દાવોસ : ભષ્ટ્રાચાર સૂચકાંકમાં ભારત દુનિયાના 180 દેશોમાં 80મું સ્થાન છે. ટ્રાન્સપરેન્સી ઈન્ટરનેશનલે વર્લ્ડ આર્થિક મંચની બેઠક દરમિયાન આ સૂચકઆંક જાહેર કર્યો છે.
વિશેષજ્ઞ અને કારોબારી લોકો અનુસાર આ સૂચકઆંક 180 દેશોમાં 80ના સાર્વજનિક ક્ષેત્રમાં ભષ્ટ્રાચારનું સ્તર જોવા મળે છે.
સૂચકઆંકમાં ડેનમાર્ક અને ન્યુઝીલેન્ડ ટોર્ચ પર રહ્યું છે. ફિનલેન્ડ, સિંગાપુર, સ્વીડન, સ્વિઝરલેન્ડ, નાર્વે, નેધરલેન્ડ, જર્મની અને લક્જામબર્ગ આ સૂચકઆંકમાં ટોપ 10માં સામેલ છે.
સૂચકઆંકમાં 41 અંક સાથે ભારતને 80મું સ્થાન મળ્યું છે. ચીન, બેનિન, ધાના અને મોરક્કો પણ આ રેન્કમાં સામેલ છે. તો પાડોસી દેશ પાકિસ્તાનનો સૂચકઆંકમાં 120મું સ્થાન મળ્યું છે.