નવી દિલ્હી : કોરોના વાઈરસની મહામારી આજે વિશ્વભરમાં ફેલાઇ ચૂકી છે. જેમાં આ મહામારીને રોકવા 3 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. આ લોકડાઉન વચ્ચે રાજધાનીમાં દિલ્હી પોલીસ પણ લોકડાઉનને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ત્યારે દિલ્હી પોલીસ 5 મિલિયન લોકોને ભોજન આપી ચૂકી છે. તેની સાથે 145 ટન કાચું રાશન પણ દિલ્હી પોલીસ ગરીબ લોકોને આપી ચૂકી છે.
-
Delhi Police, an organization that lives up to its Motto- Shanti Sewa Nyaya.
— Amit Shah (@AmitShah) April 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Very proud of @DelhiPolice. Together we will win this battle. https://t.co/ZUY2Rxn9nz
">Delhi Police, an organization that lives up to its Motto- Shanti Sewa Nyaya.
— Amit Shah (@AmitShah) April 19, 2020
Very proud of @DelhiPolice. Together we will win this battle. https://t.co/ZUY2Rxn9nzDelhi Police, an organization that lives up to its Motto- Shanti Sewa Nyaya.
— Amit Shah (@AmitShah) April 19, 2020
Very proud of @DelhiPolice. Together we will win this battle. https://t.co/ZUY2Rxn9nz
દિલ્હી પોલીસે ટ્વીટ કરીને પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવી છે. જેમાં ગરીબ અને નિરાધાર લોકોને મદદ કરવા માટેનું અભિયાન આજ સુધીના ઇતિહાસનું સૌથી મોટું અભિયાન છે. આ પહેલા આટલું મોટું અભિયાન 1948માં દિલ્હી પોલીસે શરૂ કર્યું હતું. તેમના આ ટિવટને દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ રીટવીટ કરીને દિલ્હી પોલીસની પ્રશંસા કરી છે. જેની દિલ્હી પોલીસે ટ્વીટર દ્વારા માહિતી આપી છે.