વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રિય ગૃહપ્રધાનને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટર પર શુભેચ્છા આપતા કહ્યું કે..
આ સાથે કેન્દ્રિય રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, રેલવે પ્રધાન પિયુષ ગોયલ અને હરિયાણાને મુખ્યપ્રધાને પણ શાહને જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપી છે. રાજનાથ સિંહે ટ્વિટર પર કુશળ રણનીતિકાર સંબોધતા કહ્યું કે..
હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે પણ શાહને શુભકામના પાઠવી છે.