કેજરીવાલે અમિત શાહના આ નિવેદનનો પણ વિરોધ કર્યો હતો કે જેમાં અમિત શાહે કહ્યું હતું કે, ભાજપ સત્તામાં આવશે તો દેશમાં ઘૂષણખોરોને હાંકી કાઢવામાં આવશે. તેમણે આ વાતનો વિરોધ કરતા કહ્યું કે, અમિત શાહને તેની વાત કરી રહ્યા છે જેની રાજ્યમાં સાડા 10 લાખ વસ્તીના એક તૃત્રિયાંશ છે.
કેજરીવાલે એમ પણ કહ્યું કે, અમિત શાહની આ છેલ્લી ચૂંટણી હશે, ત્યાર બાદ તેઓ ચૂંટણી નહીં લડે. જો તેઓ ગૃહમંત્રી બન્યા તો દેશમાં મોબ લીન્ચિંગની ઘટનાઓમાં ખૂબ વધારો થશે. અમિત શાહે આપેલા નિવેદનોને કેજરીવાલે દેશમાં ખતરનાક ગણાવ્યા હતા.