ETV Bharat / bharat

23 મેના સત્તામાં આવશું તો રાફેલ સોદાની તપાસ કરશું: અભિષેક સિંઘવી

નવી દિલ્હીઃ કોંગ્રસે રાફેલ લડાકૂ વિમાનનાં સોદા બાબતને લઈ સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ ગુરુવારે  PM મોદી અને ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાની ટીકા કરતા કહ્યું કે, 23મી મેના રોજ સત્તામાં આવ્યા પછી JPCથી આ સોદાની તપાસ કરાવીશું.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 12, 2019, 10:52 AM IST

કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ રાફેલ મુદે જણાવ્યું હતું કે, લડાકુ વિમાનની ખરીદીના કૌભાંડના સાચા ગુનેગારો સામે કેસ દાખલ કરવાની જરૂર છે. તે ઉપરાંત સાચા ગુનેગારો શોધવા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) એકમાત્ર યોગ્ય ઉકેલ છે.

વધુમાં જણાવ્યુ હતું કે, 23મી મેના રોજ કોંગ્રસ સરકાર સતામા આવશે, તો અમે JPCની તપાસનો આદેશ આપશું. આ દસ્તાવેજોના 3 સેટ છે. જેને મોદી સરકાર સુપ્રીમ કોર્ટથી છુપાવવા માંગે છે. આ ઉપરાંત હતું કે, રાફેલ કૌભાંડના બચાવમાં મોદી સરકાર જૂઠુ બોલે છે, કપટ, વિશ્વાસઘાત અને દગાબાજી પણ કરી છે.

Intro:Body:

23 મેના સત્તામાં આવશું તો રાફેલ સોદાની તપાસ કરશું: અભિષેક મનુ સિંઘવી

નવી દિલ્હીઃ કોંગ્રસએ રાફેલ લડાકૂ વિમાનનાં સોદા બાબતને લઈ સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ ગુરુવારે  PM મોદી અને ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાની ટીકા કરતા કહ્યું કે, 23મી મેના રોજ સત્તામાં આવ્યા પછી JPCથી આ સોદાની તપાસ કરાવીશું. 

કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ રાફેલ મુદે જણાવ્યું હતું કે, લડાકુ વિમાનની ખરીદીના કૌભાંડના સાચા ગુનેગારો સામે કેસ દાખલ કરવાની જરૂર છે. તે ઉપરાંત સાચા ગુનેગારો શોધવા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) એકમાત્ર યોગ્ય ઉકેલ છે.

વધુમાં જણાવ્યુ હતું કે, 23મી મેના રોજ કોંગ્રસ સરકાર સતામા આવશે, તો અમે JPCની તપાસનો આદેશ આપશું. આ દસ્તાવેજોના 3 સેટ છે. જેને મોદી સરકાર સુપ્રીમ કોર્ટથી છુપાવવા માંગે છે. આ ઉપરાંત હતું કે, રાફેલ કૌભાંડના બચાવમાં મોદી સરકાર જૂઠુ બોલે છે, કપટ, વિશ્વાસઘાત અને દગાબાજી પણ કરી છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.