ETV Bharat / bharat

રાજસ્થાન: જાલોરમાં પહોંચ્યું તીડનું ઝુંડ, વહીવટીતંત્ર પાસે નિયંત્રણ માટે અપૂરતી વ્યવસ્થા

જાલોર: તીડ નિયંત્રણમાં સરકાર અને તીડ નિયંત્રણ વિભાગ નિષ્ફળ જણાય છે. ત્યારે રાજસ્થાનના જાલોરના સરહદી બેડીયા ગામે બપોરે તીડનું ઝુંડ પહોંચ્યું હતું. તીડે હજારો હેક્ટરમાં વાવણી કરેલા રવી પાકને બરબાદ કરી દીધો છે. ઘણી જગ્યાએ તીડ પર કાબૂ મેળવવા ખેડૂતોએ પ્રયાસ કર્યા હતા, પરંતુ ખેડૂત નિષ્ફળ ગયા છે.

ETV BHARAT
જાલોરમાં હજારો હેક્ટર પાક તીડે ખરાબ કર્યો
author img

By

Published : Dec 26, 2019, 9:20 AM IST

Updated : Dec 26, 2019, 3:26 PM IST

તીડ નિયતંત્રણમાં સરકાર અને તીડ નિયંત્રણ વિભાગ નિષ્ફળ જણાય છે. એક અઠવાડિયામાં બીજી વખત, તીડ જાલોરના ગામોમાં પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, સોમવારે તીડે હજારો હેક્ટરમાં વાવણી કરેલો રવી પાક બરબાદ કરી દીધો હતો.

જાલોરમાં હજારો હેક્ટર પાક તીડે ખરાબ કર્યો

ઉલ્લેખનીય છે કે, સોમવારે ફરી એકવાર તીડના ઝુંડે જાલોરના ગામ પર હુમલો કર્યો હતો. સરહદીય બેડિયા ગામમાં બપોરે તીડનું એક મોટું ઝુંડ પહોંચ્યું હતું, ત્યારબાદ આ ઝુંડ આગળના ગામ તરફ રવાના થયું હતું અને જે ગામમાંથી પસાર થયું હતું, ત્યાંનો રવી પાક બરબાદ કરી નાખ્યો હતો.

તીડના હુમલાની જાણકારી મળ્યા બાદ ઈટીવી ભારતની ટીમ જિલ્લાના મુખ્ય મથકથી 200 કિમી દૂર ખેજડિયાલી, બેડિયા, મીઠા ખાગલા અને સુન્થડી ગામમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પહોચી હતી. ત્યાં પહોંચીને જોયું તો પરિસ્થિતિ કાબૂમાં નહોતી. તીડ નિયંત્રણ કરનારા અધિકારી હાજર નહોતા અને ખેડૂતો ખુદ નિયંત્રણ મેળવવા પ્રયાસો કરી રહ્યા હતા. ઘણા સ્થળોએ ખેડૂતો ધુમાડો કરીને પાક બચાવતા જોવા મળ્યા હતા.

10 કિમીમાં ફેલાયા તીડ, નિયંત્રણ માટે વહીવટીતંત્ર પાસે અપૂરતી વ્યવસ્થા

જિલ્લાના સરહદી ગામોમાં આશરે 10 કિમીની ત્રિજ્યામાં તીડ ફેલાયેલા છે, જેના પર તંત્ર હવે મંગળવારથી નિયંત્રણ લાવવા પ્રયાસો શરૂ કરશે. પરંતુ જો મંગળવારે તીડ ઉપર સંપૂર્ણ નિયંત્રણ કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ખરાબ ખઇ શકે છે. જેની સામે ખેડુતોનો આક્ષેપ છે કે, વહીવટી તંત્ર તીડ નિયંત્રણ માટે ગંભીર નથી.

પાકનો બગાડ જોઇને ખેડુતો મૂર્છિત થઈ ગયા
રવી પાક પર તીડના હુમલાને જોઈ ઘણા ખેડૂતોએ સમગ્ર પરિવારને પાક બચાવવામાં લગાવી દીધો છે. નાના બાળકોથી લઇને મોટા લોકો હાથમાં થાડી અને લોખંડના ડબ્બા લઇને તીડને ખેતરમાંથી ભગાડવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ લાખોની સંખ્યામાં આવેલા તીડ ખેડૂતોનો પાક બરબાદ કરીને ચાલ્યા ગયા.

ગુજરાતમાં પણ તીડનો આતંક
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના બનાસકાંઠામાં તીડનો આતંક જોવા મળે છે. જેને લઇને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે, તીડ પાકિસ્તાનમાંથી આવ્યાં છે.

Intro:टिड्डी नियंत्रण में सरकार व टिड्डी नियंत्रण विभाग पूरी तरह फेल हो गया। एक सप्ताह में दूसरी बार टिड्डी ने जालोर के गांवों में अटेक किया। आज टिड्डी ने हजारों हेक्टेयर में बोई रबी की फसल को बर्बाद कर दिया। कई जगहों में टिड्डी से बचाव के लिए किसानों ने अपने स्तर पर उपाय भी किए, लेकिन किसान नाकाम रहे। टिड्डी ने फसल को चौपट कर दिया।

Body:टिड्डी नियंत्रण में प्रशासन पूरी तरह फेल, जालोर में दूसरी बार टिड्डी ने किया अटेक, हजारों हेक्टेयर में बर्बाद की फसल
जालोर
जिले में सप्ताह भर पहले टिड्डी में धावा बोला था। उस समय हजारों हेक्टेयर में फसल की बुवाई करके गुजरात की ओर चली गई। जिसके बाद आज एक बार फिर टिड्डी ने जालोर के गांवों में धावा बोल दिया। दोपहर में करीबन 3 बजे जालोर के सीमावर्ती बेड़िया गांव में टिड्डी का बड़ा झुंड पहुंचा था। उनके बाद यह दल आगे के गांवों में बढ़ता गया। जिस गांव से गुजरा वहां पर रबी की फसल को बर्बाद कर दिया। टिड्डी के हमले की जानकारी मिलने पर ईटीवी भारत की टीम जिला मुख्यालय से 200 किमी दूर खेजड़ियाली, बेड़िया, मीठा खागला, सुन्थड़ी गांव में जायजा लेने के लिए पहुंची तो हालात बेकाबू नजर आए। टिड्डी नियंत्रण करने वाले अधिकारी नदारद थे, जबकि किसान खुद अपने स्तर पर खेतों में खड़ी फसल को टिड्डी से बचाने का प्रयास कर रहे थे। कई जगहों पर किसानों ने धुंआ करके फसल को बचाने का जतन करते नजर आए। देर रात को करीबन 9 बजे तक टिड्डी नियंत्रण को लेकर प्रशासन द्वारा कोई कदम नहीं उठाया गया।
10 किमी में फैली है टिड्डी, नियंत्रण को लेकर प्रशासन के पास नाकाफी इंतजाम
जिले के सीमावर्ती गांवों में टिड्डी दल करीबन 10 किमी के दायरे में फैला हुआ है। जिस पर प्रशासन अब कल सवेरे से काबू पाने का प्रयास शुरू करेगा, लेकिन अगर पूरी तरह से टिड्डी पर कल नियंत्रण नहीं किया गया तो हालात ज्यादा खराब हो सकते है। वहीं किसानों का आरोप है कि प्रशासन टिड्डी नियंत्रण को लेकर गंभीर नहीं है। उन्होंने कि टिड्डी दल का रात्रि स्टे नेहड़ के गांवों है। ऐसे में रात्रि में स्प्रे क्यों नहीं करवाया जा रहा है।
फसल बर्बाद होते देख बेसुध हो गए किसान
रबी की फसल पर टिड्डी के हमले को देख कर कई किसानों ने पूरे परिवार को फसल बचाने लिए लगा दिया। छोटे बच्चों से लेकर बड़ों तक ने हाथ मे थाली या लोहे का डिब्बा लेकर टिड्डी को खेत से भगाने की कोशिश की, लेकिन लाखों की तादाद में टिड्डी होने के कारण किसानों की फसल पूरी बर्बाद करके चली गई। अपने मेहनत की कमाई को बर्बाद होते देख कर कई किसान बेसुध हो गए।

बाईट - आसी देवी, किसान
बाईट- नसु, किसान
बाईट- जुमे खान, किसान

Conclusion:
Last Updated : Dec 26, 2019, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.