ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં મતદાન કરી પરત ફરતા મતદારોને નડ્યો અકસ્માત, 3ના મોત

મહારાષ્ટ્ર: ગઢચિરૌલી ખાતે આવેલા શંકરપુર ગામે ટ્રેક્ટરનું અકસ્માતમાં 3 મતદારોના મોત નિપજ્યાં છે, જ્યારે 9 લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 11, 2019, 5:20 PM IST

મહારાષ્ટ્રમાં આવેલા ગઢચિરૌલીના શંકરપુરા ગામે મતદાન કરીને પરત ફરી રહેલા મતદારો ટ્રેક્ટરમાં પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન ટ્રેક્ટર પલટી મારતા ટ્રેક્ટરમાં સવાર મતદારોમાંથી 3 મતદારોના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 9 મતદારને ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારે આ તમામ લોકોને પ્રાથમિક સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં આવેલા ગઢચિરૌલીના શંકરપુરા ગામે મતદાન કરીને પરત ફરી રહેલા મતદારો ટ્રેક્ટરમાં પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન ટ્રેક્ટર પલટી મારતા ટ્રેક્ટરમાં સવાર મતદારોમાંથી 3 મતદારોના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 9 મતદારને ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારે આ તમામ લોકોને પ્રાથમિક સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Intro:Body:

મહારાષ્ટ્રમાં મતદાન કરી પરત ફરી રહેલા મતદારોનું અકસ્માત, 3ના મોત 9 ઇજાગ્રસ્ત





મહારાષ્ટ્ર: ગડચિરોલી ખાતે આવેલા શંકરપુર ગામે ટ્રેક્ટરનું અકસ્માતમાં  3 મતદારોના મોત નિપજ્યાં છે, જ્યારે 9 લોકોને ગંભીગ ઇજાઓ થવા પામી હતી.



મહારાષ્ટ્રમાં આવેલા ગડચિરોલીના શંકરપુરા ગામે મતદાન કરીને પરત ફરી રહેલા મતદારો ટ્રેક્ટરમાં પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન ટ્રેક્ટર પલટી મારતા ટ્રેક્ટરમાં સવાર મતદારોમાંથી 3 મતદારોના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 9 મતદારને ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારે આ તમામ લોકોને પ્રાથમિક સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. 



ટ્વીટ એમ્બેડ કરવી



<blockquote class="twitter-tweet" data-lang="en-gb"><p lang="en" dir="ltr">Maharashtra: Three people dead, 9 injured as a tractor overturned near Shankarpur village in Gadchiroli, today. The victims were returning to their village after casting their votes. <a href="https://twitter.com/hashtag/LokSabhaElections2019?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#LokSabhaElections2019</a> <a href="https://t.co/VUOVGjdzJi">pic.twitter.com/VUOVGjdzJi</a></p>&mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1116274394786091008?ref_src=twsrc%5Etfw">11 April 2019</a></blockquote>

<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.