આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ મતદારોએ ભાગ લેશે.
ભાજપ પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ એક વાર કહ્યું હતું કે, ચૂંટણી એ લોકોમાં રાજનૈતિક જાગૃતિ વધારવા માટેનો સૌથી સારો અવસર છે. પણ રાજકીય પાર્ટીઓ આ વિચારણા પર ખરા અર્થમાં સચોટ નથી નિવડી.
રાજકીય પાર્ટીઓ આગામી પાંચ વર્ષોમાં લોકોના જીવનમાં કઇ રીતના ફેરફાર કરશે, એ સમજવામાં લગભગ અસફળ નિવડી છે, તો બીજી તરફ જનતા દલ યુનાઇટેડ જેવી પાર્ટીઓ આ ચૂંટણીમાં પોતાનો મેનિફેસ્ટો ( ચૂંટણી ઢંઢેરો) પણ જાહેર ન હતો કર્યો. જો કે બીજી પાર્ટીઓએ પોતાનો મેનિફેસ્ટો રજુ કર્યો હતો, પણ તેમનો મુખ્ય ઉદ્દેશ તો અન્ય પાર્ટીઓની ટીકા કરવાનો જ હતો. ત્યારે આ વખતની ચૂંટણી પ્રચારમાં દેશના વિકાસની રચનાત્મક એજેન્ડાઓ તો દુર દુર સુધી જોવા નથી જ મળ્યા. જોવા મળ્યું એ માત્રને માત્ર એકબીજા પર આરોપ-પ્રત્યારોપ જ.
આ વખતની ચૂંટણીના પ્રચારમાં માત્ર કર્કશતા જ જોવા મળી છે. જેમાં નેતાઓ જાણે કોઇ કારખાનાની ચીમનીમાંથી પ્રદુષિત ધુમાડો કાઢતા હોય તેવું લાગી રહ્યું હતું. હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે કેટલાક નેતાઓએ ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનાવી દીધા. આ ચૂંટણીમાં પહેલા વાર ભાજપ કોંગ્રેસની સામે તેનાથી વધુ સીટો પર ચૂંટણી લડી રહી છે. તો વખતે ભાજપ પક્ષ દ્વારા 300થી વધુ સીટ મેળવવાનો નારાઓ લગાવી રહ્યાં છે. તો કોંગ્રેસ પાર્ટી આ વખતની ચૂંટણીમાં પોતે હારેલી જમીન પરત મેળવવા માટેની લડાઇ લડી રહી હોય તેવું જણાઇ રહ્યું છે.
તો પ્રાદેશિક પાર્ટીઓની સામે પોતાની ઓળખ બચાવવા અંગેનું પણ ખતરો દેખાઇ રહ્યો છે. તો આ ચૂંટણીમાં દરેક પાર્ટી પ્રચાર દરમિયાન નિરાશ જોવા મળી હતી. તો આ વખતે કોઇ પણ પાર્ટી આદર્શ આચાર સંહિતાના મુદ્દે ગંભીર નહોતી દેખાઇ. તો કેટલાક બુદ્ધીજીવીઓનું માનવું છે કે, દેશની ચૂંટણી પંચની શાખ સૌથી નિચલી કક્ષાઓ પહોંચી ગયું હતું. ચૂંટણી પંચની કાર્યવાહી છતાં લોકોનું તેમના પ્રત્યેનો વિશ્વાસ ઓછો થયો હોય તેવું જણાઇ રહ્યું હતું. જો કે, પહેલી વાર મતદાન કરનારાઓની સંખ્યા રશિયાની આબાદી કરતા વધારે નોંધાઇ છે.
જે ભારતને પુરી દુનિયામાં સૌથી અગલ બનાવે છે. દેશમાં લગભગ 90 કરોડ મતદારો છે. જો કે, ભારતની સામે ઘણી પરીક્ષાઓ પણ છે. 2014માં UPA સરકારને કરારી હાર મળી હતી. તે સમયે કોંગ્રેસ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ લાગ્યા હતા. ત્યારે ભારતની જનતાએ મોદીના વિકાસના લક્ષ્યને ધ્યાનમાં રાખીને મત આપ્યા હતા. તો આ વખતે મોદી સરકારને પોતાના કામકાજના આધાર પર ચૂંટણી લડવાની હતી. જે પરથી તેમને દેશની જનતાને દેખાડવાનું હતું કે, અત્યાર સુધીમાં તેમની સરકારે શું કર્યું છે, અને આવનારા 5 વર્ષમાં નાગરિકો માટે શું કરશે. પણ એવું નથી થઇ શક્યું. પાર્ટીએ પ્રચાર માટેનો એવો રસ્તો શોધ્યો કે જેના કારણે કારણ વિનાનો વિવાદ થયો. જેથી ચૂંટણી જંગની વચ્ચે કારણ વગરના તર્ક વિતર્ક થવા લાગ્યા હતા.
