ETV Bharat / bharat

ઇન્કમ ટેક્સ વિભાગની રેડ, કુલદીપ બિશ્નોઇની 200 કરોડની સંપત્તિનો ઘટસ્ફોટ: CBDT

નવી દિલ્હી: સેન્ટ્રલ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા હરિયાણાના કોંગ્રેસ નેતા કુલદીપ બિશ્નોઇ અને તેમના પરિવારના વિરૂદ્ધ રેડ બાદ 200 કરોડથી વધુની ગુપ્ત વિદેશી સંપત્તિનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે ઇન્કમ ટેક્સ વિભાગના સુત્રો દ્વારા આ માહિતી મળી હતી.

author img

By

Published : Jul 29, 2019, 12:41 PM IST

ડિઝાઇન ફોટો

કેન્દ્રીય ઇન્કમટેક્સ વિભાગે હરિયાણા, દિલ્હી, અને હિમાચલ પ્રદેશમાં બિશ્નોઇ સાથે જોડાયેલી 13 જેટલા સંકુલમાં રેડ પાડી હતી. CBDT દ્વારા મોડી રાતે આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સમૂહ તે લોકો દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે, જેઓની દશકોથી પડોશી રાજયોમાં મહત્વપૂર્ણ રાજકીય ઉપસ્થિતિ રહી છે. રાજકારણ સાથે સંકળાઇને વર્ષોથી મોટા પ્રમાણમાં ધન ભેગુ કર્યુ છે.

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલા દરોડા લગભગ 78 કલાક અને 10 મિનિટ ચાલેલી કાર્યવાહી બાદ શુક્રવારની બપોરના 1.10 વાગ્યે દિલ્હી જવા માટે રવાના થયા હતા. ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા ભવ્ય બિશ્નોઇને પણ સાથે લઇને ગયા હતા. ટીમ અને પોલીસની 10 ગાડીઓનો કાફલો ધારાસભ્ય કુલદીપના નિવાસ સ્થાન પરથી નિકળ્યા હતા.

ITની ટીમ પોતાની સાથે બેગ ભરીને દસ્તાવેજો સાથે ગયા છે. જો કે ટીમના સભ્યોએ ગાડીઓ નિવાસ સ્થાનની અંદર જ ઊભી રખાવી હતી. તમામ તૈયારીઓ થઇ ગયા બાદ જ્યારે ગેટ ખોલવામાં આવ્યો કે, તેઓ તરત જ ત્યાંથી ગાડીઓ બહાર નિકળીને દિલ્હી રવાના થઇ ગયા હતા. ભવ્ય બિશ્નોઇ પોતાની ગાડીમાં બેઠા હતા. જો કે, તેમની સાથે ITની ટીમના સભ્ય પણ હતા. કુલદીપના ઘરની અંદર લોન, ફર્શ તથા સીવરેજ બધુ જ બરાબર હતું, પણ અંદર રૂમમાં દસ્તાવેજો વિખરાયેલી હાલતમાં જોવા મળી રહ્યાં હતા.

ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી દરોડાની કાર્યવાહી 23 જુલાઇ સવારના 7 વાગ્યાથી કુલદીપ સેક્ટર-15 સ્થિત આવાસ, સિરસા રોડ સ્થિત ઓટોમોબાઇલ અને આદમપુર બજારમાં આવેલી એક દુકાન તથા તેની ઉપર બનેલા આવાસમાં એક સાથે જ રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાતના 10 વાગ્યાની આસપાસ આદમપુર અને એજન્સીની કાર્યવાહી પૂર્ણ થઇ ગઇ હતી. તે દિવસે સેક્ટર 15 સ્થિત આવાસ પર કાર્યવાહી શુક્રવાર બપોરના 1 વાગ્યે પૂર્ણ થઇ હતી.

Intro:Body:

https://www.amarujala.com/india-news/kuldeep-bishnoi-income-tax-raid-cbdt-says-found-worth-200-crore-rupees-hidden-foreign-wealth

आयकर विभाग की छापेमारी में कुलदीप बिश्नोई की 200 करोड़ की संपत्ति उजागर: सीबीडीटी

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.