ETV Bharat / bharat

Covid-19: ભારત વિશ્વમાં ચૌથો સૌથી પ્રભાવિત દેશ બન્યો

author img

By

Published : Jun 12, 2020, 9:41 AM IST

દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. કારોના વાઈરસ પર કાબુ મેળવવા સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. કોરોના વાઈરસ મામલે ભારતે બ્રિટેનને પણ પાછળ છોડ્યું છે અને ભારત દુનિયાનો ચૌથો સૌથી પ્રભાવિત દેશ બન્યો છે.

etv bharat
etv bharat

હૈદરાબાદ: દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. કારોના વાઈરસ પર કાબુ મેળવવા સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. કોરોના વાઈરસ મામલે ભારતે બ્રિટેનને પણ પાછળ છોડ્યું છે અને ભારત દુનિયાનો ચૌથો સૌથી પ્રભાવિત દેશ બન્યો છે.

જુઓ દેશભરમાં કોવિડ-19 સાથે જોડાયેલા તમામ સમાચાર

કોવિડ-19 મહામારીએ દેશના તમામ રાજ્યોમાં પગપસેરો કર્યો છે. હજુ પણ કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. જે ચિંતાનો વિષય બન્યો છે.ભારતમાં સતત પાંચમા દિવસે 9,500થી વધુ કેસ સામે આવ્યા છે. એક દિવસમાં મૃતકોની સંખ્યા પ્રથમ વાર 300ની પાર પહોચી છે. વર્લ્ડમીટરના આંકડા અનુસાર ભારત કોવિડ-19થી પ્રભાવિત વિશ્વનો ચોથો દેશ છે. સૌથી વધુ અમેરિકામાં (20,76,495), બ્રાઝીલ (7,87,489), રુસ (5,02,436) છે.

કોરોના વાયરસના 94,041 કેસ મહારાષ્ટ્રમાં, તમિલનાડુ 36,841, દિલ્હીમાં 32,810, ગુજરાતમાં 21,521, ઉત્તરપ્રદેશમાં 11,610, રાજસ્થાનમાં 11,600 અને મધ્યપ્રદેશમાં 10,049 કેસ છે. પશ્ચિમ બંગાળમાં 9,328, કર્ણાટકમાં 6,041, બિહારમાં 5,710, હરિયાણામાં 5,579, આંધપ્રદેશમાં 5,269, જમ્મૂ-કાશ્મીરમાં 4,509, તેલંગણામાં 4,111 અને ઓડિશામાં 3,250 છે. આસમમાં કોવિડ-19ના 3,092, પંજાબમાં કેરળમાં 2,161 , ઉત્તરાખંડમાં 1,562, ઝારખંડમાં 1,489, છત્તીસગઢમાં 1,262, ત્રિપુરામાં 895, હિમાચલ પ્રદેશમાં 451, ગોવામાં 387 , ચંદીગઢમાં 327, મણિપુરમાં 311, નાગાલૈન્ડમાં 128, પોડ્ડુચેરીમાં 127, લદ્દાખમાં 115, મિછોરમમાં93, અરુણાચલ પ્રદેશમાં 57, મેધાલયમાં 44 અને અંડમાર-નિકોબારમાં 34 કેસ છે.

દેશમાં અત્યારસુધીમાં 8,102 લોકોના મૃત્યું થયા છે. જેમાં 3,438 મહારાષ્ટ્રમાં 1,347 ગુજરાતમાં 984 દિલ્હીમાં ,427 મધ્યપ્રદેશમાં, 432 પશ્ચિમ બંગાળમાં, 326 તમિલનાડુમાં અને 156 લકોના તેલંગણામાં મૌત થયા છે.

નવી દિલ્હી

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સાથે કંન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધી રહી છે. દિલ્હીમાં ગુરુવારના રોજ સંક્રમણના 1501 નવા કેસ સામે આવ્યા છે. કંન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધી 242 થઈ છે.

રાજસ્થાન

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં અત્યારસુધીમાં 122 સુપર સપ્રેર્ડસ મળ્યા છે. છેલ્લા 17 દિવસમાં ભરતપુર જિલ્લામાં સંક્રમણથી 623 નવા કેસ સામે આવ્યા છે. સુપર સપ્રેડર એને કહેવાય જે આ વાયરસને વધારે લોકોમાં સંક્રમિત કરે છે.

કર્ણાટક

કર્ણાટક સરકારે એલકેજી-યૂકેજીથી લઈ 5માં ધોરણ સુધી ઓનલાઈન ક્લાસને બંધ કરવાનો નિર્ણય શિક્ષણ પ્રધાન સુરેશ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં લીધો છે. રાજય સરકારે એસએસએલજી પરિક્ષાને 25 જૂને શરુ કરવાનો નિર્ણય લીધો છે.

ઉત્તરપ્રદેશ

ગુરુવારના રોજ ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમણના 480 કેસ સામે આવ્યા છે અને 24 લોકોના મૌત થયા છે.

ગત્ત 2 દિવસમાં કાનપુરમાં 49 અને 52 કેસ જૌનપુરમાં સામે આવ્યા છે. ઉત્તરપ્રદેશ સરકારે એક દિવસમાં 15,000 લોકોનું પરિક્ષણનો લક્ષ્ય કર્યો છે.

હરિયાણા

હરિયાણામાં સંક્રમિતોની સંખ્યા 6000 નજીક પહોચી છે. રાજ્યના સ્વાસ્થય વિભાગ અનુસાર ગુરુગ્રામમાં 6, ફરીદાબાદમાં 4 અને અંબાલા અને રોહતકમાં 1-1 વ્યકતિનું મૌત થયું છે.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડના કેબિનેટ પ્રધાન સતપાલ મહારાજના પરિવારના 5 સભ્યોને એમ્સ, ઋષિતકેશથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

બિહાર

મુખ્યપ્રધાન નીતિશ કુમારના નેતૃત્વવાળી સરકારે નિર્ણય લીધો છે કે જે ક્ષેત્રોમાં નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યાં લૉકડાઉન ચાલુ રહેશે. રાજ્યમાં 38 કન્ટેન્મેન્ટ ઝોન છે. પટના સદરમાં 19, પટના શહેરમાં 10, દાનાપુરમાં આઠ અને મસૌઢીમાં પ્રતિબંધિત વિસ્તારો છે.

ઝારખંડ

લૉકડાઉન બાદ ઝારખંડ પરત ફરી રહેલા પ્રવાસીઓને 2 મહિના માટે સરકાર દ્વારા 5 કિલો ચોખા અને 1 કિલો ચણા આપવામાં આવી રહ્યા છે. જેનો લાભ એ પ્રવાસીઓને મળશે જેમણે ઝારખંડ માર્કેટ એપમાં તેમની નોંધણી કરાવી હતી. પૂર્વિ સિંહભૂમ જિલ્લામાં અત્યારસુધીમાં 8,645 પ્રવાસી આવી ચૂક્યા છે, પરંતુ માત્ર 96 પ્રવાસીઓ નોંધણી કરાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.