ETV Bharat / bharat

તિરુમાલા મંદિરમાં ગેર હિન્દુ કર્મચારીઓ પદ છોડે: જગન સરકાર

author img

By

Published : Aug 30, 2019, 5:09 AM IST

તિરુપતિ: આધ્ર પ્રદેશ સરકારે આદેશ આપ્યો કે, તિરુમાલા મંદિરમાં કામ કરનારા જે કર્મચારીઓને હિન્દુ ધર્મ છોડીને અન્ય ધર્મ પાળવો છે, તેમણે પોતાનું પદ છોડવું પડશે. અધિકારીઓને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના બધા કર્મચારીઓના વિશે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ કર્મચારી દુનિયાના સૌથી ધનવાન મંદિર તિરુપતિનું સંચાલન કરે છે.

jagan

મુખ્ય સચિવ એલ.વી સુબ્રમણ્યમે આ વાત અઠવાડીયાની શરૂઆતમાં મંદિરના પ્રવાસ દરમિયાન કહી હતી. તેમણે કહ્યું કે, કર્મચારીઓની તપાસ કરવામાં આવશે જે નક્કિ કરશે કે, ગેર હિન્દુ ધર્મ પાલન તો નથી કરી રહ્યાને.

મુખ્ય સચિવે કહ્યું કે, કોઈને પણ બીજા ધર્મની લાગણી દુભાવવાનો અધિકાર નથી. તેમણે કહ્યું કે, આવા લોકોને પોતે જ સામે આવીને TTDની નોકરી છોડી દેવી જોઈએ. એક એનુમાન પ્રમાણે TTDમાં કુલ 48 ગેર હિન્દુ અધિકારી અને કર્મચારી છે. કેટલાક લોકોને તિરુપતિ મંદિરમાં વધતા ધર્મપરિવર્તને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મુખ્ય સચિવ એલ.વી સુબ્રમણ્યમે આ વાત અઠવાડીયાની શરૂઆતમાં મંદિરના પ્રવાસ દરમિયાન કહી હતી. તેમણે કહ્યું કે, કર્મચારીઓની તપાસ કરવામાં આવશે જે નક્કિ કરશે કે, ગેર હિન્દુ ધર્મ પાલન તો નથી કરી રહ્યાને.

મુખ્ય સચિવે કહ્યું કે, કોઈને પણ બીજા ધર્મની લાગણી દુભાવવાનો અધિકાર નથી. તેમણે કહ્યું કે, આવા લોકોને પોતે જ સામે આવીને TTDની નોકરી છોડી દેવી જોઈએ. એક એનુમાન પ્રમાણે TTDમાં કુલ 48 ગેર હિન્દુ અધિકારી અને કર્મચારી છે. કેટલાક લોકોને તિરુપતિ મંદિરમાં વધતા ધર્મપરિવર્તને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Intro:Body:

तिरुमाला मंदिर के गैर-हिन्दू कर्मचारी पद छोड़ें : जगन सरकार



તિરુપતિ મંદિરમાં ગેર હિન્દુ કર્મચારી પદ છોડે:  જગન સરકાર

तिरुपति, 29 अगस्त (आईएएनएस)| आंध्र प्रदेश सरकार ने आदेश दिया है कि तिरुमाला मंदिर में काम करने वाले जिन कर्मचारियों ने हिन्दू धर्म को छोड़कर अन्य धर्म अपनाया है, उन्हें अपने पद को छोड़ना होगा। अधिकारियों को तिरुमाला तिरुपति देवस्थानम (टीटीडी) के सभी कर्मचारियों के बारे में जांच करने का आदेश दिया गया है। ये कर्मचारी दुनिया के सबसे अमीर हिंदू मंदिर तिरुमाला का प्रबंधन करते हैं।

તિરુપતિ: આધ્ર પ્રદેશ સરાકેર આદેશ આપ્યો કે, તિરુપતિ મંદિરમાં કામ કરનારા જે કર્મચારીઓને હિન્દુ ધર્મ છોડીને અન્ય ધર્મ પાળવો છે, તેમણે પોતાનુ પદ છોડવુ પડશે. અધિકારીઓને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના બધા કર્મચારીઓના વિશે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ કર્મચારી દુનિયાના સૌથી ધનવાન મંદિર તિરુપતિનું સંચાલન કરે છે.



मुख्य सचिव एल. वी. सुब्रमण्यम ने इस हफ्ते की शुरुआत में मंदिर के अपने दौरे के दौरान कहा था कि कर्मचारियों के घरों की भी एकाएक जांच की जाएगी ताकि यह सुनिश्चित किया जा सके कि वे गैर-हिन्दू धर्म का पालन तो नहीं कर रहे हैं।

મુખ્ય સચિવ એલ.વી સુબ્રમણ્યમે આ વાત અઠવાડીયાની શરૂઆતમાં મંદિરના પ્રવાસ દરમિયાન કહી હતી. તેમણે કહ્યુંકે, કર્મચારીઓની તપાસ કરવામાં આવશે જે નક્કિ કરશે કે, ગેર હિંદુ ધર્મ પાલન તો નથી કરી રહ્યાને. 



उन्होंने कहा, "कई कर्मचारी हैं, जिन्होंने अन्य धर्मो को अपनाया है। यह उनका चयन है। उन्हें ऐसा करने से कोई रोक नहीं सकता, लेकिन वे टीटीडी की नौकरी जारी नहीं रख सकते। किसी को भी दूसरों की धार्मिक भावनाओं को ठेस पहुंचाने का अधिकार नहीं है।"

તેમણે કહ્યું કે, કોઈને પણ બીજા ધર્મની લાગણી દુભાવવાનો અધિકાર નથી. 

उन्होंने कहा, "ऐसे लोगों को खुद ही साहस दिखाते हुए सामने आना चाहिए और टीटीडी की नौकरी छोड़ देनी चाहिए।"

તેમણે કહ્યું કે, આવા લોકોને પોતે જ બહાર આવીને TTDની નોકરી છોડી દેવી જોઈએ.

अनुमान लगाया गया है कि टीटीडी में कुल 48 गैर-हिन्दू अधिकारी/कर्मचारी हैं। कुछ तबकों की तरफ से तिरुमाला में बढ़ते धर्मान्तरण को लेकर चिन्ता व्यक्त की जा रही है। 

એક એનુમાન પ્રમાણે TTDમાં કુલ 48 ગૈર હિંદુ અધિકારી અને કર્મચારી છે. કેટલાક લોકોને તિરુપતિ મંદિરમાં વધતા ધર્મપરિવર્તને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

--आईएएनएस


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.