ETV Bharat / bharat

એક એવી સીટ જ્યાં ભાજપના 'ગાંધી પરિવાર'નો દબદબો રહ્યો છે - menka gandhi

ન્યૂઝ ડેસ્ક: દેશમાં હાલ લોકસભા ચૂંટણી હવે આખરી પડાવ તરફ ગતિ કરી રહ્યું છે. ત્યારે હવે આગામી તબક્કાના મતદાન માટે આજે પ્રચાર પડઘમ પણ શાંત થઈ જશે. ત્યારે હવે આ છઠ્ઠા તબક્કામાં ઉત્તરપ્રદેશની 14 સીટ પર મતદાન થવાનું છે. જ્યાં એક સીટ એવી પણ છે જેના પર ભાજપના ગાંધી પરિવારનો દબદબો છે. તો આવો જાણીએ આ સીટ વિશે વધું વિગતો...

etv
author img

By

Published : May 10, 2019, 2:10 PM IST

લોકસભા ચૂંટણી 2019 માટે આ સીટ પરથી ભાજપના મેનકા ગાંધી મેદાનમાં છે તો સામે બસપામાંથી ચંન્દ્રભદ્ર સિંહ(સોનું) અને કોંગ્રેસમાંથી સંજય સિંહ મેદાનમાં છે.

ઉત્તરપ્રદેશની આ સીટ છે સુલ્તાનપુર. સુલ્તાનપુર સીટ પર ભાજપે 2014માં ગાંધી પરિવારની વારસદાર એવા વરુણ ગાંધીને મેદાનમાં ઉતાર્યા હતાં. જ્યાં અનેક વર્ષોથી સત્તાથી દૂર રહેલી ભાજપને આ સીટ જીતવાનું બહુમાન અપાવ્યું હતું.

યુપીમાં ગોમતી નદીના કિનારે વસેલા સુલ્તાનપુરમાં લાંબા સમય સુધી કોંગ્રેસે શાસન ચલાવ્યું હતું. પણ રાયબરેલી અને અમેઠીની માફક ક્યારેય આ સીટ હાઈ પ્રોફાઈલ સીટ બની નથી.આ સીટ પર કોંગ્રેસથી લઈ જનતા દળ, ભાજપ, બસપાએ પણ જીત પ્રાપ્ત કરેલી છે. પણ સમાજવાદી પાર્ટી આ સીટ પર ક્યારેય જીતી નથી.

કોંગ્રેસને આ સીટ પર સૌ પ્રથમ 1977માં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં જનતા પાર્ટીએ કોંગ્રેસને હરાવ્યું હતું. ત્યાર બાદ ફરી એક વાર 1980માં આ સીટ પર કોંગ્રેસે વાપસી કરી અને 84માં જીત મેળવી. ત્યાર બાદ કોંગ્રેસે છેક 2009માં જીત મળી હતી.

સુલ્તાનપુરમાં જોઈએ તો આ સીટ પર વિસ્તારમાં 2352034ની વસ્તિ ધરાવે છે. જ્યાં 93.75 ટકા ગ્રામિણ વિસ્તારમાં વસ્તિ છે. 6.25 વસ્તિ શહેરી છે. અનુસૂચિત જાતિ અહીં 21.29 ટકા, અનુસૂચિત જનજાતિ 0.02 ટકા છે. ઉપરાંત મુસ્લિમ, બ્રાહ્મણ, ઠાકુર તથા ઓબિસી મતદારોનો મોટો પ્રભાવ રહ્યો છે.

સુલ્તાનપુરમાં પાંચ વિધાનસભા આવે છે. જેમાં પાંચમાંથી ચાર સીટ પર ભાજપનો કબ્જો છે.જ્યારે એકમાં સપાનો કબ્જો છે.

2014નું પરિણામ

ભાજપના વરુણ ગાંધીને 410348 મત મળ્યા હતાં

બસપા પવન પાંડેય 231446 મત મળ્યા હતાં

સપા શકીલ અહમદને 228144 મત મળ્યા હતાં.

કોંગ્રેસ અમિત સિંહને 41983 મત મળ્યા હતાં.

Intro:Body:

એક એવી સીટ જ્યાં ભાજપના 'ગાંધી પરિવાર'નો દબદબો રહ્યો છે

કોંગ્રેસ અમિત સિંહને 41983 મત મળ્યા હતાં

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.