નવી દિલ્હી: મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરૂવારના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર અનલૉક -3ના દિશાનિર્દેશ અનુસાર દિલ્હીના અર્થતંત્રને શરૂ કરવા મહત્વપૂર્ણનો નિર્ણય કર્યો. આ અંતર્ગત મુખ્યપ્રધાને રાત્રી કરફ્યૂ હટાવવા અને ફેરિયાઓને વ્યાપાર કરવા માટે અનુમતિ આપી હતી.
દિલ્હી સરકારે અનલૉક -3માં અર્થતંત્રને શરૂ કરવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો - Arvind Kejriwal
દિલ્હી સરકારે અનલૉક -3ના દિશા નિર્દેશ અનુસાર અર્થતંત્રને શરૂ કરવા માટે મહત્વપૂર્ણનો નિર્ણય કર્યો રાત્રી કરફ્યુ અને ફેરિયાઓને વ્યાપાર કરવા માટે અનુમતિ આપવા નિર્ણય કર્યો હતો.
દિલ્હી સરકારે અનલૉક -3માં અર્થતંત્રને શરૂ કરવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો