ETV Bharat / bharat

આજનો ઇતિહાસ: 1967માં ભારતીય નૌસેનાને મળી હતી પ્રથમ સબમરીન - પ્રથમ સબમરીન

ન્યૂઝ ડેસ્ક: 8 ડિસેમ્બરની તારીખ દેશની સુરક્ષામાં સેવા કરનારી સેના માટે ખાસ મહત્વની છે. હકિકતમાં 8 ડિસેમ્બર 1967ના રોજ પ્રથમ સબમરીન કલવરીને ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવી હતી.

આજનો ઇતિહાસ: 1967માં ભારતીય નૌસેનાને મળી હતી પ્રથમ સબમરીન

author img

By

Published : Dec 8, 2019, 12:35 PM IST

કલવરીને 31 માર્ચ 1996ના રોજ 30 વર્ષની રાષ્ટ્ર સેવા પછી નૌસેનાએ રિટાયર્ટ કરી દીધુ હતું. તેનુ આ નામ હિંદ મહાસાગરમાંથી મળનારી ખતરનાક શાર્ક પરથી રાખવામાં આવ્યુ હતું, ત્યારબાદ અલગ-અલગ શ્રેણીઓની સબમરીન નૌસેનાનો ભાગ બની હતી.

જતિન્દ્રનાથ મુખર્જી
જતિન્દ્રનાથ મુખર્જી

ફ્રાંન્સના સહયોગથી દેશમાં બનનારી સ્કાર્પીન શ્રેણીની આધુનિક સબનરીનને ગત વર્ષે નૌસેનામાં સામેલ કરવામાં આવી હતી અને તેનું નામ પણ કલવરી જ રાખવામાં આવ્યું હતું. કલવરી દુનિયાની સૌથી ઘાતક સબમરીનમાંથી એક ગણવામાં આવે છે. ભારતમાં તેવી 5 સબમરીન તૈયાર કરવામાં આવશે.

તેજ બહાદુર સપ્રુ
તેજ બહાદુર સપ્રુ

આધુનિક ટેક્નિકથી તૈયાર સબમરીન એક મશીન છે. જે જરૂર પડ્યા પર દુશ્મનની નજરથી બચાવી નિશાનો લગાવી અને ભારે ઉથલ પાથલ પણ મચાવી શકે તેમ છે.

દેશ અને દુનિયાના ઇતિહાસમાં 8 ડિસેમ્બરની તારીખમાં થયેલી અન્ય મહત્વપુર્ણ ઘટનાઓનો આ પ્રકારે બની હતી.

1863: ચિલીની રાજધાની સાંતિયાગોમાં એક ગિરિજાધરમાં આગ લાગવાથી 2500 લોકોના મોત થયા હતાં.

1875: દેશના મહાન ઉદારવાદી નેતાઓમાંના એક શુમાર તેજ બહાદુર સપ્રૂનો અલીગઢમાં જન્મ થયો હતો.

1879: મહાન ક્રાંતિકારી નેતા જતિન્દ્ર નાથ મુખર્જી ઉર્ફ બાધા જતિનનો જન્મ

1881: આસ્ટ્રિયાની રાજધાની વિએનાના થિયેટરમાં આગ લાગવાથાી 800થી વધુ લોકોના મોત નિપજ્યાં હતાં.

1900: પ્રખ્યાત ડાન્સર ઉદય શંકરનો જન્મ

1967: કલવરી શ્રેણીની પ્રથમ સબમરીન ભારતીય નૌસેનાનો હિસ્સો બની હતી

1980: દુનિયાભરમાં પ્રખ્યાત બીટલ બેન્ડમાં સામેલ રહેલી જાન લેનનની એક બંધુકધારીએ ન્યૂયોર્કમાં ગોળી મારી હત્યા કરી હતી.

1983: બ્રિટેનની સંસદના સંસદ હાઉસ ઓફ લાર્ડસમાં પ્રથમ વખત ટેલીવિઝન કેમેરાના પ્રવેશની પરવાનગી આપી હતી. જેમાં સંસદના સભ્યોએ સીધા પ્રસારણ હેઠળ મતદાન કર્યુ હતું, ત્યારબાદ તે સંભવ થઇ શક્યુ હતું.

1987: અમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન અને સોવિયત નેતા મિખાઇલ ગોર્બાચ્યોફે પરમાણુ હથિયારોમાં કટોતીના કરાર પર સહી કરી હતી.

1991: રૂસ, યુક્રેન અને બેલારુસે સોવિયત સંધના પતન બાદ સ્વતંત્ર દેશનું રાષ્ટ્રમંડળ બનાવવા એક કરાર પર દરખાસ્ત કરી હતી.

2000: ફ્રાંસના વૈક્ષાનિકોએ અલ્જાઇમરના નવા ઉપચાર શોઘવાનો દાવો કર્યો

2002: અમેરિકાએ ભારતની પારંપરીક જૈવ સંપદા નીમ, હળદર અને જાંબુનના પેટન્ટ મેળવ્યા બાદ ગૌમુત્રની પણ પેટેન્ટ કરાવી હતી.

2004: લૈસ શાહીન- મિસાઇલનુ સફળ પરીક્ષણ કર્યુ હતું.

2010: અમેરિકાની એયરસ્પેશ કંપની સ્પેશએક્સે પોતાનુ યાન અંતરિક્ષમાં મોકલ્યુ, તેવુ કરનારી તે દુનિયાની પ્રથમ કંપની છે. તે યાન કક્ષામાં સફળતાપુર્વક છોડવામાં આવ્યુ હતું અને કાર્યનો સમયગાળો પુર્ણ કર્યા બાદ તે પરત ફર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.