ETV Bharat / bharat

સરકારી આંકડા મુજબ 2018ની સરખામણીએ 2019માં રોજગારની સ્થિતિમાં થયો સુધારો - LATEST NEWS OF DELHI

સરકાર દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં બેરોજગારીનો દર 2018ની તુલનામાં વર્ષ 2019માં ઘટીને 5.8 ટકા નોંધાયો છે. જે ગત વર્ષે 6.1 ટકા હતો.

દિલ્હી
દિલ્હી
author img

By

Published : Jun 5, 2020, 12:59 PM IST

Updated : Jun 5, 2020, 7:42 PM IST

નવી દિલ્હીઃ સરકાર દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં બેરોજગારીનો દર 2018ની તુલનામાં વર્ષ 2019માં ઘટીને 5.8 ટકા નોંધાયો છે. જે ગત વર્ષે 6.1 ટકા હતો.

દિલ્હી
દિલ્હી

દેશમાં રોજગારની પરિસ્થિતિમાં 2018-19માં સુધારો થયો છે. સરકારે જાહેર કરેલા આંકડામાં જણાવાયું છે કે, બેરોજગારીનો દર વર્ષ 2018-19માં ઘટીને 5.8 ટકા થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2017-18માં 6.1 ટકા હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે જાહેર કરેલા પિરિઓડિક લેબર ફોર્સ સર્વેએ (PLFS) જણાવ્યું છે કે, 2018-19માં વર્કફોર્સની ભાગીદારી દર (LFPR) 2018-19માં વધીને 37.5 ટકા થયો છે. જે એક વર્ષ અગાઉ 36.9 ટાકા હતો.

આ બેરોજગારીનો દર બેરોજગાર લોકોની ટકાવારીમાંથી નક્કી કરવામાં આવે છે. જે LFPR આધારે વસ્તીના સંદર્ભમાં છે.

દેશમાં રોજગારની સ્થિતિમાં થયેલો સુધારો શહેર અને ગ્રામીણ ક્ષેત્રોના પુરુષો અને મહિલાઓમાં જોવા મળ્યો હતો. 2018-19માં ગ્રામીણ ક્ષેત્રમાં બેરોજગારીનો દર અગાઉના વર્ષ કરતા 5.3 ટકાથી ઘટીને 5 ટકા સુધી પહોંચી ગયો છે. જ્યારે શહેરી વિસ્તારમાં બેરોજગારી દર 6.2થી ટકાથી ઘટીને 6 ટકા સુધી પહોંચ્યો છે.

Last Updated : Jun 5, 2020, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.