ETV Bharat / bharat

આગની આટલી ઘટનાઓ પછી પણ આંખ ઉઘડતી નથી! આગથી પ્રતિદિન 62 લોકોના થાય છે મોત - fire accidents

ન્યુઝ ડેસ્કઃ સુરતના તક્ષશિલા આર્કેડના અગ્નિકાંડમાં 20 ના મોત થયા છે. આ ઘટના આ વર્ષની સૌથી મોટી, સૌથી વધારે ભયાનક અને સૌથી વધારે હ્દય કંપાવનારી છે. પરંતુ આ ઘટના કરતા પણ મોટી ઘટના એ છે કે, આવા બનાવો બનતા રહેતા હોવા છતાં તંત્ર કે આપણે કોઇ સબક લેતા નથી. ત્યારે ભારતમાં આગ કેટલી હદે વિકરાળ છે જે એક અભ્યાસ પરથી જાણવા મળ્યુ છે.

આગની આટલી ઘટનાઓ પછી પણ આપણી આંખ ઉઘડતી નથી! આગથી પ્રતિદિન 62 લોકોના મોત થાય છે
author img

By

Published : May 25, 2019, 9:42 AM IST

નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો(NCRB)ના આગ સંબધી આંકડાઓ ચોંકાવનારા છે. વર્ષ 2010થી 2014ની વચ્ચે આગની ઘટનાઓમાં પ્રતિદિન 62 લોકોના મોત થતાં હોવાનું સામે આવ્યુ છે. આ આંકડા પ્રમાણે 4 વર્ષમાં 1,13,961મોત થઈ હોવાનું નોંધાયુ છે. આ તમામ ઘટનાઓમાં 29% ઘટના રહેણાંક વિસ્તારમાં બન્યા છે. જ્યારે જ્વલનશીલ પદ્દાર્થનુ ઉત્પાદન કરતી ફેક્ટરીઓમાં 1.42%નો ઘટાડો થયો છે. જેમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,ગુજરાત અને તમિલનાડુ રાજ્યોમાં 54% મૃત્યુદર રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 24,293 મોત થઈ છે. ઈન્ડિયા રિસ્ક સર્વે 2018 અનુસાર વ્યવસાયની પ્રગતિ માટે આગની ઘટનાઓ સૌથી મોટો અવરોધ છે.

2017માં ગૃહ મંત્રાલયે સંસદ સામે રિપોર્ટ રજુ કર્યો હતો. આ રિપોર્ટ મુજબ 2012માં દેશમાં 8,559 આગની ઘટનાઓ બની હતી. જેની સામે માત્ર 2,987 ફાયર સ્ટેશન છે. ભારતમાં 5,59,681 તાલીમબધ્ધ ફાયર ફાયટરો, 2,21,411 અગ્નિશામક સાધનો અને 9,337 લાયબંબાઓની જરુર છે. આ પ્રકારની સુવિધાઓના હોવાના પરિણામે 17,700 લોકોની આકસ્મિક મોત થઈ હતી. આ કારણે પ્રતિદિન 48 જીંદગી બુઝાઈ જાય છે. જેને ટાળી શકાય છે.

વર્ષ પ્રમાણે જોઈએ તો 2014માં 179, 2015માં 716 ઘટનાઓ વચ્ચે કોર્પોરેટ બિલ્ડીંગમાં આગની ઘટનાઓ 300% વધી છે. આજ સમયગાળામાં સરકારી ઈમારતોમાં આગની ઘટનાઓ 218% વધી છે. ADSIના અહેવાલ પ્રમાણે રહેણાંક વિસ્તારમાં આગની ઘટનાઓ વધારે ગંભીર હોય છે. 2015માં રેસિડેન્ટલ એરિયામાં આગની 7,493 ઘટનાઓ સામે આવી છે. 2015માં આગ લાગવાના કારણે 20 શહેરોમાં 81% મૃત્યુ થયા છે. 20 શહેરોમાં 14 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. કાનપુરમાં 147, અલ્હાબાદમાં 134, બેંગ્લુરુમાં 132 મોત થઈ છે.રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો દ્વારા થયેલા સર્વેમાં દેશના 53 મુખ્ય શહેરોમાં સૌથી વધારે મોત થઈ હોવાનું બહાર આવ્યુ છે. દેશમાં આગને લગતી સુરક્ષાના પાયાની બાબતોનો રિપોર્ટ છેલ્લે 2012માં રજુ કરાયો હતો.

ભારતમાં સુસજ્જ અગ્નિશામક સેવાઓના અભાવના કારણે આગની ઘટનાઓ સતત વધી રહી છે. ઈલેક્ટ્રીક શોર્ટસર્કિટ આગ લાગવાના કારણોમાં મોખરે છે. આ વર્ષે આગની ઘણી બધી ઘટનાઓ સામે આવી છે. જેમાં સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગની ઘટના સૌથી મોટી અને ભયાનક છે. મહત્વી વાત એ છે કે, આગની આટલી ઘટનાઓ પછી પણ આપણી આંખ ઉઘડતી નથી જે આ આગની ઘટનાઓ કરતા પણ મોટી ઘટના છે.

Intro:Body:

INDIA RISK REPORT 2018 FIRE ACCIDENTS

2010 से 2014 के बीच आग की घटना के कारण प्रतिदिन 62 मौतः रिपोर्ट 

नेशनल क्राइम रिकॉर्ड्स ब्यूरो (NCRB) के आंकड़ों में 2010 से 2014 के बीच फायर एक्सीडेंट के कारण प्रतिदिन 62 मौतों के औसतन 1,13,961 मौतें दर्ज की गईं।

अग्नि दुर्घटनाओं के कारण के विश्लेषण से संकेत मिलता है कि, 29% आवासीय भवनों में आग की घटनाएं हुईं, जबकि दहनशील वस्तुओं का निर्माण करने वाली फैक्ट्रियों में 1.42% की कमी आई.

जिसमे महाराष्ट्र, मध्य प्रदेश, गुजरात और तमिलनाडु राज्यों ने मृत्यु दर 54 % रहां. महाराष्ट्र में सबसे ज्यादा 24,293 मोते हुई. सभी मौतों का 21.3 % रहां. इंडिया रिस्क सर्वे (आईआरएस) 2018 के अनुसार, व्यापार निरंतरता और संचालन के लिए आग का प्रकोप तीसरा सबसे बड़ा जोखिम है. आईआरएस 2016 में, आग का प्रकोप व्यवसायों के लिए सबसे बड़ा जोखिम था.

आगजनी की घटनाओं का चित्रण

2017 में गृह मंत्रालय ने संसद को बताया कि, 2012 में देश में 8,559 आग की घटनाए हुई. जिसमें 65 प्रतिशत की कमी के खिलाफ सिर्फ 2,987 फायर स्टेशन थे. भारत को अतिरिक्त 559,681 प्रशिक्षित अग्निशमन कर्मियों, 221,411 अग्निशमन उपकरणों और 9,337 अग्निशमन वाहनों और विशेष उपकरणों की जरूरत है. तैयारियों की कमी का एक नतीजा यह कहता है कि, 17,700 भारतीयों की आकस्मिक आग से मृत्यु हो गई, एक दिन में औसत 48 मौतें, जो काफी हद तक टालने योग्य हैं. 2015 में भारत में अंतिम दुर्घटना और मृत्यु (ADSI) को दर्शाता है।

2014 (179 मामलों) और 2015 (716 मामलों) के बीच वाणिज्यिक भवनों में आग की घटनाओं के मामलों में 300 प्रतिशत की वृद्धि हुई. इसी अवधि में सरकारी भवनों में आग का प्रकोप भी 218 प्रतिशत बढ़ा, एडीएसआई की रिपोर्ट बताती है कि रिहायशी इमारतों में आग लगने का सबसे ज्यादा खतरा होता है. 2015 में, आवासीय भवनों में आग के प्रकोप के 7,493 मामले दर्ज किए गए, 2014 से 100 प्रतिशत वृद्धि हुई.

वास्तव में, 2015 में आकस्मिक आग के कारण 42 प्रतिशत मौतें आवासीय भवनों में हुईं.

2015 में आग लगने से सिर्फ 20 शहरों में 81 फीसदी मौतें हुईं. 20 शहरों में से 14 नगर पालिका हैं। कानपुर (147 मौतें), इलाहाबाद (134 मौतें) और बेंगलुरु (132 मौतें) राष्ट्रीय अपराध रिकॉर्ड ब्यूरो द्वारा निगरानी किए गए 53 प्रमुख शहरों में सबसे ज्यादा मौतें दर्ज की गईं. 2000 से शुरू, भारत के नियंत्रक और महालेखा परीक्षक ने नियमित रूप से सुरक्षा मानदंडों और गैर-सुसज्जित अग्निशमन सेवाओं के गैर-अनुपालन के लिए राजधानी को हरी झंडी दिखाई.

देश के अग्नि सुरक्षा बुनियादी ढांचे पर आखिरी सरकारी डेटा 2012 में सामने आया था. संख्या की कमी गंभीर रूप से आकस्मिक आग के प्रति देश की तैयारी को प्रभावित करती है. 20 भारतीय शहरों में आग से होने वाली मौतों का 80 % हिस्सा देखा गया. एक सर्वेक्षण रिपोर्ट में कारोबार के लिए तीसरा सबसे बड़ा जोखिम आग का प्रकोप है.

भारत में संस्थागत वित्त पोषण और कम सुसज्जित अग्निशमन सेवाओं की कमी के कारण देश में दुर्घटनाओं की खतरनाक संख्या बढ़ गई है. इलेक्ट्रिक शॉर्ट सर्किट 'को आग की जोखिम श्रेणी के तहत सबसे महत्वपूर्ण खतरे के रूप में मूल्यांकित किया गया है. इस वर्ष कई अग्नि दुर्घटनाएं हुईं, जिससे जान-माल की काफी हानि हुई. जबकि सरकार और अन्य नियामक निकायों ने मानक और अग्नि सुरक्षा के उपाय निर्धारित किए हैं, कार्यान्वयन और सतर्कता एक चिंता का विषय है.

