ETV Bharat / bharat

CAA-NRC વિરોધઃ જામિયામાં જીગ્નેશ મેવાણી, મોદી સરકાર પર કર્યાં પ્રહાર

જામિયામાં CAA અને NRC લઈ ભારે વિરોધ થઈ રહ્યો છે.જેના સમર્થનમાં ગુજરાતના વડાગામથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જામિયા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે આ આંદોલનને લઈ અડગ રહેવા જણાવ્યું હતું. સાથે જ જ્યાં સુધી CAA અને NRC કાયદો પાછો ખેંચવામા ત્યાં આંદોલન ચાલું રાખવાની ચિમકી ઉચ્ચારી હતી.

jignesh-mevani
jignesh-mevani
author img

By

Published : Jan 23, 2020, 2:05 PM IST

નવી દિલ્હીઃ જામિયા મિલ્લિયા ઇસ્લામિયામાં CAA અને NRCને લઈ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જેનું સમર્થન કરવા માટે ગુજરાતથી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જામિયા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને રગા-બિલ્લાની જોડી સાથે સરખાવ્યાં હતાં, ત્યારબાદ તેમણે મોદી સરકાર પર હિન્દુત્વ રાષ્ટ્ર સ્થાપિત કરવાનો અને દેશમાં ભાગલાં પાડવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી CAA અને NRCનો કાયદો પાછો ખેંચવામાં નહીં, આવે ત્યાં સુધી કોઈપણ આ આંદોલનથી એક ઈંચ પણ પાછું હઠશે નહીં.

CAA અને NRC વિરોધ પ્રદર્શનના સમર્થનમાં જામિયા પહોંચ્યા જીગ્નેશ મેવાણી
CAA અને NRC વિરોધ પ્રદર્શનના સમર્થનમાં જામિયા પહોંચ્યા જીગ્નેશ મેવાણી
  • મોદી સરકારનું ગુજરાત મૉડલ સંપૂર્ણપણે નિષ્ફળ થઈ રહ્યું છે

જામિયાના વિદ્યાર્થીઓના સમર્થનમાં પહોંચેલાં ગુજરાતથી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાળીએ મોદી સરકારને ઝપેટામાં લીધી હતી. તેમણે ભાજપને આડે લેતાં કહ્યું હતું કે, મોદી જે ગુજરાત મૉડલનો હવાલો આપીને કેન્દ્રની સત્તા સુધી પહોંચ્યા છે. તે સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. તેમજ જીગ્નેશે સરકાર પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, "ગુજરાતની પ્રજાને મુર્ખ બનાવીને તેઓ ખેડૂતો પાસેથી જમીન ખરીદીને વેપારીઓને વેચી રહ્યાં છે. સાથે જ સ્વર્ણિમ ગુજરાતનું ખોખલું ચિત્ર લોકો સમક્ષ રજૂ કર્યુ હતું. જે ગુજરાતને તેઓ નંબર-1 ગણાવી રહ્યાં છે. ત્યાં 70 લાખ યુવાઓ બેરોજગાર છે. ગરીબોને બે ટાંણાનું ખાવાનું પણ મળતું નથી."

આમ, ગુજરાતની સમસ્યાઓ વિશે વાત કરીને જીગ્નેશ મેવાણી ભાજપ સરકારના મોટા- મોટા દાવાઓએને ખોટા સાબિત કર્યા હતા. આ સાથે જ ગુજરાતમાં 2002ના રમખાણ માટે આ સરાકરને જવાબદાર ઠેરવી હતી.

  • અમદાવાદમાં પણ શાહીન બાગ

શાહીન બાગ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, શાહીન બાગમાં જે રીતે મહિલાઓ નીડર થઈને પોતાના હક્ક માટે આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ છે. જેના પ્રભાવથી અમદાવાદમાં પણ શાહીન બાગ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 30 જાન્યુઆરીએ જ્યારે શાહીન બાગમાં રાષ્ટ્રધ્વજ લઈને રાજઘાટ સુધી રેલી યોજાશે, ત્યારે જેના સમર્થનમાં અમદાવાદમાં પણ એક શાહીન બાગ ઉભું રહેશે.

Intro:नई दिल्ली ।

जामिया मिल्लिया इस्लामिया में सीएए और एनआरसी को लेकर चल रहे विरोध प्रदर्शन का समर्थन करने पहुंचे गुजरात के वडगाम से विधायक जिग्नेश मेवाणी. इस दौरान उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी और गृह मंत्री अमित शाह को रंगा बिल्ला की जोड़ी बताया. उन्होंने मोदी सरकार पर हिंदुत्व राष्ट्र स्थापित करने और देश का विभाजन करने का आरोप लगाया. साथ ही कहा कि इस आंदोलन से एक इंच भी तब तक पीछे नहीं हटेंगे जब तक सीएए और एनआरसी का कानून वापस नहीं लिया जाता.

Body:देश में पूरी तरह से विफल रहा मोदी सरकार का गुजरात मॉडल

बता दें कि जामिया के छात्रों के प्रदर्शन का समर्थन करने पहुंचे गुजरात के वडगाम से विधायक जिग्नेश मेवाणी ने जमकर मोदी सरकार पर निशाना साधा. उन्होंने कहा कि जिस गुजरात मॉडल का हवाला देकर वह केंद्र की सत्ता में पहुंचे हैं वह पूरी तरह से फेल है. साथ ही उन पर आरोप लगाया कि गुजरात की जनता को बेवकूफ बनाकर वहां की कई एकड़ जमीन वह व्यापारियों को बेच चुके हैं और स्वर्णिम गुजरात का खोखला नारा देते रहे हैं. उन्होंने मोदी सरकार पर आरोप लगाया कि जिस गुजरात को वह नंबर वन होने का खिताब देते हैं वहां पर करीब 70 लाख युवा बेरोजगार घूम रहे हैं. गरीबी का आलम यह है कि कई मांए अपने बच्चों को दो वक्त की रोटी नहीं दे पाती हैं. साथ ही 2002 में गुजरात में हुई हिंसा के लिए भी उन्होंने इसी सरकार को जिम्मेदार ठहराया.

भारत को हिंदू राष्ट्र बनाने की नीति से काम कर रही है सरकार

वहीं उन्होंने भाजपा सरकार की नीति को देश के बंटवारे की नीति कहा. क्रोनोलॉजी गिनाते हुए उन्होंने कहा कि आरएसएस के गठन से लेकर 2002 में गुजरात में हुई हिंसा मोदी सरकार की इसी नीति और मानसिकता का परिणाम है. साथ ही कहा कि यह सरकार हिंदुत्व राष्ट्र स्थापित करने के लिए मुस्लिम समुदाय के साथ अन्याय कर रही है और डॉक्टर भीमराव अंबेडकर के लिखे संविधान को नकार कर मनुस्मृति के अनुसार देश को बनाना चाहती है जो कि आज की युवा पीढ़ी को स्वीकार नहीं है.

अहमदाबाद भी बना है शाहीन बाग

वहीं उन्होंने कहा कि शाहीन बाग में जिस तरह महिलाएं निडर होकर इस कानून के विरोध में प्रदर्शन करें हैं उससे प्रभावित होकर अहमदाबाद में भी शाहीन बाग जैसा ही माहौल बन गया है. साथ ही उन्होंने कहा कि 30 जनवरी को जब शाहीन बाग से तिरंगा लेकर राजघाट तक मार्च किया जाएगा तो उसका समर्थन करने के लिए अहमदाबाद का शाहीन बाग भी खड़ा रहेगा.

Conclusion:वहीं उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी और अमित शाह को रंगा बिल्ला की जोड़ी बताया और कहा कि आज देश में इस रंगा बिल्ला जोड़ी की जगह जामिया, जेएनयू, एएमयू और शाहीन बाग ज्यादा चर्चित हैं.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.