ETV Bharat / bharat

કોરોનાના કેસમાં ફરી વિસ્ફોટ, 24 કલાકમાં 72,049 કેસ નોંધાયા - India COVID count

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 72,049 કેસ નોધાયા છે અને 986 દર્દીઓના મોત નિપજયા હતા.

COVID-19
COVID-19
author img

By

Published : Oct 7, 2020, 12:36 PM IST

નવી દિલ્હી:ભારતીય તબીબી સંશોધન પરિષદ (IPMR)મુજબ 6 ઓક્ટોબરના રોજ કોવિડ-19ના 11,99,857 નમુનાનુમ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે 6 ઓક્ટોબર સુધીમાં દેશમાં કુલ 8,22,71,654 નમૂનાઓ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

કોરોના વાઇરસના આંકડા
કોરોના વાઇરસના આંકડા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 72,049 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ કેસની સંખ્યા 67 લાખને પાર થઇ છે.જ્યારે 57,44,694 લોકો કોરોનાને માત આપી સ્વસ્થ પણ થયા છે. આંકડાઓ મુજબ દેશમાં હાલ સંક્રમણની કુલ સંખ્યા 67,57,132 થઇ ગય છે. બુધવારના રોડ 986 દર્દીઓના મોત નિપજતા કુલ મૃત્યુઆંક 1,04,555 થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.