ETV Bharat / bharat

INX મીડિયા કેસ: વધુ 14 દિવસ પોલીસ કસ્ટડીમાં રહેશે ચિદંબરમ

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા પી. ચિદંબરમને INX મીડિયા કેસમાં પૂછપરછ માટે રોજ એવન્યુ કોર્ટમાં હાજર કર્યા હતા. જ્યાં કોર્ટે ચિદંબરમની પોલીસ કસ્ટડીમાં 14 દિવસનો વધારો કર્યો છે. આપને જણાવી દઈએ કે, આઈએનએેક્સ મીડિયા કેસમાં આરોપી દેશના પૂર્વ નાણાપ્રધાન ચિદંબરમની પોલીસ કસ્ટડી આજે સમાપ્ત થવાની હતી.

inx media case latest updates
author img

By

Published : Sep 19, 2019, 5:15 PM IST

આ કેસમાં કોર્ટે પી.ચિદંબરમને પાંચ સપ્ટેમ્બરના રોજ પૂર્વ નાણાપ્રધાનને 14 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. તેમની 21 ઓગસ્ટના રોજ નાટકીય ઘટનાક્રમમાં ધરપકડ કરાઈ છે.

અહીં ઉલ્લખનીય છે કે, દિલ્હીની એક કોર્ટે આ કેસમાં તેમની જામીન અરજીને પણ ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, જો તપાસકર્તા તેમની ધરપકડ કરી શકતા નથી તો પછી આત્મસમર્પણ પર વિચાર કરી શકાય નહી. આ કેસમાં ઈડી દ્વારા તપાસ ચાલું છે.

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સીબીઆઈએ 15 મે 2017ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કથિત રીતે આઈએનએક્સ મીડિયા હાઉસને કથિત રીતે 305 કરોડ રુપિયા વિદેશ ફંડ 2007માં સ્વીકાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. તે સમયે ચિદંબરમ નાણાપ્રધાન હતા.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.