ETV Bharat / bharat

મુંબઈમાં ડ્રગ્સ કેસ મામલે NCBએ વધુ ચાર લોકોની ધરપકડ કરી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB ) એ મુંબઇના અંધેરી વિસ્તારમાં દરોડા પાડતા ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. આ લોકોને એજન્સી દ્વારા તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતની તપાસમાં જે ડ્રગ્સ કેસમાં સામે આવ્યું છે. તેમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મુંબઈમાં ડ્રગ્સ કેસ
મુંબઈમાં ડ્રગ્સ કેસ
author img

By

Published : Oct 25, 2020, 1:27 PM IST

  • નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ્સ કેસમાં વધુ 4 લોકોની ધરપકડ
  • અત્યાર સુધી 20 થી વધુ લોકોની કરાઇ ધરપકડ

મુંબઇ : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB )એ મુંબઇના અંધેરી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ લોકોને એજન્સી દ્વારા તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

આગાઉ 20થી વધુ લોકોની કરાઇ ધરપકડ

NCBના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાના મુંબઇ પ્રવાસ બાદ દિલ્હી પરત ફર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અસ્થાના સુશાંત કેસમાં ડ્રગ એંગલ તપાસની સમીક્ષા માટે મુંબઈ પહોંચ્યા હતા. સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવતા 20 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.