ETV Bharat / bharat

ભારતીય સેનાએ PAK સેનાની ઘૂસણખોરીને કરી નિષ્ફળ, 5-7 આતંકીઓને ઠાર કર્યા - સ્નીપર રાઇફલ્સ

શ્રીનગર: ભારતીય સેનાએ પાકિસ્તાની બીએટી(બોર્ડર એક્શન ટીમ) ના આતંકીઓની કાશ્મીરમાં ઘુસણખોરીનો પ્રયાસ નાકામ કરી દીધો છે.

5-7 આતંકીઓને ઠાર કર્યા
author img

By

Published : Aug 4, 2019, 12:49 AM IST

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ મોટી સફળતા હાંસલ કરી છે. સેનાએ કાશ્મીરના કેરાન સેક્ટરમાં પાકિસ્તાની સેનાની બટાલિયન (બોર્ડર એક્શન ટીમ) અને આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. આ કાર્યવાહીમાં પાક સૈન્યના પાંચથી સાત આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે.

સૌજન્ય ANI
સૌજન્ય ANI

સેના વતી કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 36 કલાકમાં આ કાર્યવાહીમાં જૈશના 4 આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. આતંકવાદીઓ પાસેથી સ્નીપર રાઇફલ્સ, આઈઈડી અને પાકિસ્તાનમાં બનાવેલ બારૂદી સુરંગ મળી આવ્યી છે

આની પહેલા સેનાએ કહ્યું હતું કે, પાકિસ્તાની સેના ધુસણખોરી દ્વારા ભારતમાં આતંકીઓને મોકલે છે. આના સીવાય આતંકવાદીને હથિયાર પણ પૂરા પાડે છે.આતંકીઓએ પાછલા 36 કલાકમાં ઘણી વાર કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પાર કરવાનો પ્રયાસ કર્યો. જવાબી કાર્યવાહીમાં 5 થી 7 આતંકીઓ મારવામાં આવ્યા છે. અત્યારે તેમના મૃતદેહ એલઓસી પર પડ્યા છે. ગોળીબારી ચાલતી હોવાના કારણે તેમને ત્યાંથી લઇ જઇ શકાયા નથી. બીજી તરફ બારામૂલામાં અથડામણમાં જૈશ એ મોહમ્મદના બે આતંકી ઠાર મરાયા છે.

Intro:Body:

भारतीय सेना ने PAK सेना की घुसपैठ को किया नाकाम, 5-7 आतंकी मार गिराये

ભારતીય સેનાએ PAK સેનાની ઘૂસણખોરીને નિષ્ફળ કરી, 5-7 આતંકીઓને ઠાર કર્યા

भारतीय सेना ने सीमा पर बड़ी कार्रवाई करते हुए पाकिस्तान सेना की बैट टीम और आतंकियों को नाकाम करते हुए 5-7 घुसपैठियों को मार गिराया है. पढ़ें पूरी खबर..

ભારતીય સેનાએ સરહદ પર મોટી કાર્યવાહી કરતી વખતે પાકિસ્તાન આર્મીની બેટ ટીમ અને આતંકવાદીઓને નિષ્ફળ બનાવતા 5-7 ઘુસણખોરોને માર્યા ગયા છે. સંપૂર્ણ અહેવાલ જાણો..

.

श्रीनगर: जम्मू-कश्मीर में भारतीय सेना के बड़ी सफलता हासिल की है. सेना ने कश्मीर के केरन सेक्टर में पाकिस्तानी सेना की बैट (बॉर्डर एक्शन टीम) और आतंकियों की घुसपैठ की कोशिश को नाकाम कर दिया है. इस कार्रवाई में पाक सेना या पांच से सात आतंकियों के लोग मारे जाने की खबर है.

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ મોટી સફળતા હાંસલ કરી છે. સેનાએ કાશ્મીરના કેરાન સેક્ટરમાં પાકિસ્તાની સેનાની બટાલિયન (બોર્ડર એક્શન ટીમ) અને આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. આ કાર્યવાહીમાં પાક સૈન્યના પાંચથી સાત આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે.

सेना की तरफ से कहा गया है कि इस कार्रवाई में पिछले 36 घंटे के भीतर जैश के चार आतंकी भी मारे गये हैं. आतंकियों के पास से स्नाइपर राइफल्स, आईईडी और पाक में बने बारूदी सुरंग मिले हैं.

સેના વતી કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 36 કલાકમાં આ કાર્યવાહીમાં જૈશના 4 આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. આતંકવાદીઓ પાસેથી સ્નીપર રાઇફલ્સ, આઈઈડી અને પાકિસ્તાનમાં બનાવેલ બારૂદી સુરંગ મળી આવ્યી છે.

इससे पहले सेना ने कहा था कि पाक सेना घुसपैठियों के जरिए भारत में आतंकियों को भेज रही है. इसके अलावा आतंकियों को हथियार मुहैया करा ही है.

આની પહેલા સેનાએ કહ્યું હતું કે, પાકિસ્તાની સેના ધુસણખોરી દ્વારા ભારતમાં આતંકીઓને મોકલે છે. આના સીવાય આતંકવાદીને હથિયાર પણ પૂરા પાડે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.