ચૂંટણી જંગમાં કોઇપણ જોગે પોતાના પક્ષને જ જીત હાંસલ કરાવવા માટે થઇને રાજનેતાઓએ અનેક પેંતરા કર્યાં હતા. જેમાં માયાવતીએ વડાપ્રધાનની પત્નીનો મુદ્દો લઇને વિવાદ કર્યો. તો મોદીએ રાજીવ ગાંધીના વેકેશનને લક્ષ્યમાં લઇને મુદ્દો બનાવ્યો. જો કે, એ વાત 30 વર્ષ જુની છે. ત્યારે આ તમામ રીતો પરથી અંદાજો લગાવી શકાય એમ છે કે, પ્રચાર કેટલી હદે નીચે આવી ચૂક્યા છે. તો આ રેસમાં રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈ ના નારાને સુપ્રીમ કોર્ટના નિર્ણયને તેની સાથે જોડી દીધો હતો. જો કે, તે બાદ તે અંગે રાહુલે તેની માફી માંગી હતી.
જો કે, ચૂંટણી પંચને લઇને વિપક્ષ પાર્ટીઓએ ઘણાં સવાલ ઉઠાવ્યા, ત્યારે ફરિયાદો પર કોઇ કાર્યવાહી ન થતા વિપક્ષી પાર્ટીઓએ ન્યાયાલયના દરવાજા ખટખટાવ્યા. આ અંગે વિપક્ષના આક્ષેપ હતા કે, PM મોદી અને અમિત શાહ તરફ ચૂંટણી પંચ કોઇ પગલા નથી લઇ રહ્યાં. શું પાછલા 68 વર્ષોમાં ચૂંટણી પંચે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો નહી કર્યો હોય. ચૂંટણી પંચે ઘણાં નિર્ણયો લીધા, જે પરથી એવા મેસેજ પહોંચ્યા કે ચૂંટણી પંચ સત્તાધારી પક્ષ સાથે મળેલો છે. જો કે, ચૂંટણી પંચ પાસેથી એવી અપેક્ષાઓ રાખવામાં આવતી હોય છે કે, નિષ્પક્ષ રહીને નિર્ણયો લે, ત્યારે PM મોદીને ક્લિન ચીટ આપવા મામલે પણ ખુબ વિરોધ થયા હતા.
આંધ્રપ્રદેશમાં ચૂંટણી પંચ પૂરતા પ્રમાણમાં સુરક્ષા દળોની વ્યવસ્થા કરવામાં અસમર્થ રહ્યું હતું. પરિણામે આધ્રપ્રદેશની ચૂંટણી દરમિયાન ઘણી હિંસાના ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પુરતા પ્રમાણમાં સુરક્ષા બંદોબસ્ત હોવા છતા, ત્યાં ઘણા દંગાઓ થયા હતા. ત્યારે એવા પણ આક્ષેપો લાગ્યા હતા તે આ નિર્ણયથી PM મોદીની રેલીને ફાયદો થયો હતો. 66 પુર્વ અધિકારીઓએ ચૂંટણી પંચની નિષ્પક્ષતાને લઇને રાષ્ટ્રપતિને પત્ર પણ લખ્યો હતો. અધિકારીઓની બદલીને લઇને પણ ચૂંટણી પંચે એકતરફી નિર્ણય આપ્યો હતો. જો કે આ 2019ની ચૂંટણીનું પરિણામ 23 માર્ચના રોજ આવશે, જો કે આ રિજલ્ટ બાદ કોઇ પણ સરકાર આવે પણ તેમની સામે એક મુશ્કેલી રહેશે. કે ચૂંટણી પંચમાં સુધારો લાવવાનું.

Intro:Body:
આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ મતદારોએ ભાગ લેશે.
भाजपा के वरिष्ठ लाल कृष्ण आडवाणी ने एक बार कहा था कि चुनाव लोगों के बीच राजनीतिक जागरूकता बढ़ाने का सबसे अच्छा अवसर होता है. लेकिन राजनीतिक पार्टियां इस सोच पर पूरी तरह से खरा नहीं उतर पाई है.
ભાજપ પક્ષના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ એક વાર કહ્યું હતું કે, ચૂંટણી એ લોકોમાં રાજનૈતિક જાગૃતિ વધારવા માટેની સૌથી સારો અવસર છે. પણ રાજકિય પાર્ટીઓ આ વિચારણા પર ખરા અર્થમાં સચોટ નથી નિવડી
राजनीतिक पार्टियां अगले पांच सालों में आम लोगों की जिंदगी में किस तरह के बदलाव लाएंगी, इसे समझाने में लगभग नाकायाब रहीं हैं. जनता दल यू जैसी पार्टी ने इस चुनाव के लिए अपना मैनिफेस्टो जारी भी नहीं किया.
રાજકીય પાર્ટીઓ આગામી પાંચ વર્ષોમાં લોકોના જીવનમાં કઇ રીતના ફેરફાર કરશે, એ સમજવામાં લગભગ અસફળ નિવળી છે, તો બીજી તરફ જનતા દલ યુનાઇટેડ જેવી પાર્ટીઓ આ ચૂંટણીમાં પોતાનો મેનિફેસ્ટો ( ચૂંટણી ઢંઢેરો) પણ જાહેર ન હતો કર્યો. જો કે બીજી પાર્ટીઓએ પોતાનો મેનિફેસ્ટો રજુ કર્યો હતો, પણ તેમનો મુખ્ય ઉદ્દેશ તો અન્ય પાર્ટીઓની ટીકા કરવાનો જ હતો. ત્યારે આ વખતની ચૂંટણી પ્રચારમાં દેશના વિકાસની રચનાત્મક એજેન્ડાઓ તો દુર દુર સુધી જોવા નથી જ મળ્યા. જોવા મળ્યું એ માત્રને માત્ર એકબીજા પર આરોપ-પ્રત્યારોપ જ
दूसरी पार्टियों ने इसे जारी तो अवश्य किया. लेकिन उनका मुख्य जोर दूसरी पार्टियों के मैनिफेस्टो की आलोचना करना ही रहा. इनमें देश के विकास का रचनात्मक एजेंडा नहीं दिखा. चुनाव प्रचार में आरोप-प्रत्यारोप ज्यादा रहा. इसमें कर्कशता दिखाई दी.राजनीतिक पार्टियों के नेताओं की जुबान वैसी ही थी, मानो किसी कारखाने की चिमनी से प्रदूषण बढ़ाने वाला धुआं निकल रहा हो. हद तो ये है कि कुछ नेताओं ने गांधी को पाकिस्तान का राष्ट्रपिता तक बता डाला. इस चुनाव में पहली बार भाजपा कांग्रेस के मुकाबले उससे अधिक सीटों पर चुनाव लड़ी. भाजपा ने अबकी बार तीन सौ पार का नारा दिया है. कांग्रेस पार्टी इस चुनाव के दौरान अपनी खोई हुई जमीन को दोबारा हासिल करने के प्रयास के रूप में लड़ी.
આ વખતની ચૂંટણીના પ્રચારમાં માત્ર કર્કશતા જ જોવા મળી છે. જેમાં નેતાઓ જાણે કોઇ કારખાનાની ચીમનીમાંથી પ્રદુષિત ધુમાડો કાઢતા હોય તેવું લાગી રહ્યું હતું. હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે કેટલાક નેતાઓએ ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનાવી દીધા. આ ચૂંટણીમાં પહેલા વાર ભાજપ કોંગ્રેસની સામે તેનાથી વધુ સીટો પર ચૂંટણી લડી રહી છે. તો વખતે ભાજપ પક્ષ દ્વારા 300થી વધુ સીટ મેળવવાનો નારાઓ લગાવી રહ્યાં છે. તો કોંગ્રેસ પાર્ટી આ વખતની ચૂંટણીમાં પોતે હારેલી જમીન પરત મેળવવા માટેની લડાઇ લડી રહી હોય તેવું જણાઇ રહ્યું છે.
क्षेत्रीय पार्टियों के सामने पहचान बचाने का संकट दिखाई देता रहा. प्रचार के दौरान हरेक हरेक पार्टी हताश दिखी. आचार संहिता पर कोई भी पार्टी गंभीर नहीं दिखी. बुद्धिजीवी वर्ग का मानना है कि चुनाव आयोग की साख इस बार निचले स्तर तक चला गया. आयोग की कार्रवाई के बावजूद लोगों का उनके प्रति विश्वास घटा. हमारे यहां पहली बार मतदान करने वाले मतदाताओं की संख्या रूस की आबादी से ज्यादा है.
