ETV Bharat / bharat

ભૂસ્ખલનના કારણે જમ્મુ-શ્રીનગર હાઇ-વે બંધ

જમ્મુ અને કાશ્મિરમાં ભૂંકપના આંચકા બાદ જમ્મુ-શ્રીનગરનો રાષ્ટ્રીય હાઈ-વે બંધ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. હાલ રસ્તા પર ભૂસ્ખલનના કારણે થયેલો કચરો હટાવવાની કામગીરી ચાલી રહી છે.

landslides
author img

By

Published : May 14, 2019, 3:07 PM IST

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ભૂસ્ખલન પછી જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય હાઈ-વે મંગળવારે બંધ રાખવામાં આવ્યો હોવાની માહિતી પરિવહન વિભાગ તરફથી મળી છે.

એક પરિવહન અધિકારીએ કહ્યું કે, દિગ્દોલ વિસ્તારમાં ભૂસ્ખલ થયા બાદ ટ્રાફિક રોકી દેવામાં આવ્યો. " ભૂસ્ખલનો કચરો હટાવવાનું કામ ચાલુ હોવાથી બપોર સુધી રાષ્ટ્રીય માર્ગ પુનઃ કાર્યરત થાય તેવી શક્યતાઓ છે."

તેમણે કહ્યું, "જ્યાં સુધી રોડને અવર-જવર માટે સુરક્ષિત જાહેર ન કરી દેવાય ત્યાં સુધી ઉધમપુર અથવા બનિહાલ તરફથી કોઈ પણ વાહનને રાષ્ટ્રીય હાઈવે ઉપર જવા નહીં દેવાય"

ગત અઠવાડિયે આ જ વિસ્તારમાં મોટા પાયે ભૂસ્ખલનના કારણે રાષ્ટ્રીય હાઈવે બે દિવસ બંધ રાખવામાં આવ્યો હતો.

Intro:Body:

ताजा भूस्खलन के बाद जम्मू-श्रीनगर राजमार्ग बंद

जम्मू एवं कश्मीर के रामबन जिले में ताजा भूस्खलन के बाद मंगलवार को जम्मू-श्रीनगर राष्ट्रीय राजमार्ग बंद कर दिया परिवहन विभाग ने यह जानकारी दी। 

एक परिवहन अधिकारी ने कहा कि दिग्दोल इलाके में भूस्खलन होने के बाद यातायात रोक दिया गया। "भूस्खलन का मलबा हटाने का काम चल रहा है और दोपहर तक राजमार्ग पर यातायात बहाल हो जाने की संभावना है।"

उन्होंने कहा, "जब तक रोड को यात्रा के लिए सुरक्षित घोषित नहीं कर दिया जाता तब तक उधमपुर या बनिहाल की ओर से किसी भी वाहन को राजमार्ग पर जाने नहीं दिया जाएगा।"

पिछले सप्ताह इसी इलाके में बड़े पैमाने पर भूस्खलन के चलते राजमार्ग दो दिनों तक बंद रखा गया था। 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.