ETV Bharat / bharat

સુષ્મા સ્વરાજની ઈચ્છા પુત્રી બાંસુરીએ પુરી કરી, હરીશ સાલ્વેને એક રૂપિયો ચૂકવ્યો

author img

By

Published : Sep 29, 2019, 5:13 AM IST

નવી દિલ્હી: પૂર્વ વિદેશપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજની અધુરી ઈચ્છા પૂરી થઈ છે. કુલભૂષણ જાધવ કેસમાં વકીલ હરીશ સાલ્વેની તેમની ફી આપી દેવામાં આવી છે. સુષ્મા સ્વરાજનની પુત્રી બાંસુરી સ્વરાજે હરીશ સાલ્વેને ફી આપી દીધી છે.

harish

સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે ટ્ટીટ કરીને આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, બાંસુરી આજે તમારી છેલ્લી ઈચ્છાને પૂરી કરી દીધી છે. કુલભૂષણ જાધવના કેસની ફી એક રૂપિયો જે તમે છોડીને ગયા હતા. બાંસુરીએ હરીશ સાલ્વેને ચૂંકવી દીધી છે.

સુષ્મા સ્વરાજે એક રાત્રે હરીશ સાલ્વેને ફોન કરીને કહ્યું હતું કે, તેઓ કાલે સવારે મળીને તેમને ફી આપવા માગે છે.

મીડિયા સાથે વાત કરતા હરીશ સાલ્વેએ કહ્યું હતું કે, મારી રાત્રે 8:50એ તેમની સાથે વાત થઈ હતી. તેમણે કહ્યું કે, મારે તેમના ઘરે આવવું પડશે. જે કેસ હરીશ સાલ્વે જીત્યો તેની ફી આપવા માગું છું. હરીશ સાલ્વેએ કહ્યુ કે, આ કિંમતી ફી લેવા માગું છું. મને કહ્યું કે, કાલે 6 વાગ્યે આવજો. કેટલાક કલાક બાદ સુષ્મા સ્વરાજનું અવસાન થતા તેમની આ ઈચ્છા અધુરી રહી ગઈ હતી, તેમની પુત્રીએ આ ઇચ્છાને પૂરી કરી છે.

નોંધનીય છે કે, હરીશ સાલ્વેએ કુલભૂષણ જાધવનો કેસ લડવા માટે ફક્ત એક રૂપિયાની ફી લેવાની વાત કરી હતી. તેમણે કેસ લડ્યો અને સફળતા મળી. આ વાત સુષ્મા સ્વરાજ ઘણા જ ખુશ હતા.

ઉલ્લેખનીય છે કે, સુષ્મા સ્વરાજ તે સમયે ભારતના વિદેશપ્રધાન હતા, જ્યારે હરીશ સાલ્વેએ એક રૂપિયાની ફીમાં કુલભૂષણ જાધવ મામલામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ફી લાંબા સમય સુધી સાલ્વેને ના મળી અને ચૂંટણી આવી. મોદી સરકારની વાપસી થઈ, પરંતુ શારીરિક સમસ્યાઓના કારમે સુષ્મા સ્વરાજ પ્રધાનમંડળમાં શામેલ ન હતા થયા.

Intro:Body:

सुषमा स्वराज पर बकाया हो गया चुकता, साल्वे को मिली 1 रुपये की फीस

સુષ્મા સ્વરાજની ઈચ્છા પુત્રી બાંસરીએ પુરી કરી, હરીશ સાલ્વેને એક રૂપિયો ચૂકવ્યો

नई दिल्ली: आखिरकार पूर्व केंद्रीय मंत्री और बीजेपी की दिग्गज नेता सुषमा स्वराज की अधुरी इच्छा पूरी हो ही गई. कुलभूषण जाधव मामले में वकील हरीश साल्वे को उनकी फीस दे दी गई है. ये किसी और ने नहीं, बल्कि खुद सुषमा स्वराज की बेटी बांसुरी स्वराज ने किया है.

નવી દિલ્હી: પૂર્વ વિદેશપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજની અધુરી ઈચ્છા પૂરી થઈ છે. કુલભૂષણ જાધવ કેસમાં વકીલ હરીશ સાલ્વેની તેમની ફી આપી દેવામાં આવી છે. સુષ્મા સ્વરાજનની પુત્રી બાંસુરી સ્વરાજે હરીશ સાલ્વેને ફી આપી દીધી છે. 