તો પ્રાદેશિક પાર્ટીઓની સામે પોતાની ઓળખ બચાવવા અંગેનું પણ ખતરો દેખાઇ રહ્યો છે. તો આ ચૂંટણીમાં દરેક પાર્ટી પ્રચાર દરમિયાન નિરાશ જોવા મળી હતી. તો આ વખતે કોઇ પણ પાર્ટી આદર્શ આચાર સંહિતાના મુદ્દે ગંભીર નહોતી દેખાઇ. તો કેટલાક બુદ્ધીજીવીઓનું માનવું છે કે, દેશની ચૂંટણી પંચની શાખ સૌથી નિચલી કક્ષાઓ પહોંચી ગયું હતું. ચૂંટણી પંચની કાર્યવાહિ છતા લોકોનું તેમના પ્રત્યેનો વિશ્વાસ ઓછો થયો હોય તેવું જણાઇ રહ્યું હતું. જો કે પહેલી વાર મતદાન કરનારાઓની સંખ્યા રશિયાની આબાદી કરતા વધારે નોંધાઇ છે.
यह भारत को पूरी दुनिया में सबसे अनूठा बनाता है. देश में करीब 90 करोड़ वोटर्स हैं. भारत के सामने अनेकों चुनौतियां हैं. 2014 में यूपीए सरकार हार गई थी. तब उनकी सरकार पर भ्रष्टाचार के कई आरोप लगे थे. लोगों ने मोदी के विकास के एजेंडे पर यकीन कर वोट किया. इस बार मोदी सरकार को अपने कामकाज के आधार पर चुनाव लड़ना था. उसे जनता को यह बताना था कि उन्होंने क्या काम किया है और अगले पांच सालों में वह क्या करेंगे.
જે ભારતને પુરી દુનિયામાં સૌથી અગલ બનાવે છે. દેશમાં લગભગ 90 કરોડ મતદારો છે. જો કે ભારતની સામે ઘણી પરિક્ષાઓ પણ છે. 2014માં UPA સરકારને કરારી માત મળી હતી. તે સમયે કોંગ્રેસ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ લાગ્યા હતા. ત્યારે ભારતની જનતાએ મોદીના વિકાસના લક્ષ્યને ધ્યાનમાં રાખીને મત આપ્યા હતા. તો આ વખતે મોદી સરકારને પોતાના કામકાજના આધાર પર ચૂંટણી લડવાની હતી. જે પરથી તેમને દેશની જનતાને દેખાડવાનું હતું કે, અત્યાર સુધીમાં તેમની સરકારે શું કર્યું છે, અને આવનારા 5 વર્ષમાં નાગરિકો માટે શું કરશે. પણ એવું નથી થઇ શક્યું. પાર્ટીએ પ્રચાર માટેનો એવો રસ્તો શોધ્યો કે જેના કારણે કારણ વિનાનો વિવાદ થયો. જેથી ચૂંટણી જંગની વચ્ચે કારણ વગરના તર્ક વિતર્ક થવા લાગ્યા હતા.
ચૂંટણી જંગમાં કોઇપણ જોગે પોતાના પક્ષને જ જીત હાંસલ કરાવવા માટે થઇને રાજનેતાઓએ અનેક પેંતરા કર્યાં હતા. જેમાં માયાવતીએ વડાપ્રધાનની પત્નિનો મુદ્દો લઇને વિવાદ કર્યો. તો મોદીએ રાજીવ ગાંધીના વેકેશનને લક્ષ્યમાં લઇને મુદ્દો બનાવ્યો. જો કે એ વાત 30 વર્ષ જુની છે. ત્યારે આ તમામ રીતો પરથી અંદાજો લગાવી શકાય એમ છે કે, પ્રચાર કેટલી હદે નીચે આવી ચૂક્યા છે. તો આ રેસમાં રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈ ના નારાને સુપ્રીમ કોર્ટના નિર્ણયને તેની સાથે જોડી દીધો હતો. જો કે તે બાદ તે અંગે રાહુલે તેની માફી માંગી હતી.
ऐसा नहीं हो सका. पार्टी ने प्रचार की ऐसी रणनीति चुनी, इससे अनावश्यक विवाद बढ़ा. चुनावी शोर में बेवजह तर्क-वितर्क होते रहे. मायावती ने पीएम मोदी की पत्नी का मुद्दा उठा दिया. मोदी ने राजीव गांधी और उनके परिवार की छुट्टियों को मुद्दा बनाया. यह तीस साल पुराना वाकया है. यह तरीका अपने आप में बताता है कि प्रचार किस हद तक गिर चुका है. चौकीदार चोर है नारे को लेकर राहुल गांधी ने सुप्रीम कोर्ट के फैसले को उससे जोड़ दिया.
बाद में उन्हें माफी मांगनी पड़ी. चुनाव आयोग को लेकर विपक्षी पार्टियों ने सवाल उठाए. शिकायत पर कोई भी कार्रवाई नहीं होने पर विपक्षी पार्टियों ने कोर्ट का दरवाजा खटखटाया. विपक्षी पार्टियों का आरोप था कि पीएम मोदी और अमित शाह के प्रति चुनाव आयोग कठोर कदम नहीं उठा रहा है. क्या पिछले 68 सालों में चुनाव आयोग ने कभी भी इस तरह की स्थितियों का सामना किया. चुनाव आयोग ने कई फैसले किए, जिससे यह संदेश गया कि आयोग सत्ताधारी दल से मिला हुआ है. जबकि आयोग से यह उम्मीद की जाती है कि किसी का भी पक्ष नहीं लिया जाए.पीएम मोदी को क्लीन चिट देने पर सबसे ज्यादा विवाद हुआ.
જો કે ચૂંટણી પંચને લઇને વિપક્ષ પાર્ટીઓએ ઘણાં સવાલ ઉઠાવ્યા, ત્યારે ફરિયાદો પર કોઇ કાર્યવાહિ ન થતા વિપક્ષી પાર્ટીઓએ ન્યાયાલયના દરવાજા ખટખટાવ્યા. આ અંગે વિપક્ષના આક્ષેપ હતા કે, PM મોદી અને અમિત શાહ તરફ ચૂંટણી પંચ કોઇ પગલા નથી લઇ રહ્યાં. શું પાછલા 68 વર્ષોમાં ચૂંટણી પંચે આ પ્રકારની પરિસ્થિતીનો સામનો નહી કર્યો હોય. ચૂંટણી પંચે ઘણાં નિર્ણયો લીધા, જે પરથી એવા મેસેજ પહોંચ્યા કે ચૂંટણી પંચ સત્તાધારી પક્ષ સાથે મળેલો છે. જો કે ચૂંટણી પંચ પાસેથી એવી અપેક્ષાઓ રાખવામાં આવતી હોય છે કે, નિષ્પક્ષ રહીને નિર્ણયો લે, ત્યારે PM મોદીને ક્લિન ચીટ આપવા મામલે પણ ખુબ વિરોધ થયા હતા.
आंध्र प्रदेश में चुनाव आयोग पर्याप्त संख्या में सुरक्षा बलों की तैनाती नहीं करवा सका. परिणाम स्वरूप राज्य में चुनाव के दौरान हिंसा की घटनाएं हुईं. प. बंगाल में पर्याप्त संख्या में सुरक्षा बलों के इंतजाम किए गए, फिर भी वहां हिंसा की घटना हो गई. आरोप ये भी लगा कि इस फैसले के जरिए पीएम मोदी की रैली को फायदा पहुंचाया गया. 66 पूर्व अधिकारियों ने चुनाव आयोग की निष्पक्षता को लेकर राष्ट्रपति को पत्र लिखा है.अधिकारियों के तबादले को लेकर भी चुनाव आयोग ने एकतरफा फैसला किया. 23 मई को परिणाम आएगा. कोई भी सरकार बने, उनके सामने यह चुनौती होगी, कि चुनाव आयोग में सुधार लगाए.
આંધ્રપ્રદેશમાં ચૂંટણી પંચ પુરતા પ્રમાણમાં સુરક્ષા દળોની વ્યવસ્થા કરવામાં અસમર્થ રહ્યું હતું. પરિણામે આધ્રપ્રદેશની ચૂંટણી દરમિયાન ઘણી હિંસાના ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પુરતા પ્રમાણમાં સુરક્ષા બંદોબસ્ત હોવા છતા, ત્યાં ઘણા દંગાઓ થયા હતા. ત્યારે એવા પણ આક્ષેપો લાગ્યા હતા તે આ નિર્ણયથી PM મોદીની રેલીને ફાયદો થયો હતો. 66 પુર્વ અધિકારીઓએ ચૂંટણી પંચની નિષ્પક્ષતાને લઇને રાષ્ટ્રપતિને પત્ર પણ લખ્યો હતો. અધિકારીઓની બદલીને લઇને પણ ચૂંટણી પંચે એકતરફી નિર્ણય આપ્યો હતો. જો કે આ 2019ની ચૂંટણીનું પરિણામ 23 માર્ચના રોજ આવશે, જો કે આ રિજલ્ટ બાદ કોઇ પણ સરકાર આવે પણ તેમની સામે એક મુશ્કેલી રહેશે. કે ચૂંટણી પંચમાં સુધારો લાવવાનું.
Conclusion: