આ ઉપરાંત પ્રથમ તબક્કમાં છતીસગઢની બસ્તર બેઠક પર મતદાન શરૂ છે. જેમાં બસ્તર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર બૈદુરામ કશ્યપ અને કોંગ્રેસ ઉમેદવાર દીપક બૈજ વચ્ચે ચૂંટણી જંગ જામશે. અહીંથી કુલ 7 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.
નારાયણપુરના ફરસગામ વિસ્તારમાં IED બ્લાસ્ટ - BJP
નારાયણપુર: જિલ્લાના ફરસગામ વિસ્તારમાં IED બ્લાસ્ટ થયો છે. માહિતી મુજબ કોઇ પણ પ્રકારનું નુકસાન થયું નથી. આ તમામ અટકળે વચ્ચે જિલ્લા SPની સુચનાથી પ્રથમ તબક્કાનું મતદાન શરૂ કર્યુ હતુ.
આ ઉપરાંત પ્રથમ તબક્કમાં છતીસગઢની બસ્તર બેઠક પર મતદાન શરૂ છે. જેમાં બસ્તર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર બૈદુરામ કશ્યપ અને કોંગ્રેસ ઉમેદવાર દીપક બૈજ વચ્ચે ચૂંટણી જંગ જામશે. અહીંથી કુલ 7 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.
નરાયાળપુરના ફરસગામ વિસ્તારમાં IED બ્લાસ્ટ
નરાયાળપુર: જિલ્લાના ફરસગામ વિસ્તારમાં IEDB બ્લાસ્ટ થયો છે. માહિતી મુજબ કોઇ પણ પ્રકારનું નુકસાન થયું નથી. આ તમામ અટકળે વચ્ચે જિલ્લા SPની સુચનાથી પ્રથમ તબક્કાનું મતદાન શરૂ કર્યુ હતુ.

Conclusion: