ETV Bharat / bharat

JK- કુલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓની વચ્ચે અથડામણ - army

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના તાજીપોરા અને મોહમ્મદપોરામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ છે. અત્યારે બંને તરફથી ફાયરીંગ શરૂ છે.

JK- કુલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓની વચ્ચે અથડામણ
author img

By

Published : May 29, 2019, 8:32 AM IST

સુરક્ષા દળોએ મંગળવારે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના કરીમબાદ ગામનો ઘેરાવ કરીને શોધખોર અભિયાન શરૂ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે, આંતકવાદીઓની ગુસ્યા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ મંગળવારે તડકેથી કરીમાબાદ ગામમાં ઘેરાવ કરીને શોધખોર અભિયાન શરૂ કરી દીધું હતુ.

Intro:Body:

29-05-19 LIVE अपडेट: JK- कुलगाम में सुरक्षा बलों और आतंकियों के बीच मुठभेड़

श्रीनगर: जम्मू-कश्मीर के कुलगाम जिले के ताजीपोरा और मोहम्मदपोरा में सुरक्षा बलों और आतंकियों के बीच मुठभेड़ जारी है. फिलहाल, दोनों तरफ से गोलीबारी जारी है.

वहीं, सुरक्षा बलों ने मंगलवार को जम्मू-कश्मीर के पुलवामा जिले के करीमाबाद गांव में घेराव कर तलाशी अभियान शुरू किया था.

पुलिस ने बताया कि आतंकवादियों की मौजूदगी के बारे में सूचना मिलने के बाद सुरक्षा बलों ने मंगलवार तड़के से ही करीमाबाद गांव में घेराव कर तलाशी अभियान शुरू कर दिया.

__________________________________________________

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/live-updates-of-national-and-international-news-2/na20190529073452808

JK- કુલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓની વચ્ચે અથડામણ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના તાજીપોરા અને મોહમ્મદપોરામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ છે. અત્યારે બંને તરફથી ફાયરીંગ શરૂ છે. 

સુરક્ષા દળોએ મંગળવારે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના કરીમબાદ ગામનો ઘેરો કરીને શોધખોર અભિયાન શરૂ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે, આંતકવાદીઓની ગુસ્યા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ મંગળવારે તડકેથી કરીમાબાદ ગામમાં ઘેરો કરીને શોધખોર અભિયાન શરૂ કરી દીધું હતુ.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.