ETV Bharat / bharat

જાણો...કયા તબક્કામાં કેટલું મતદાન, દેશના મહાપર્વ લોકસભા ચૂંટણીનું મતદાન સંપન્ન - bjp

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી માટે રવિવારે અંતિમ તબક્કાનું મતદાન સમાપ્ત થયું છે. લોકસભા ચૂંટણીમાં 11 એપ્રિલથી 19 મે દરમિયાન 7 તબક્કામાં 543 બેઠકો પર મતદાન થયું હતું.

સૌજન્ય/ec
author img

By

Published : May 19, 2019, 7:45 PM IST

  • પ્રથમ તબક્કામાં 91 બેઠકો પર કુલ 69.69 ટકા મતદાન થયું હતું.
  • બીજા તબક્કામાં 95 બેઠકો પર કુલ 69.44 ટકા મતદાન થયું હતું.
  • ત્રીજા તબક્કામાં 116 બેઠકો પર 68.04 ટકા મતદાન થયું હતું.
  • ચોથા તબક્કામાં 71 બેઠકો પર 65.05 ટકા મતદાન થયું હતું.
  • પાંચમાં તબક્કામાં 51 બેઠકો પર 64.16 ટકા મતદાન થયું હતું.
  • છઠ્ઠા તબક્કામાં 59 બેઠકો પર 64.04 બેઠકો પર મતદાન થયું હતું.
  • સાતમાં તબક્કામાં 59 બેઠકો પર 64.34 ટકા મતદાન થયું હતું.

મહત્વનું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી સિવાય કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પર બીજી વાર ચૂંટણી લડી રહ્યા છે.

નોંધનીય છે કે, પશ્વિમ બંગાળમાં મતદાન દરમિયાન હિંસા થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, 2014માં ભાજપના ગઠબંધન NDAને 282 બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસના ગઠબંધન UPAને 44 બેઠકો મળી હતી.

Intro:Body:

indian general election all phage votting precerntge

lok sbha election, National Democratic Alliance, United Progressive Alliance, bjp, congress 

જાણો દેશના મહાપર્વ લોકસભા ચૂંટણીના તબક્કા પ્રમાણે મતદાન વિશે

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી માટે રવિવારે અંતિમ તબક્કાનું મતદાન સમાપ્ત થયું છે. લોકસભા ચૂંટણી  યોજાઈ હતી. જેમાં 11 એપ્રિલ થી 19 દરમિયાન સાત તબક્કામાં 543 બેઠકો પર મતદાન થયું છે. 

પ્રથમ તબક્કામાં 91 બેઠકો પર કુલ 69.69 ટકા મતદાન થયું હતું.

બીજા તબક્કામાં 95 બેઠકા પર કુલ 69.44 ટકા મતદાન થયું હતુ. 

ત્રીજા તબક્કામાં 115 બેઠકો પર 68.04 ટકા મતદાન થયું હતું. 

ચોથા તબક્કામાં 71 બેઠકો પર 65.05 ટકા મતદાન થયું હતું. 

પાંચમા તબક્કામાં 51 બેઠકો પર 64.16 ટકા મતદાન થયું હતું. 

છઠ્ઠા તબક્કામાં 59 બેઠકો પર 64.04 બેઠકો પર મતદાન થયું હતું. 

સાતમાં તબક્કામાં 59 બેઠકો પર 64.34 ટકા મતદાન થયું હતું.  

મહત્વનું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી સિવાય કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. 

વડાપ્રઘાન મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પર બીજી વાર ચૂંટણી લડી રહ્યા છે. 

નોંધનીય છે કે, પશ્વિમ બંગાળમાં મતદાન દરમિયાન હિંસા થઈ હતી. 

ઉલ્લેખનીય છે કે, 2014માં ભાજપના ગઠબંધન NDAને 282 બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસના ગઠબંધન UPAને 44 બેઠકો મેળવી હતી. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.