આ દુર્ઘટનાના શિકાર બે અધિકારી ભારતીય વાયુસેનામાં હતા અને તેમની ઓળખાણ થઈ ગઈ છે જેમાં એક રાકેશ પાંડે અને અજય કુમાર તરીકે થઈ ગઈ છે.
આ દુર્ઘટનામાં ઘાયલ બે અન્ય અધિકારીઓને ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી બાજું એરફોર્સ આ દુર્ઘટનાની તપાસમાં લાગી ગયું છે
જમ્મુ-કાશ્મીર: દુર્ઘટનામાં વાયુસેનાના 2 કર્મચારીના મોત - awantipora
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં એક રોડ અકસ્માતમાં દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના બે કર્મચારીઓના મોત થઈ ગયા છે. જ્યારે અન્ય બે અધિકારીઓ ઘાયલ થઈ ગયા હતા.
આ દુર્ઘટનાના શિકાર બે અધિકારી ભારતીય વાયુસેનામાં હતા અને તેમની ઓળખાણ થઈ ગઈ છે જેમાં એક રાકેશ પાંડે અને અજય કુમાર તરીકે થઈ ગઈ છે.
આ દુર્ઘટનામાં ઘાયલ બે અન્ય અધિકારીઓને ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી બાજું એરફોર્સ આ દુર્ઘટનાની તપાસમાં લાગી ગયું છે
જમ્મુ-કાશ્મીર: દુર્ઘટનામાં વાયુસેનાના બે કર્મીચારીઓના મોત
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં એક રોડ અકસ્માતમાં દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના બે કર્મચારીઓના મોત થઈ ગયા છે. જ્યારે અન્ય બે અધિકારીઓ ઘાયલ થઈ ગયા હતા.
આ દુર્ઘટનાના શિકાર બે અધિકારી ભારતીય વાયુસેનામાં હતા અને તેમની ઓળખાણ થઈ ગઈ છે જેમાં એક રાકેશ પાંડે અને અજય કુમાર તરીકે થઈ ગઈ છે.
આ દુર્ઘટનામાં ઘાયલ બે અન્ય અધિકારીઓને ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી બાજું એરફોર્સ આ દુર્ઘટનાની તપાસમાં લાગી ગયું છે.
Conclusion: