગાડી અને 500 ફાયર કર્મચારી પ્રયાસ કરી રહ્યા છે. લાગ લાગવાનું કારણ હજૂ જાણી શકાયું નથી. આ ઉપરાંત આગના વિકરાળ સ્વરૂપને જોઈને સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે.
ચેન્નઈમાં તેલના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 26 ફાયર ફાઈટર ઘટના સ્થળે - ચેન્નઈ તેલ ગોડાઉનમાં આગ
તમિલનાડુના માધવપુર વિસ્તારમાં તેલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. જેથી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 26 ગાડી અને 500 ફાયર કર્મચારી પ્રયાસ કરી રહ્યા છે.
![ચેન્નઈમાં તેલના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 26 ફાયર ફાઈટર ઘટના સ્થળે ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6250473-thumbnail-3x2-m.jpg?imwidth=3840)
ચેન્નઈ: તેલ ગોડાઉનમાં લાગી ભીષણ આગ, કાબુ મેળવવા 500 ફાયર કર્મચારી કાર્યરત