સંક્ષિપ્તમાં EXIT POLLની જાણકારી..
ક્રમ | એજન્સીના નામ | ભાજપ+ | કોંગ્રેસ+ | અન્ય |
1 | સી વોટર | 287 | 128 | 127 |
2 | જન કી બાત | 305 | 124 | 113 |
3 | ટાઇમ્સ નાઉ+ VMR | 306 | 132 | 104 |
4 | નીલસન | 267 | 127 | 148 |
5 | ટૂડે ચાણક્ય | 340 | 70 | 133 |
6 | ABP ન્યૂઝ-નીલસન | 277 | 130 | 135 |
7 | CNX | 300 | 120 | 122 |
આમની પર છે વિશેષ નજર
પાર્ટી | સી વોટર | જન કી બાત | ટાઇમ્સ નાઉ+ VMR | નીલસન | ટૂડે ચાણક્ય | CSDS | CNX |
SP-BSP | 40 | 20 | 56 | 28 | |||
TMC | |||||||
TDP | |||||||
TRS |
લોકસભા ચૂંટણી-2014માં પ્રમુખ પાર્ટીઓએ કેટલી સીટ પર જીત મેળવી, એક નજર કરીએ
- BJP 282 સીટ મેળવી
- તૃણમૂલ કોંગ્રેસ (AITC)ના 34 સાંસદ
- બીજુ જનતા દળ (BJD)ના 20 સાંસદ
- કોગ્રેસને 44 સીટ પર જીત મળી
- YSRCPના 9 સાંસદ જીત્યા હતા
- AIMIMના અસદુદ્દીન ઓવૈસી
- TRSના 11 સાંસદ
- TDPના 16
- સપાના 5
- અકાળી દળના 2
- ADMKના 37
- સિક્કીમ SDFના પ્રેમ દાસ રાય
- સીપીએમના 9 સાંસદ ચૂંટાયા હતા
- કેરલના ત્રિશુર સંસદીય સીટ પરથી CPIના એક સાંસદ
- IUMLના બે
- NCPના 6
- શિવસેનાના 18 સાંસદ
- JD(U)ના બે
- LJPના 6 સાંસદ
- RJDના 4
- AIUDFના 3
- 3 અપક્ષ