આ ઘટના અંગે પોલીસ અધિકારી જસમીત સિંહે જણાવ્યુ હતું કે, મિતાલીને હાથમા ગોળી વાગી છે અને તે હાલ ભયથી બહાર છે. પ્રથમ દ્રષ્ટીએ આ કેસ કૌટુંબિક વિવાદ હોવાનું જણાય છે. "તેમના દ્વારા કહેવામા આવ્યુ કે હુમલાખોરોને પકડવાના પ્રયાસો ચાલુ છે.
હુમલાખોરોએ ભાગવા માટે મિતાલીની ગાડીના કાચ પર ઈંડા પણ ફેંક્યા હતા, જેથી મિતાલી હુમલાખોરોની ગાડીનો નંબર જોઈ ન શકે. અધિકારીએ વધારામાં જણાવ્યુ હતુ કે મિતાલી એ પોલીસને બોલાવી હતી અને તેમને ધર્મશિલા હોસ્પીટલમાં દાખલ કરાવી હતી. અને તેમની સ્થિતી સારી છે. આ મહિલા પત્રકાર એક ખાનગી ન્યુઝ ચેનલમાં કામ કરે છે.
Intro:Body:
दिल्ली : बदमाशों ने महिला पत्रकार को गोली मारी, हालत स्थिर
नई दिल्ली, 23 जून (आईएएनएस)| पूर्वी दिल्ली के वसुंधरा एनक्लेव में अज्ञात लोगों के एक समूह ने रविवार की सुबह एक महिला पत्रकार को गोली मारकर घायलकर दिया। पत्रकार की हालत स्थिर बताई जा रही है। यह घटना तड़के 12.30 बजे हुई, जब मिताली चंदोला अपनी हुंडई आई20 कार चला रही थी, जब एक अन्यकार में सवार हमलावरों ने उन्हें रोका और उन्हें जान से मारने के लिए दो गोलियां दागीं।
पुलिस उपायुक्त जसमीत सिंह ने कहा, "मिताली के हाथ में गोली लगी है और वह खतरे से बाहर हैं। प्रथम दृष्टतया यह मामला पारिवारिक विवाद का लगता है।"उन्होंने कहा कि हमलावरों को पकड़ने के लिए प्रयास जारी हैं। भागने से पहले आरोपियों ने मिताली की कार के विंडशील्ड पर अंडे फेंके, जिससे कि वह उनकी गाड़ी का नम्बर नहीं नोट कर सकें। अधिकारी ने कहा, "मिताली ने पुलिस को बुलाया। उन्हें धर्मशिला अस्पताल में भर्ती कराया गया। उनकी हालत स्थिर बताई जा रही है।"
चंदोला कथित तौर पर नोएडा में एक समाचार चैनल में काम करती हैं।
--आईएएनएस
===================================
દિલ્હી: બદમાશોએ મહિલા પત્રકારને ગોળી મારી, સ્થિતિ સ્થિર
નવી દિલ્હીઃ પૂર્વ દિલ્હીના વસુંધરા એનક્લેવમાં અજાણ્યા લોકોના એક જૂથએ રવિવારના રોજ એક મહિલા પત્રકારને ગોળી મારી ઘાયલ કરી દીધી. જયારે અન્ય કારમાં હુમલાખોરો એ તેમને રોકી જીવથી મારી નાખવા માટે બે ગોળીયો ચલાવી હતી.
પોલીસ અધિકારી જસમીત સિંહએ જણાવ્યુ કે, મિતાલીને હાથમા ગોળી છે અને તે ભયથી બહાર છે. પ્રથમ દ્રષ્ટીએ આ કેસ કૌટુંબિક વિવાદ હોવાનું જણાય છે. "તેમના દ્વારા કહેવામા આવ્યુ કે હુમલાખોરોને પકડવાના પ્રયાસો ચાલુ છે.
હુમલાખોરોએ ભાગવા માટે મિતાલીની ગાડીના કાચ પર ઇડા ફેકયા હતા જેથી મિતાલી હુમલાખોરોની ગાડીનો નંબર જોઇ ન શકે. અધિકારીએ વધારામાં જણાવ્યુ હતુ કે મિતાલી એ પોલીસને બોલાવી હતી અને તેમને ધર્મશિલા હોસ્પીટલમાં દાખલ કરાવી હતી. અને તેમની સ્થિતી સારી છે. ચંદોલા નોએડાના ન્યુઝ ચેનલમાં કામ કરે છે.
Conclusion: