ETV Bharat / bharat

અયોધ્યો ચૂકાદોઃ ઉત્તર પ્રદેશના અમુક શહેરોમાં ઇન્ટરનેટ સેવા પર રોક

લખનૌઃ બહુચર્ચિત અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણયની અતિસંવેદનશીલતાને ધ્યાને રાખીને ઉત્તર પ્રદેશના અમુક શહેરોમાં શુક્રવારે મધરાતથી જ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. આ શહેરોમાં અલીગઢ અને આગ્રાનો પણ સમાવેશ થાય છે.

ઉત્તર પ્રદેશના અમુક શહેરોમાં ઇન્ટરનેટ સેવા પર રોક
author img

By

Published : Nov 9, 2019, 4:52 PM IST

ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક ઓ.પી સિંહે કહ્યું કે, સ્થિતિ સાંપ્રદાયિક તેમજ સંવેદનશીલ થવાને ધ્યાને રાખીને અને અફવાઓને ફેલાતા રોકવા માટે અન્ય જિલ્લામાં પણ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી શકે છે.

તેમણે કહ્યું કે, 'અમારી સોશિયલ મીડિયા સેલ ઇન્ટરનેટ પર તેવા 673 લોકો પર સતત નજર રાખી રહી છે, જેમની પોસ્ટ અથવા ટિપ્પણીઓથી તકલીફ થઇ શકે છે. સ્થાનીય સ્તર પર સંભવિત મુશ્કેલીઓ અને હૉટસ્પૉટની ઓળખ કરવામાં આવી છે.'

કાનૂન વ્યવસ્થા જાળવી રાખવા માટે 31 સંવેદનશીલ જિલ્લાઓની ઓળખ કરવામાં આવી છે, જેમાં આગ્રા, અલીગઢ, મેરઠ, મુરાદાબાદ, લખનૌ, વારાણસી, પ્રયાગરાજ, ગોરખપુર સહિત અમુક અન્ય જિલ્લાનો પણ સમાવેશ છે.

અયોધ્યામાં શુક્રવારની રાત્રીથી જ સુરક્ષા વધારવામાં આવી હતી, જેમાં 4000 અતિરિક્ત અર્ધ સૈનિક બળ હતાં, બીજા શબ્દોમાં કહીએ તો મંદિરોના શહેર એક પ્રકારના કિલ્લામાં બદલાઇ ગયો હતો.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttar-pradesh/bharat/bharat-news/high-security-measures-in-up-in-view-of-ayodhya-verdict/na20191109161343303

अयोध्या मामला : उत्तर प्रदेश के कुछ शहरों में इंटरनेट सेवाओं पर रोक

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.