सुषमा स्वराज के पति स्वराज कौशल ने ट्वीट कर इस बात की जानकारी दी है. उन्होंने ट्वीट करते हुए लिखा, 'बांसुरी ने आज आपकी अंतिम इच्छा को पूरा कर दिया है. कुलभूषण जाधव के केस की फीस का एक रुपैया जो आप छोड़ गईं थी उसने आज हरीश साल्वे जी को भेंट कर दिया है.'

સુષ્મમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે ટ્ટીટ કરીને આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, બાંસુરી આજે તમારી છેલ્લી ઈચ્છાને પૂરી કરી દીધી છે. કુલભૂષણ જાધવના કેસની ફી એક રૂપિયો જે તમે છોડીને ગયા હતા. બાંસુરીએ હરીશ સાલ્વેને ચૂંકી દીધી છે.

बता दें, सुषमा स्वराज उस वक्त भारत की विदेश मंत्री थीं, जब हरीश साल्वे ने एक रुपये की फीस पर कुलभूषण जाधव मामले में भारत का प्रतिनिधित्व किया था. ये फीस लंबे समय तक साल्वे को नहीं मिली और चुनाव शुरू हो गए. पीएम मोदी की सरकार ने एक बार फिर वापसी की, लेकिन इस बार अपनी शारीरिक समस्याओं के चलते सुषमा सवराज मंत्रीमंडल का हिस्सा नहीं थी. 

ઉલ્લેખનીય છે કે, સુષ્મા સ્વરાજ તે સમયે ભારતના વિદેશપ્રધાન હતા, જ્યારે હરીશ સાલ્વેએ એક રૂપિયાની ફીમાં કુલભૂષણ જાધવ મામલામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ફી લાંબા સમય સુધી સાલ્વેને ના મળી અને ચૂંટણી થઈ ગઈ. મોદી સરકારની વાપસી થઈ, પરંતુ શારીરિક સમસ્યાઓના કારમે સુષ્મા સ્વરાજ પ્રધાનમંડળમાં શામેલ ન હતા થયા.

इसके बाद भी सुषमा को अपना फर्ज पूरी तरह याद था. एक ओर वह बीमारी से जूझ रही थीं तो दूसरी ओर उन्हें फीस का ख्याल बार बार आ रहा था. इसी उधेड़बुन में सुषमा स्वराज ने एक शाम हरीश साल्वे को फोन किया और कहा कि कल सुबह वह मिल कर उन्हें फीस देना चाहती हैं. 

સુષ્મા સ્વરાજે એક રાત્રે હરીશ સાલ્વેને ફોન કરીને કહ્યું હતું કે, તેઓ કાલે સવારે મળીને તેમની ફી આપવા માગે છે. 

मीडिया से बात करते हुए खुद साल्वे ने बताया था कि मैंने रात 8:50 पर उनसे बात की. उन्होंने मुझसे कहा कि मुझे उनके घर आना होगा. उन्होंने आगे कहा कि जो केस आपने जीता उसके लिए मैं एक रुपए आपको देना चाहती हूं. मैंने कहा कि बेशक मैं वह कीमती फीस लेना चाहूंगा. उन्होंने मुझे कहा कि कल 6 बजे आना.

મીડિયા સાથે વાત કરતા હરીશ સાલ્વેએ કહ્યું હતું કે, મારી રાત્રે 8:50એ તેમની સાથે વાત થઈ હતી. મને તેમણે કહ્યું કે, મારે તેમના ઘરે આવવું પડશે. જે કેસ હરીશ સાલ્વે જીત્યો તેની ફી આપવા માગું છું. હરીશ સાલ્વેએ કહ્યુ કે, આ કિંમતી ફી લેવા માગું છું. મને કહ્યું કે, કાલે 6 વાગ્યે આવજો.

फिर क्या था कुछ ही घंटे बीते थे कि हर ओर सुषमा स्वाराज के निधन की खबर फैल गई. सभी की आंखे नम हो गई और उनकी इच्छा अधूरी रह गई, लेकिन अब उनकी बेटी ने उनकी इस इच्छा को पूरा कर दिया है. 

કેટલાક કલાક બાદ સુષ્મા સ્વરાજનું અવસાન થતા તેમની આ ઈચ્છા અધુરી રહી ગઈ હતી, તેમની પુત્રીએ આ ઇચ્છાને પૂરી કરી લીધી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.