ભારત 25 નવેમ્બરે પોતાના કાર્ટોગ્રાફી સેટેલાઇટ કાર્ટોસેટ-3 અને 13 વ્યાપારી નેનો-સ્ટેલાઇટને સૌર-સિંક્રનસ ભ્રમણકક્ષામાં લોન્ચ કરશે. ISROના જણાવ્યા અનુસાર, તેનું રોકેટ પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ-XL વેરિએન્ટ (PSLV-XL) 25 નવેમ્બરના રોજ USAથી કાર્ટોસેટ -3 અને 13 વ્યાપારી નેનો-સ્ટેલાઇટમાં લોન્ચ કરશે. રોકેટ સવારે 9.28 કલાકે લોન્ચ કરે તેવી સંભાવના છે.
આ ઉપગ્રહો આંધ્રપ્રદેશના શ્રીહરીકોટા ખાતેથી સતીષ ધવન સ્પેસ સેન્ટર (SDSC) SHARથી ભારતના પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ, PSLV-C47 સન સિંક્રોનસ ઓર્બિટ દ્વારા લોન્ચ કરવામાં આવશે.
ઇઝરોના જણાવ્યા અનુસાર, 25 નવેમ્બર, 2019ના રોજ લોન્ચિંગ આશરે 09:28 કલાક (IST) નક્કી થયો છે. કાર્ટોસેટ -3 એ 'ત્રીજી પેઢીનું એક્ટિવ અને એડવાન્સ ઉપગ્રહ' છે જેમાં ઉચ્ચ રીઝોલ્યુશન ઇમેજિંગ ક્ષમતા છે. ઉપગ્રહને 97.5 ડિગ્રીએ, 509 કિ.મી.ની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
-
#ISRO #PSLV-C47 set to launch #Cartosat3 and 13 Nanosatellites of USA from Satish Dhawan Space Centre in Sriharikota at 0928 Hrs IST on Nov 25, 2019, subject to weather conditions.
— ISRO (@isro) November 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Updates will continue. pic.twitter.com/RbtjHLlEfZ
">#ISRO #PSLV-C47 set to launch #Cartosat3 and 13 Nanosatellites of USA from Satish Dhawan Space Centre in Sriharikota at 0928 Hrs IST on Nov 25, 2019, subject to weather conditions.
— ISRO (@isro) November 19, 2019
Updates will continue. pic.twitter.com/RbtjHLlEfZ#ISRO #PSLV-C47 set to launch #Cartosat3 and 13 Nanosatellites of USA from Satish Dhawan Space Centre in Sriharikota at 0928 Hrs IST on Nov 25, 2019, subject to weather conditions.
— ISRO (@isro) November 19, 2019
Updates will continue. pic.twitter.com/RbtjHLlEfZ
- PSLV-C 47 એ 'XL' ગોઠવણીમાં PSLVની 21મી ઉડાન છે (6 સોલિડ સ્ટ્રેપ-ઓન મોટર્સ સાથે).
- સ્પેસ વિભાગ, ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)ની વાણિજ્યક વ્યવસ્થાના ભાગ રૂપે PSLV-C 47 USAથી 13 કમર્શિયલ નેનોસ્ટેલાઇટ પણ લઈ જશે.
- આ SDSC SHAR, શ્રીહરિકોટાથી આ 74મું લોન્ચ મિશન હશે.