INDIA RISK REPORT 201

indi risk raiport 2018 firai achchidaints

આગની આટલી ઘટનાઓ પછી પણ આપણી આંખ ઉઘડતી નથી! આગથી પ્રતિદિન 62 લોકોના મોત થાય છે

ન્યુઝ ડેસ્કઃ સુરતના તક્ષશિલા આર્કેડના અગ્નિકાંડમાં 20 ના મોત થયા છે. આ ઘટના આ વર્ષની સૌથી મોટી, સૌથી વધારે  ભયાનક અને સૌથી વધારે હ્દય કંપાવનારી છે. પરંતુ આ ઘટના કરતા પણ મોટી ઘટના એ  છે કે, આવા બનાવો બનતા રહેતા હોવા છતાં તંત્ર કે આપણે કોઈ ધડો કે સબક લેતા નથી. ત્યારે ભારતમાં આગ કેટલી હદે વિકરાળ છે જે એક અભ્યાસ પરથી જાણવા મળ્યુ છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો(NCRB)ના આગ સંબધી આંકડાઓ ચોંકાવનારા છે. વર્ષ 2010થી 2014ની વચ્ચે આગની ઘટનાઓમાં પ્રતિદિન 62 લોકોના મોત થતાં હોવાનું સામે આવ્યુ છે. આ આંકડા પ્રમાણે 4 વર્ષમાં 1,13,961મોત થઈ હોવાનું નોંધાયુ છે. આ તમામ ઘટનાઓમાં 29% ઘટના રહેણાંક વિસ્તારમાં બન્યા છે. જ્યારે જ્વલનશીલ પદ્દાર્થનુ ઉત્પાદન કરતી ફેક્ટરીઓમાં 1.42%નો ઘટાડો થયો છે. જેમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,ગુજરાત અને તમિલનાડુ રાજ્યોમાં 54% મૃત્યુદર રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 24,293 મોત થઈ છે. ઈન્ડિયા રિસ્ક સર્વે 2018 અનુસાર વ્યવસાયની પ્રગતિ માટે આગની ઘટનાઓ સૌથી મોટો અવરોધ છે.

2017માં ગૃહ મંત્રાલયે સંસદ સામે રિપોર્ટ રજુ કર્યો હતો. આ રિપોર્ટ મુજબ 2012માં દેશમાં 8,559 આગની ઘટનાઓ બની હતી. જેની સામે માત્ર 2,987 ફાયર સ્ટેશન છે. ભારતમાં 5,59,681 તાલીમબધ્ધ ફાયર ફાયટરો, 2,21,411 અગ્નિશામક  સાધનો અને 9,337 લાયબંબાઓની જરુર છે. આ પ્રકારની સુવિધાઓના હોવાના પરિણામે 17,700 લોકોની આકસ્મિક મોત થઈ હતી. આ કારણે પ્રતિદિન 48 જીંદગી બુઝાઈ જાય છે. જેને ટાળી શકાય છે.

વર્ષ પ્રમાણે જોઈએ તો 2014માં 179, 2015માં 716 ઘટનાઓ વચ્ચે કોર્પોરેટ બિલ્ડીંગમાં આગની ઘટનાઓ 300% વધી છે. આજ સમયગાળામાં સરકારી ઈમારતોમાં આગની  ઘટનાઓ 218%  વધી છે. ADSIના અહેવાલ પ્રમાણે રહેણાંક વિસ્તારમાં આગની ઘટનાઓ વધારે ગંભીર હોય છે. 2015માં રેસિડેન્ટલ એરિયામાં આગની 7,493 ઘટનાઓ સામે આવી છે. 2015માં આગ લાગવાના કારણે 20 શહેરોમાં 81% મૃત્યુ થયા છે. 20 શહેરોમાં 14 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. કાનપુરમાં 147, અલ્હાબાદમાં 134, બેંગ્લુરુમાં 132 મોત થઈ છે.રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો દ્વારા થયેલા સર્વેમાં દેશના 53 મુખ્ય શહેરોમાં સૌથી વધારે મોત થઈ હોવાનું બહાર આવ્યુ છે. દેશમાં આગને લગતી સુરક્ષાના પાયાની બાબતોનો રિપોર્ટ છેલ્લે 2012માં રજુ કરાયો હતો. 

ભારતમાં સુસજ્જ અગ્નિશામક સેવાઓના અભાવના કારણે આગની ઘટનાઓ સતત વધી રહી છે. ઈલેક્ટ્રીક શોર્ટસર્કિટ આગ લાગવાના કારણોમાં મોખરે છે. આ વર્ષે આગની ઘણી બધી ઘટનાઓ સામે આવી છે. જેમાં સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગની ઘટના સૌથી મોટી અને ભયાનક છે. મહત્વી વાત એ છે કે, આગની આટલી ઘટનાઓ પછી પણ આપણી આંખ ઉઘડતી નથી જે આ આગની ઘટનાઓ કરતા પણ મોટી ઘટના છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.