કર્ણાટકમાં પતિ એ જ પત્નીની હત્યા કરી હતી. આ ઘટનાને લઇને પુછપરછ કરતા એક વ્યક્તિએ જણાવ્યું કે શેતાને જ પત્નીની હત્યા કરી છે.
આ સમગ્ર મામલે ઘરના લોકોએ પોલીસમાં ફરીયાદ દાખલ કરી હતી, જેમાં જણાવ્યું કે, આરોપી પતિએ ખજાનાને લઇને તેની પત્નીની હત્યા કરી છે. પોલીસ આ સમગ્ર મામલાને લઇને હાલમાં તપાસ ચલાવી રહી છે.