ETV Bharat / bharat

મિગ-21માં વિંગ કમાન્ડર અભિનંદને ફરી ભરી ઉડાણ

પઠાણકોટઃ વિંગ કમાન્ડર અભિનંદન એકદમ નવા અવતારમાં પરત ફર્યા છે. એયર ચીફ માર્શલ બીએસ ધનોઆ સાથે તેમણે મિગ-21માં આજે ઉડાણ ભરી છે.

abhinandan
author img

By

Published : Sep 2, 2019, 2:34 PM IST

વિંગ કમાન્ડર અભિનંદને ફરી એકવાર પોતાના કામમાં ઝંપ લાવ્યું છે. એયર ચીફ માર્શલ બીએસ ધનોઆ સાથે અભિનંદને આજે પઠાણકોટ એયરબેસમાંથી મિગ-21 લડાયક વિમાન ઉડાવ્યું હતુ. આ દરમિયાન અભિનંદન સંપૂર્ણ જોશ સાથે નવા અવતારમાં જોવા મળ્યાં હતા. આ વખતે તેમની મૂછ પણ કંઈક અલગ લાગી રહી હતી.

આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસરે વિંગ કમાન્ડર અભિનંદનને વીર ચક્રથી સન્માનિત કરાયા હતા.

મિગ-21માં વિંગ કમાન્ડર અભિનંદને ફરી ભરી ઉડાણ
મિગ-21માં વિંગ કમાન્ડર અભિનંદને ફરી ભરી ઉડાણ
ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાયક વિમાનો વચ્ચે 27 ફેબ્રુઆરીએ હવાઈ લડત દરમિયાન ઉડાણ નિયંત્રણ રૂપમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળનાર સ્ક્રાડ્રન લીડર મિન્ટી અગ્રવાલને યુદ્ઘ સેવા પદકથી સન્માનિત કરાયા હતા.

ભારતીય વાયુ સેનાને કુલ 13 પુરસ્કાર મળ્યાં છે જેમાં પાંચ યુદ્ઘ સેવા માટે અને સાત વાયુ સેનાને સંદર્ભે છે.

અભિનંદને 27 ફેબ્રુઆરીએ પોતાના મિગ-21 બાઈસન વિમાનથી પાકિસ્તાનના એફ-16 લડાયક વિમાનને તોડી પાડ્યુ હતુ, તે દરમિયાન તે દેશમાં હિરો બની ગયા હતા.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.